મિતાક્ષર/પ્રારંભિક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <poem> રૂ. ૭-૫૦ પહેલી આવૃત્તિ : ૧૯૭૦ © ભોગીલાલ ગાંધી પ્રકાશક : સુભદ્રા ગાંધી વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ રામજી મંદિર પોળ : વડોદરા-૧ મુદ્રક : એમ. એમ. પ્રજાપતિ શ્રી ગણેશ-ગાયત્રી પ્ર...") |
(No difference)
|
Revision as of 01:53, 21 October 2023
રૂ. ૭-૫૦
પહેલી આવૃત્તિ : ૧૯૭૦
© ભોગીલાલ ગાંધી
પ્રકાશક :
સુભદ્રા ગાંધી
વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ
રામજી મંદિર પોળ : વડોદરા-૧
મુદ્રક :
એમ. એમ. પ્રજાપતિ
શ્રી ગણેશ-ગાયત્રી પ્રિન્ટરી,
૨૧/બી, ડુંગરશી નગર,
અમદાવાદ-૭
Error creating thumbnail: Unable to save thumbnail to destination
આચાર્ય કૃપાલાનીજી જેવા અવધૂતની છાયામાં
અને આચાર્ય કાકા કાલેલકર જેવા કસબીની કાળજીમાં
ગૂજરાત વિદ્યાપીઠના શુભ્ર સ્વચ્છ વાતાવરણમાં
મારા જેવા અનેકનાં અંતરંગ ઘડાયાં
તે વર્ષોની સ્મૃતિમાં