9,256
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (3 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વિજય શાસ્ત્રી}} | |||
[[File:Vijay Shastri.png|300px|center]] | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/22/Mrs_shah_ni_eak_bapor.mp3 | |||
}} | |||
<br> | |||
મિસિસ શાહની એક બપોર • વિજય શાસ્ત્રી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|મિસિસ શાહની એક બપોર | વિજય શાસ્ત્રી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મિસ્ટર શાહનો વારો આવ્યો. તેઓ બારી પાસે, પલંગની નજીક ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર, અનેક વાર પોતાની બરછટ હથેળીથી પંપાળાઈ ચુકાયેલી મિસિસ શાહની ગોરી અને માંસલ પીઠ ઉપર ફરી વળી. મિસિસ શાહના સ્થૂળ થતા જતા બદનને જમ્યા બાદ આરામ જોઈતો હતો. મિસ્ટર શાહને રજાના દિવસે, મિસિસ શાહ જમ્યા બાદ પલંગ પર પડે ત્યારે અંગ્રેજી પેપરબૅક પુસ્તક લઈ બારી પાસે બેસવાની ટેવ હતી. મિસ્ટર શાહને જોઈ રહેવામાં મિસિસ શાહને કંટાળો આવ્યો એટલે તેઓ પડખું ફેરવી ગયાં. | મિસિસ શાહે પડખું ફેરવ્યું. મિસ્ટર શાહ નજર સામેથી દૂર થઈ ગયા. મિસ્ટર શાહનો વારો આવ્યો. તેઓ બારી પાસે, પલંગની નજીક ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર, અનેક વાર પોતાની બરછટ હથેળીથી પંપાળાઈ ચુકાયેલી મિસિસ શાહની ગોરી અને માંસલ પીઠ ઉપર ફરી વળી. મિસિસ શાહના સ્થૂળ થતા જતા બદનને જમ્યા બાદ આરામ જોઈતો હતો. મિસ્ટર શાહને રજાના દિવસે, મિસિસ શાહ જમ્યા બાદ પલંગ પર પડે ત્યારે અંગ્રેજી પેપરબૅક પુસ્તક લઈ બારી પાસે બેસવાની ટેવ હતી. મિસ્ટર શાહને જોઈ રહેવામાં મિસિસ શાહને કંટાળો આવ્યો એટલે તેઓ પડખું ફેરવી ગયાં. | ||
| Line 31: | Line 50: | ||
{{Right|''(‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)''}} | {{Right|''(‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરેન્દ્ર મહેતા/ઓળખાણ|ઓળખાણ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પુરુરાજ જોશી/છત્રી|છત્રી]] | |||
}} | |||