9,256
edits
No edit summary |
No edit summary |

| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
{{SetTitle}} | {{SetTitle}} | ||

| Line 4: | Line 6: | ||

'''૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —'''  | |||
<poem> | <poem> | ||
બહુલનો અનંતભોગી | બહુલનો અનંતભોગી | ||
| Line 30: | Line 32: | ||
એકનો | એકનો | ||
</poem> | </poem> | ||

'''૨ : ગાંધીને માથે કાગડો —'''  | |||
<poem> | <poem> | ||
ગાંધીને માથે કાગડો બેઠો છે. | ગાંધીને માથે કાગડો બેઠો છે. | ||
| Line 53: | Line 56: | ||
કે કાગડો બેઠો છે ગાંધીને માથે, બિનધાસ્ત | કે કાગડો બેઠો છે ગાંધીને માથે, બિનધાસ્ત | ||
ન્યૂ નોર્મલના દાવે. | ન્યૂ નોર્મલના દાવે. | ||

છાપાની કોલમ જેવડા | છાપાની કોલમ જેવડા | ||
બુદ્ધિજીવીઓના એક મોટા વર્ગને તો | બુદ્ધિજીવીઓના એક મોટા વર્ગને તો | ||
| Line 60: | Line 63: | ||
કે કાગડાના બેસવાથી | કે કાગડાના બેસવાથી | ||
કાંસાના ગાંધીને પ્રાપ્ત થઈ છે જીવંતતા. | કાંસાના ગાંધીને પ્રાપ્ત થઈ છે જીવંતતા. | ||

એકાદ ફૂટકળ ન્યૂઝચેનલ | એકાદ ફૂટકળ ન્યૂઝચેનલ | ||
એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ચલાવી રહી છે | એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ચલાવી રહી છે | ||
| Line 75: | Line 78: | ||
(ખાદી તે ઓનરેબલ એક્સેપ્શન) | (ખાદી તે ઓનરેબલ એક્સેપ્શન) | ||
સાર્થ જોડણીકોશમાંથી ચેકી નાંખ્યા હતા… | સાર્થ જોડણીકોશમાંથી ચેકી નાંખ્યા હતા… | ||

જૂનાં રદ્દી અખબારો | જૂનાં રદ્દી અખબારો | ||
ને રીઢા પત્રકારો સાહેદી પૂરશે: | ને રીઢા પત્રકારો સાહેદી પૂરશે: | ||
| Line 109: | Line 112: | ||
નિર્વિવાદ સંભાવના બસ એટલી કે બાપુના તાલકે | નિર્વિવાદ સંભાવના બસ એટલી કે બાપુના તાલકે | ||
પડ્યા હશે અદૃશ્ય ઉઝરડા એના નહોરના. | પડ્યા હશે અદૃશ્ય ઉઝરડા એના નહોરના. | ||

ગાંધીને માથે કાગડો બેઠો છે | ગાંધીને માથે કાગડો બેઠો છે | ||
એ અધૂરું કથન અને દર્શન છે. | એ અધૂરું કથન અને દર્શન છે. | ||
| Line 124: | Line 127: | ||
અદના ગાંધીના સાવ આદમકદના બાવલાનાં માથે | અદના ગાંધીના સાવ આદમકદના બાવલાનાં માથે | ||
પોરો ખાવા, બે ઘડી. | પોરો ખાવા, બે ઘડી. | ||

ગાંધી તો ગાંધી છે : | ગાંધી તો ગાંધી છે : | ||
ચોરેચૌટે, કોટકાંગરે, કોરટકચેરીએ, ધારાસભાને નાકે, | ચોરેચૌટે, કોટકાંગરે, કોરટકચેરીએ, ધારાસભાને નાકે, | ||
| Line 135: | Line 138: | ||
કદાચ શકરો શુક ચકલું | કદાચ શકરો શુક ચકલું | ||
કે અગલુંબગલું? | કે અગલુંબગલું? | ||

આહારવિહાર સાથે | આહારવિહાર સાથે | ||
પક્ષીની સ્વાભાવિક દિનચર્યામાં | પક્ષીની સ્વાભાવિક દિનચર્યામાં | ||
| Line 146: | Line 149: | ||
એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે | એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે | ||
આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં હું એ મુદ્દો ગુપચાવી દઉં છું. | આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં હું એ મુદ્દો ગુપચાવી દઉં છું. | ||

કિંવદંતી છે કે | કિંવદંતી છે કે | ||
જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો | જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો | ||
| Line 160: | Line 163: | ||
(ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને) | (ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને) | ||
</poem> | </poem> | ||

'''૩ : ભડલીવાક્ય —'''  | |||
<poem> | <poem> | ||
આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે | આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે | ||
| Line 204: | Line 208: | ||

