નવલકથાપરિચયકોશ/જય સોમનાથ: Difference between revisions

added pic
(+1)

(added pic)

(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
'''‘જય સોમનાથ’ : કનૈયાલાલ મુનશી'''

'''‘જય સોમનાથ’ : કનૈયાલાલ મુનશી'''

{{gap|14em}}– સુશીલા વાઘમશી'''
{{gap|14em}}– સુશીલા વાઘમશી'''

[[File:Jay Somnath.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પંડિત યુગ અને ગાંધી યુગનો સંધિકાળ એટલે કનૈયાલાલ મુનશી. પંડિત યુગ અને ગાંધી યુગના પ્રભાવને આત્મસાત્ કરી પોતાનો આગવો માર્ગ કંડારનાર પ્રભાવી વ્યક્તિત્વ ધરાવનાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ૩૦-૧૨-૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. પિતાના અવસાન બાદ માતાની હૂંફ અને અભ્યાસ દરમ્યાન અરવિંદ ઘોષ અને પ્રા. જગજીવન શાહ જેવા મહાનુભવોનો સંસર્ગ, તેમના દ્વારા પ્રાપ્ત થતી જીવંત પ્રેરણા, વાદમંડળો અને મિત્રમંડળીઓ મુનશીને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વડોદરા કૉલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ ૧૯૦૭-૮માં મુનશી એલ. એલ. બી.ના અભ્યાસ માટે મુંબઈ આવે છે અને ૧૯૧૩માં ઍડવોકેટ થઈ વ્યવસાયમાં સ્થિર થાય છે. સાહિત્યક્ષેત્રે ‘મારી કમલા’થી માંડી આઠ ભાગમાં લખાયેલી ‘કૃષ્ણાવતાર’ (અપૂર્ણ) સુધી ૫૯ના વિશાળ પટ પર મુનશીનું સર્જન પથરાયેલું છે. મુનશીના નવલકથા સર્જનને ધ્યાનમાં રાખતાં ગુજરાતી નવલકથાના વિકાસમાં મુનશીનું નવલકથા પ્રદાન એક આગવી ભૂમિકા રચે છે, સાથે આવનાર પેઢી પર પોતાનો પ્રભાવ છોડી જાય છે. મુનશીનું નવલકથાલેખન સામાજિક નવલકથા દ્વારા થાય છે, પરંતુ તેમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે ઐતિહાસિક નવલકથાઓ દ્વારા. ગુજરાતનો સુવર્ણકાળ ગણાતા સોલંકીયુગને નવલકથામાં ઉતારવાનું કાર્ય મુનશી ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં કરે છે. આ નવલકથાત્રયી દ્વારા મુનશી નવલકથાકાર તરીકે કીર્તિ મેળવે છે. આ પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથાત્રયી બાદ મુનશી ફરી એક દીર્ઘ વિરામ પછી આ નવલત્રયીના પુનર્સંધાન તરીકે ‘જય સોમનાથ’માં ફરી સોલંકીયુગની કથા માંડે છે. ‘જય સોમનાથ’ની પ્ર.આ. ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા ૧૯૪૦માં પ્રગટ થાય છે.

Line 14: Line 14:
૧. ‘જય સોમનાથ’, કનૈયાલાલ મુનશી, પ્ર. આ. ૧૯૪૦, પુ.મુ. ૨૦૧૯, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.

૨. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૪, પ્ર. આ. ૧૯૭૬, પાં. આ. ૨૦૧૮, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.

{{right|'''ડૉ. સુશીલા વાઘમશી'''}}
{{right|'''ડૉ. સુશીલા વાઘમશી'''}}
Line 24: Line 23:

</poem>
</poem>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = દરિયાલાલ
|previous = દરિયાલાલ
|next = વળામણાં
|next = વળામણાં