23,710
edits
(+1) |
(added pic) |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''‘અમે બધાં’ : ધનસુખલાલ મહેતા – જ્યોતીન્દ્ર દવે'''
| '''‘અમે બધાં’ : ધનસુખલાલ મહેતા – જ્યોતીન્દ્ર દવે'''

{{gap|14em}}– બીરેન કોઠારી''' | {{gap|14em}}– બીરેન કોઠારી''' | ||
[[File:Ame Badha.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે લેખકો દ્વારા સંયુક્ત લેખનની પરંપરા અંગ્રેજીમાં સામાન્ય છે, પણ ગુજરાતીમાં સૌ પ્રથમ વખત આ પ્રયોગ ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવેએ ‘અમે બધાં’ કૃતિ દ્વારા સફળતાપૂર્વક કર્યો. તેનાં પ્રથમ પાંચ પ્રકરણ ‘ગુજરાત’માં અને એ પછી ‘ગુજરાત’ બંધ થતાં ‘કૌમુદી’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયાં. બંને લેખકોએ સંયુક્ત કેફિયતમાં જણાવ્યું છે એમ, ‘અમારા વતન સુરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણ પૂરેપૂરાં અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેમનું આછું ચિત્ર ઝીલી લેવું એવો વિચાર અમને બંનેને જુદો જુદો આવેલો અને તે પ્રમાણે અમે જુદી જુદી થોડી નોંધ પણ તૈયાર કરેલી.’ કનૈયાલાલ મુનશીની ઑફિસમાં બંને લેખકો મળતા એ સમયે તેમણે જુદા જુદા લખવા કરતાં બંનેએ એક જ કૃતિ લખવી એમ ઠરાવ્યું. પરિણામે ગુજરાતી સાહિત્યને એક અદ્ભુત હાસ્યનવલ મળી. | બે લેખકો દ્વારા સંયુક્ત લેખનની પરંપરા અંગ્રેજીમાં સામાન્ય છે, પણ ગુજરાતીમાં સૌ પ્રથમ વખત આ પ્રયોગ ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવેએ ‘અમે બધાં’ કૃતિ દ્વારા સફળતાપૂર્વક કર્યો. તેનાં પ્રથમ પાંચ પ્રકરણ ‘ગુજરાત’માં અને એ પછી ‘ગુજરાત’ બંધ થતાં ‘કૌમુદી’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયાં. બંને લેખકોએ સંયુક્ત કેફિયતમાં જણાવ્યું છે એમ, ‘અમારા વતન સુરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણ પૂરેપૂરાં અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેમનું આછું ચિત્ર ઝીલી લેવું એવો વિચાર અમને બંનેને જુદો જુદો આવેલો અને તે પ્રમાણે અમે જુદી જુદી થોડી નોંધ પણ તૈયાર કરેલી.’ કનૈયાલાલ મુનશીની ઑફિસમાં બંને લેખકો મળતા એ સમયે તેમણે જુદા જુદા લખવા કરતાં બંનેએ એક જ કૃતિ લખવી એમ ઠરાવ્યું. પરિણામે ગુજરાતી સાહિત્યને એક અદ્ભુત હાસ્યનવલ મળી. | ||
| Line 28: | Line 28: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દિવ્યચક્ષુ | ||
|next = | |next = સોરઠ, તારાં વહેતાં પાણી | ||