9,256
edits
No edit summary |

| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | |||

{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover | {{BookCover | ||
|cover_image = File: | |cover_image = File:At The Existentialist Café-Title.jpg | ||
|title = At The Existentialist Café | |title = At The Existentialist Café | ||

< | Sarah Bakewe

{{color|red|'''અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી '''}} | |||

| '''મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને જરદાલુ કોકટેલ''' | ||

સારા બેઈકવેલ | ||

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | |||

અનુવાદ: ચૈતન્ય દેસાઈ | |||

== લેખિકા પરિચય: == | == લેખિકા પરિચય: == | ||
[[File: | [[File:Sarah Bakewell NBCC 2011.jpg|right|frameless|175px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સારા બેઈકવેલ બોર્નમથ(Bournemouth) ઇંગ્લેન્ડનાં લેખિકા છે. જેમણે તેમનું બાળપણ માતાપિતા જોડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ-નિવાસમાં વીતાવ્યું, આખરે બ્રિટન આવી રહ્યાં. ત્યાં એસેક્ષ યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણીને લંડનની વેલકમ લાયબ્રેરીમાં કેટેલોગર-ક્યૂરેટર તરીકે Histrory of Medicine માટે સેવા આપી. The English Dane અને How to Live : A LIfe of Montaigne- એમનાં પુસ્તકો છે. | સારા બેઈકવેલ બોર્નમથ(Bournemouth) ઇંગ્લેન્ડનાં લેખિકા છે. જેમણે તેમનું બાળપણ માતાપિતા જોડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ-નિવાસમાં વીતાવ્યું, આખરે બ્રિટન આવી રહ્યાં. ત્યાં એસેક્ષ યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણીને લંડનની વેલકમ લાયબ્રેરીમાં કેટેલોગર-ક્યૂરેટર તરીકે Histrory of Medicine માટે સેવા આપી. The English Dane અને How to Live : A LIfe of Montaigne- એમનાં પુસ્તકો છે. | ||
| Line 34: | Line 40: | ||
૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું. | ૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું. | ||
આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે— | આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે— | ||
• ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું? | |||
• દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી? | |||
• ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 114: | Line 120: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== ૯. બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... == | === ૯. બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે... === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે. | અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે. | ||