કવિ અને કવિતા : પન્ના નાયક: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

[[File:Panna naik.jpg|frameless|center]]

'''કવિ અને કવિતા : પન્ના નાયક'''
'''કવિ અને કવિતા : પન્ના નાયક'''
Line 143: Line 145:
લટકતી જીભમાં
લટકતી જીભમાં
હાંફે બપોર.’
હાંફે બપોર.’

•‘કૂંડે સુકાતી
‘કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં.’</poem>'''}}
બાનાં પગલાં.’</poem>'''}}
Line 151: Line 152:
આ કવયિત્રી માટે કવિતા — કવિતાસર્જન શું છે તે એમના શબ્દોમાં જોઈએ ‘મારો અને કવિતાનો સંબંધ’માં તેમણે પોતાની કવિતા વિશે નોંધ્યું છે કેઃ
આ કવયિત્રી માટે કવિતા — કવિતાસર્જન શું છે તે એમના શબ્દોમાં જોઈએ ‘મારો અને કવિતાનો સંબંધ’માં તેમણે પોતાની કવિતા વિશે નોંધ્યું છે કેઃ
‘મારે ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમધામ છે. આશ્વાસનનો શબ્દ મને જેટલો કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.’

{{Right |'''- ઊર્મિલા ઠાકર''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}