'''તન્ત્રીનૉંધ :'''  | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય — | '''૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —''' | ||
ફિલસૂફી અને કવિતાના વિરોધમૂલક જોડકાને છોડી નાખતી આ રચના એ જ વિષયને અપાયેલો એક કાવ્યશીલ જવાબ છે. ભગવાને કહ્યું છે, એકોહમ્ બહુસ્યામ્. તાત્પર્ય, હું એક છું પણ બહુવિધ સ્વરૂપોમાં પ્રકાશિત થઉં છું. ભારતીય પરમ્પરામાં પિણ્ડ અને બ્રહ્માણ્ડ, એક અને અનેક, એકલ અને બહુલ, એમ સાંકેતિક જોડકાં છે, આપણને જાણીતાં છે. કેટલાક વિદ્વાનો પિણ્ડમાં બ્રહ્માણ્ડ, અનેકમાં એક, બહુલમાં એકલ, એમ ભાળે; તો કેટલાક બ્રહ્માણ્ડમાં પિણ્ડ, એકમાં અનેક, એકલમાં બહુલ, એમ ભાળે. આ યિન્ગ-યાન્ગની સ્થિતિ છે -સર્પના મુખમાં એ જ સર્પનું પુચ્છ. પરસ્પર પૂરક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતો દ્વૈતમૂલક સિદ્ધાન્ત. | ફિલસૂફી અને કવિતાના વિરોધમૂલક જોડકાને છોડી નાખતી આ રચના એ જ વિષયને અપાયેલો એક કાવ્યશીલ જવાબ છે. ભગવાને કહ્યું છે, એકોહમ્ બહુસ્યામ્. તાત્પર્ય, હું એક છું પણ બહુવિધ સ્વરૂપોમાં પ્રકાશિત થઉં છું. ભારતીય પરમ્પરામાં પિણ્ડ અને બ્રહ્માણ્ડ, એક અને અનેક, એકલ અને બહુલ, એમ સાંકેતિક જોડકાં છે, આપણને જાણીતાં છે. કેટલાક વિદ્વાનો પિણ્ડમાં બ્રહ્માણ્ડ, અનેકમાં એક, બહુલમાં એકલ, એમ ભાળે; તો કેટલાક બ્રહ્માણ્ડમાં પિણ્ડ, એકમાં અનેક, એકલમાં બહુલ, એમ ભાળે. આ યિન્ગ-યાન્ગની સ્થિતિ છે -સર્પના મુખમાં એ જ સર્પનું પુચ્છ. પરસ્પર પૂરક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતો દ્વૈતમૂલક સિદ્ધાન્ત. | ||
| Line 212: | Line 216: | ||
પણ આ રચના કવિની રચના છે તેથી એમાંથી એ બધી ફિલસૂફીનાં પડ ખરી પડ્યાં છે અને કાવ્ય એના અસલી રૂપમાં રજૂ થયું છે. આ હકીકત પર રચનાની આ પંક્તિઓ પ્રકાશ પાડે છે : ‘પ્રમાણથી પર / સંખ્યા અને સાંખ્યથી અતીત / ધૃતિથી ધન્ય : અનન્ય એક’. કવિતાકલા ભગવાનનો નહીં પણ મનુષ્યનો એટલે કે ‘અંશ’નો મહિમા કરે એનો એ મિજાજ સમજાય એવો છે - ‘હું પ્રસન્ન થાઉં છું / ને અંશ પર અભિષેક કરું છું / એકનો’. કવિના ‘આનંત્યસંહિતા’ - કાવ્યગુચ્છનું આ કાવ્ય ભાવકને એ ગુચ્છ માણવા લલચાવે એવું રસપ્રદ છે | પણ આ રચના કવિની રચના છે તેથી એમાંથી એ બધી ફિલસૂફીનાં પડ ખરી પડ્યાં છે અને કાવ્ય એના અસલી રૂપમાં રજૂ થયું છે. આ હકીકત પર રચનાની આ પંક્તિઓ પ્રકાશ પાડે છે : ‘પ્રમાણથી પર / સંખ્યા અને સાંખ્યથી અતીત / ધૃતિથી ધન્ય : અનન્ય એક’. કવિતાકલા ભગવાનનો નહીં પણ મનુષ્યનો એટલે કે ‘અંશ’નો મહિમા કરે એનો એ મિજાજ સમજાય એવો છે - ‘હું પ્રસન્ન થાઉં છું / ને અંશ પર અભિષેક કરું છું / એકનો’. કવિના ‘આનંત્યસંહિતા’ - કાવ્યગુચ્છનું આ કાવ્ય ભાવકને એ ગુચ્છ માણવા લલચાવે એવું રસપ્રદ છે | ||
૨ : ગાંધીને માથે કાગડો — | '''૨ : ગાંધીને માથે કાગડો —''' | ||
ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને રચાયેલું આ કાવ્ય એક સળંગસૂત્ર દીર્ઘ વ્યંગોક્તિ છે. કાવ્યકથકના જ શબ્દો વાપરીને કહું કે લગભગ બધો વખત એ અભિધા અને વ્યંજના બેઉમાં બોલ્યો છે, ને એનો એ વ્યંગ ક્યાંક કિંચિત્ મજા પડે એવા સંકેતોના ઝીણા તણખા પણ વેરે છે, ક્યાંક એનો સ્વર કરુણ પણ થઈ જાય છે. પણ ભાવકને વધારે મજા ત્યારે આવે છે જ્યારે કાવ્યકથક આ કાગડાને ગાંધીજીએ ગોઠવેલો ‘કાગદૃષ્ટિ ધરાવતો ખૂફિયા કેમેરો’ કહે છે; એટલું જ નહીં, લાગે કે એને પણ એ રૂપાન્તરની મજા પડી ગઈ છે, એટલે, કહેવા માંડે છે કે ‘ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર / કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર / એમાંનું એકાદું / બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું) / કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, / એમ માનવું રહ્યું. / સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર’. | ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને રચાયેલું આ કાવ્ય એક સળંગસૂત્ર દીર્ઘ વ્યંગોક્તિ છે. કાવ્યકથકના જ શબ્દો વાપરીને કહું કે લગભગ બધો વખત એ અભિધા અને વ્યંજના બેઉમાં બોલ્યો છે, ને એનો એ વ્યંગ ક્યાંક કિંચિત્ મજા પડે એવા સંકેતોના ઝીણા તણખા પણ વેરે છે, ક્યાંક એનો સ્વર કરુણ પણ થઈ જાય છે. પણ ભાવકને વધારે મજા ત્યારે આવે છે જ્યારે કાવ્યકથક આ કાગડાને ગાંધીજીએ ગોઠવેલો ‘કાગદૃષ્ટિ ધરાવતો ખૂફિયા કેમેરો’ કહે છે; એટલું જ નહીં, લાગે કે એને પણ એ રૂપાન્તરની મજા પડી ગઈ છે, એટલે, કહેવા માંડે છે કે ‘ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર / કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર / એમાંનું એકાદું / બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું) / કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, / એમ માનવું રહ્યું. / સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર’. | ||
| Line 219: | Line 223: | ||
કાવ્યકથક કવિ છે એટલે એને આમ ગુપચાવીને કહી દેવાની ફાવટ છે. વળી, એની પાસે ભાષાની અભિધા લક્ષણા વ્યંજના શક્તિઓ છે તેમ રૂપક કે અર્થાન્તરન્યાસ અલંકારો પણ છે. એટલું જ નહીં, જરૂરતે કરીને એ લૉજિકલ થઈ જાય છે, ઇલ્લૉજિકલ પણ. પરન્તુ પોતે પોલિટિકલી કરેક્ટ છે પણ મૂળે કવિ છે એટલે અન્તે એને હુમાની કિંવદંતી યાદ આવે છે અને એની સહાયે કરીને વાતને એ સુખાન્ત અર્પીને શમી શક્યો છે. | કાવ્યકથક કવિ છે એટલે એને આમ ગુપચાવીને કહી દેવાની ફાવટ છે. વળી, એની પાસે ભાષાની અભિધા લક્ષણા વ્યંજના શક્તિઓ છે તેમ રૂપક કે અર્થાન્તરન્યાસ અલંકારો પણ છે. એટલું જ નહીં, જરૂરતે કરીને એ લૉજિકલ થઈ જાય છે, ઇલ્લૉજિકલ પણ. પરન્તુ પોતે પોલિટિકલી કરેક્ટ છે પણ મૂળે કવિ છે એટલે અન્તે એને હુમાની કિંવદંતી યાદ આવે છે અને એની સહાયે કરીને વાતને એ સુખાન્ત અર્પીને શમી શક્યો છે. | ||
૩ : ભડલીવાક્ય — | '''૩ : ભડલીવાક્ય —''' | ||
કાવ્યકથક ભડલી છે. એણે ભાખેલું વાક્ય અહીં કાવ્યરંગે રંગાયેલું છે, છતાં એ ભવિતવ્ય એકંદરે પ્રાચીન અને અર્વાચીન યુદ્ધ અને તેથી સરજાનારા વિનાશને ચીંધે છે. આમાં તો નૉંધ શું કરવી? સુન્દરથી અતિ સુન્દર કહેવાય તેનાં અવતરણ જ કરાય : | કાવ્યકથક ભડલી છે. એણે ભાખેલું વાક્ય અહીં કાવ્યરંગે રંગાયેલું છે, છતાં એ ભવિતવ્ય એકંદરે પ્રાચીન અને અર્વાચીન યુદ્ધ અને તેથી સરજાનારા વિનાશને ચીંધે છે. આમાં તો નૉંધ શું કરવી? સુન્દરથી અતિ સુન્દર કહેવાય તેનાં અવતરણ જ કરાય : | ||