નવલકથાપરિચયકોશ/મહાભિનિષ્ક્રમણ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
'''‘મહાભિનિષ્ક્રમણ’ : ‘મુકુંદ પરીખ’ની પ્રયોગશીલ નવલકથા'''</big><br>
'''‘મહાભિનિષ્ક્રમણ’ : ‘મુકુંદ પરીખ’ની પ્રયોગશીલ નવલકથા'''</big><br>
{{gap|14em}}– હીરેન દેસાઈ</big>'''</center>
{{gap|14em}}– હીરેન દેસાઈ</big>'''</center>
 
[[File:Mahabhinishakraman.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મહાભિનિષ્ક્રમણ’ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક એવા મુકુંદ પરીખની એક પ્રયોગશીલ નવલકથા છે. મુકુંદ પરીખનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોરમાંથી લઈને વર્ષ૧૯૫૭માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. થઈ, વર્ષ૧૯૮૦માં તેમણે એલ.એલ.બી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા, વાર્તા, કાવ્ય તેમજ એકાંકી જેવાં સાહિત્ય સ્વરૂપોમાં તેમણે નોંધપાત્ર ખેડાણ કર્યું છે.

Line 16: Line 16:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
{{right|હીરેન દેસાઈ
{{right|હીરેન દેસાઈ}}<br>
{{gap|10em|‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ની આટ્‌ર્સ ફેકલ્ટીમાં હાલ ગુજરાતી વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. તેમની પ્રથમ નવલકથા ‘ધ રેડ ક્રૉસ’ વર્ષ ૨૦૨૧માં અને બીજી નવલકથા ‘રંભાસુર’ વર્ષ ૨૦૨૩માં આર. આર. શેઠ પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થઈ છે. તેમની બે ટૂંકી વાર્તા ‘નવનીત સમર્પણ’ સામયિકમાં પ્રગટ થઈ છે.}}
</poem>
:::::::‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’ની આટ્‌ર્સ ફેકલ્ટીમાં હાલ ગુજરાતી વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. તેમની પ્રથમ નવલકથા ‘ધ રેડ ક્રૉસ’ વર્ષ ૨૦૨૧માં અને બીજી નવલકથા ‘રંભાસુર’ વર્ષ ૨૦૨૩માં આર. આર. શેઠ પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થઈ છે. તેમની બે ટૂંકી વાર્તા ‘નવનીત સમર્પણ’ સામયિકમાં પ્રગટ થઈ છે.
<poem>
{{right|મો. ૬૩૫૫૯૨૭૬૦૭}}
{{right|મો. ૬૩૫૫૯૨૭૬૦૭}}
{{right|Email: desaihiren73@gmail.com}}
{{right|Email: desaihiren73@gmail.com}}