3,144
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''‘કુંતી’ : રજનીકુમાર પંડ્યા '''</big><br> | '''‘કુંતી’ : રજનીકુમાર પંડ્યા '''</big><br> | ||
{{gap|14em}}– બીરેન કોઠારી</big>'''</center> | {{gap|14em}}– બીરેન કોઠારી</big>'''</center> | ||
[[File:Kunti cover page.jpg|250px|center]] | |||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે. | વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે. | ||
| Line 15: | Line 16: | ||
કુંવારી કુંતીએ જન્મ આપેલા સંતાનનું નામ કર્ણ અને તેના લગ્નથી થયેલા સંતાનનું નામ અર્જુન લેખકે બહુ સૂચક રીતે આપેલાં છે. જોકે, ‘મહાભારત’નાં મૂળ પાત્ર સાથે તેમનું કોઈ ગુણાત્મક સામ્ય નથી. | કુંવારી કુંતીએ જન્મ આપેલા સંતાનનું નામ કર્ણ અને તેના લગ્નથી થયેલા સંતાનનું નામ અર્જુન લેખકે બહુ સૂચક રીતે આપેલાં છે. જોકે, ‘મહાભારત’નાં મૂળ પાત્ર સાથે તેમનું કોઈ ગુણાત્મક સામ્ય નથી. | ||
આ નવલકથામાં સત્યઘટનારૂપી પૂર્વકથા છે, એમ એ જ સત્યઘટનારૂપી ઉત્તરકથા પણ છે. ચોથી આવૃત્તિમાં નવલકથાના સમાપન પછી ‘થોડું સુખ, ઝાઝા સણકા’ શીર્ષકથી લેખક દ્વારા તેનું સવિસ્તર આલેખન કરવામાં આવ્યું છે. જે પાત્રની કથાનો કેવળ આધાર લઈને આ નવલકથાનું આલેખન કરાયું એ પાત્રે લેખકને અદાલતે ઢસડી જઈને કેવા હેરાન-પરેશાન કરી મૂક્યા એ વર્ણન ગ્લાનિ ઉપજાવે એવું છે. અલબત્ત, પાદટીપમાં એ પાત્રે તમામ અદાલતી મુકદ્દમા બિનશરતી પાછા ખેંચી લીધા હોવાની જાણકારી હાશકારો પ્રગટાવે છે. | આ નવલકથામાં સત્યઘટનારૂપી પૂર્વકથા છે, એમ એ જ સત્યઘટનારૂપી ઉત્તરકથા પણ છે. ચોથી આવૃત્તિમાં નવલકથાના સમાપન પછી ‘થોડું સુખ, ઝાઝા સણકા’ શીર્ષકથી લેખક દ્વારા તેનું સવિસ્તર આલેખન કરવામાં આવ્યું છે. જે પાત્રની કથાનો કેવળ આધાર લઈને આ નવલકથાનું આલેખન કરાયું એ પાત્રે લેખકને અદાલતે ઢસડી જઈને કેવા હેરાન-પરેશાન કરી મૂક્યા એ વર્ણન ગ્લાનિ ઉપજાવે એવું છે. અલબત્ત, પાદટીપમાં એ પાત્રે તમામ અદાલતી મુકદ્દમા બિનશરતી પાછા ખેંચી લીધા હોવાની જાણકારી હાશકારો પ્રગટાવે છે. | ||
આ નવલકથાનું | આ નવલકથાનું દૂરદર્શન ઉપર તેર હપતાની હિંદી ધારાવાહિક સ્વરૂપે રૂપાંતર નિમેશ દેસાઈના દિગ્દર્શનમાં ૧૯૯૫માં થયું હતું. એ પછી મશહૂર સિનેઅભિનેતા દેવ આનંદ દ્વારા લેખકને પત્ર લખીને ચર્ચા કરવા 1996માં નિમંત્રવામાં આવ્યા, પણ એના ઉપરથી હિંદી ધારાવાહિક બની ચૂકી હોવાથી અધિકારો આપવાની વાત આગળ વધી શકી નહીં. આગળ જતાં એ કાનૂની અડચણ પણ દૂર થતાં ‘શ્રી અધિકારી બ્રધર્સ’ દ્વારા તેના હકો ખરીદવામાં આવ્યા. પરિણામે કુલ સાડા ચારસો હપ્તામાં હિંદી ભાષામાં આ શ્રેણી ભારતીય દૂરદર્શન પર દૈનિક ધોરણે પ્રસારિત થઈ. હવે તે યુ ટ્યૂબના માધ્યમ પર સુલભ છે અને તેને દેશવિદેશમાં લાખો દર્શકો સાંપડ્યા છે. | ||
આ નવલકથાનો હિન્દી અનુવાદ દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા અને મરાઠી અનુવાદ પૂણેના ‘મેહતા પબ્લિશીંગ હાઉસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. | આ નવલકથાનો હિન્દી અનુવાદ દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા અને મરાઠી અનુવાદ પૂણેના ‘મેહતા પબ્લિશીંગ હાઉસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. | ||
{{Poem2Close}}<poem> | {{Poem2Close}}<poem> | ||