23,710
edits
(+1) |
(added pic) |

| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
'''૩૬'''
| '''૩૬'''

'''‘ભવસાગર’ : ઈશ્વર પેટલીકર''' | '''‘ભવસાગર’ : ઈશ્વર પેટલીકર'''

'''‘ભવસાગર’ : પતિવિહોણી પરણિતાની આંતરબાહ્ય સંઘર્ષખચિત કરુણાંતિકા'''
| '''‘ભવસાગર’ : પતિવિહોણી પરણિતાની આંતરબાહ્ય સંઘર્ષખચિત કરુણાંતિકા'''

{{gap|14em}}– ગુણવંત વ્યાસ''' | {{gap|14em}}– ગુણવંત વ્યાસ''' | ||
[[File:Bhavasagar.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ગ્રામચિત્રો’ દ્વારા ચરોતરનાં ગામડાંને, તેના વૈભવને પ્રત્યક્ષ કરાવી આપનાર આણંદના પેટલી ગામના વતની ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઈશ્વર પેટલીકરના નામે નવલકથાઓ લખીને સમાજચિત્રો પણ આપે છે. આઝાદી પૂર્વેનું ગામડું, ગામડાના વ્યવહારો, સામાજિક રહેણીકરણી અને ખેતીને લગતા પ્રશ્નોને ક્યાંક નિરાકરણ આપીને, તો ક્યાંક સમાધાન સ્વીકારીને નવલકથાના માધ્યમ દ્વારા રજૂ કરતા આ સર્જક ક્યાંય આત્યંતિક બન્યા વિના કે અતિ સાહિત્યિક ગદ્યમાં સર્યા વિના મહદ્્અંશે તાટસ્થ્યપૂર્વક આલેખન કરી શક્યા છે. | ‘ગ્રામચિત્રો’ દ્વારા ચરોતરનાં ગામડાંને, તેના વૈભવને પ્રત્યક્ષ કરાવી આપનાર આણંદના પેટલી ગામના વતની ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઈશ્વર પેટલીકરના નામે નવલકથાઓ લખીને સમાજચિત્રો પણ આપે છે. આઝાદી પૂર્વેનું ગામડું, ગામડાના વ્યવહારો, સામાજિક રહેણીકરણી અને ખેતીને લગતા પ્રશ્નોને ક્યાંક નિરાકરણ આપીને, તો ક્યાંક સમાધાન સ્વીકારીને નવલકથાના માધ્યમ દ્વારા રજૂ કરતા આ સર્જક ક્યાંય આત્યંતિક બન્યા વિના કે અતિ સાહિત્યિક ગદ્યમાં સર્યા વિના મહદ્્અંશે તાટસ્થ્યપૂર્વક આલેખન કરી શક્યા છે. | ||
| Line 32: | Line 32: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
{{right| | {{right|'''ડૉ. ગુણવંત વ્યાસ'''}} | ||
{{right|ગુજરાતીના અધ્યાપક, આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ}} | {{right|ગુજરાતીના અધ્યાપક, આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ}} | ||
{{right|વિવેચક, વાર્તાકાર, સંશોધક, સંપાદક, સાહિત્ય-કથાકાર,}} | {{right|વિવેચક, વાર્તાકાર, સંશોધક, સંપાદક, સાહિત્ય-કથાકાર,}} | ||