9,256
edits
No edit summary |

| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||

' | {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} | ||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | |||

{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

| Line 10: | Line 12: | ||
|cover_image = File:Factfulness-title.jpg | |cover_image = File:Factfulness-title.jpg | ||
|title = Factfulness | |title = Factfulness | ||

| Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund

< | {{color|red|'''તથ્યપૂર્ણતા '''}} | ||

| '''દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો''' | ||

હેન્સ રોઝલીંગ | ||

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | |||

અનુવાદ: ચૈતન્ય દેસાઈ | |||

== લેખક પરિચય: == | |||
== લેખક પરિચય: == | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''હેન્સ રોઝલીંગ'''... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે. | '''હેન્સ રોઝલીંગ'''... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે. | ||
| Line 24: | Line 31: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પુસ્તક | == પુસ્તક વિષે: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો.. | દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો.. | ||
| Line 34: | Line 41: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | == આ પુસ્તક કોના માટે છે? == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. | ૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. | ||
| Line 40: | Line 47: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | == પૂર્વભૂમિકા: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે? | આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે? | ||
| Line 63: | Line 70: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અગત્યના મુદ્દાઓ: == | == અગત્યના મુદ્દાઓ: == | ||
=== ૧. આપણી મહાગેરસમજ === | === ૧. આપણી મહાગેરસમજ === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 138: | Line 145: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | ==  સારાંશ: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો. | આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો. | ||
| Line 176: | Line 183: | ||
ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી. | ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી. | ||
'''અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.''' | '''(૧૧) અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો.''' | ||
જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો. | જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અવતરણો == | ==  અવતરણો: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.” | (૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.” | ||