નવલકથાપરિચયકોશ/ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૨: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
'''‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-ર’ : મનુભાઈ પંચોળી ‘દર્શક’'''

{{gap|14em}}– વેદાંત પુરોહિત'''
{{gap|14em}}– વેદાંત પુરોહિત'''

[[File:Zer to pidha che jani jani.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો પ્રથમ ભાગ વાચકોને પસંદ આવ્યાનાં છ જેટલાં વર્ષ પછી દર્શક ૧૯૫૮માં બીજો ભાગ વાચક સમક્ષ રજૂ કરે છે. આ ભાગમાં ૨૦૩ જેટલાં પૃષ્ઠમાં બે પ્રકરણ દ્વારા આખી કથા વિસ્તાર પામી છે. પ્રથમ ભાગમાં સૌરાષ્ટ્રના ગામમાંથી શરૂ થતી કથા બીજા ભાગમાં યુરોપના રાજકારણ સુધી વિસ્તાર પામે છે. તો આ ભાગમાં લેખક કેટલાંક નવાં પાત્રો પણ લઈ આવે છે અને જૂનાં પાત્રોને વધારે વિક્સાવે છે. તેથી કથા એક નવા જ અંદાજમાં પ્રસ્તુત થાય છે. નવલકથાના પ્રથમ ભાગમાં જે રીતે ગાંધીજી અને લેખકનાં કાલ્પનિક પાત્રો વચ્ચે ઘટનાઓનું આલેખન થયું હતું તેવી જ રીતે બીજા ભાગમાં જર્મનના શાસક હિટલરનો પાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને ભાગ વચ્ચે ભલે છ વર્ષનો સમય ગયો હોય પણ દર્શક વાર્તા પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખે છે. આટલી પ્રાસ્તાવિક વાત કર્યા બાદ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-૨’ની મુખ્ય કથા વસ્તુનો પરિચય મેળવીએ.

Line 28: Line 28:
{{right|મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા}}

{{right|મો. ૭૯૯૯૫૪૬૩૦૨}}
{{right|મો. ૭૯૯૯૫૪૬૩૦૨}}
{{right|Email: vedantpurohit૨૧૧૨@gmail.comv
{{right|Email: vedantpurohit૨૧૧૨@gmail.com}}
</poem>
</poem>