અન્વેષણા/૪૦. किराट ‘વેપારી’: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 18: Line 18:
मिथ्याक्रयस्य कथनं प्रकृतिरियं स्याद्वणिजानाम् ॥

અહીં ‘કિરાટ’ને સ્થાને ‘વણિક’ને મૂકયો છે. એ બતાવે છે કે એ બન્ને શબ્દો પર્યાયવાચી છે. ‘કિરાટ’નો આ જ અર્થ સન્દર્ભમાં પણ બંધ બેસે છે.

‘પંચતંત્ર'ની મૌલિક પાઠપરંપરાઓમાંથી સૌથી અર્વાચીન  ‘પંચાખ્યાન’ (ઈ.સ.૧૧૯૯)ના કર્તા પૂર્ણભદ્રે આ શ્લોકનો પાઠ નીચે મુજબ આપ્યો છેઃ

पूर्णा माने परिचितजनवञ्चनं तथा नित्यम् ।  

मिथ्याक्रयस्य कथनं स्वभावरूपं किराटानाम् ॥

Line 49: Line 49:
षड्बिन्दु वृश्चिक इव क्षणात प्राणान्तकृद्वणिक् II(૮.૧૩૨-૩૩)

‘કપાળ ઉપર ચંદનની અર્ચા કરનાર, શ્વેત વસ્ત્ર પહેરનાર અને સુવાસિત શરીરવાળા કિરાટનો-વણિકનો*<ref>* ‘રાજતરંગિણી’નો River of kings એ નામથી અંગ્રેજી અનુવાદ કરનાર શ્રી. રણજિત પંડિત ‘કિરાટ’નો અનુવાદ ‘કિરાત' કરે છે અને ‘વિન્ધ્ય પર્વત અને રાજપુતાનામાં રહેતી એક આદિવાસી જાતિ-ભીલ' એવો તેનો અર્થ આપે છે, તે સન્દર્ભમાં બંધબેસતો નથી.

  [‘પરબ’, સપ્ટેમ્બર ૧૯૬૦]</ref> જે વિશ્વાસ રાખે છે તેનાથી આપત્તિઓ દૂર રહેતી નથી.

કપાળ, બે પોપચાં, બે કાન અને છાતીએ (એમ છ સ્થળે) ચન્દનની અર્ચા કરનાર વણિક ષડ્બિન્દુ વૃશ્ચિકની જેમ ક્ષણવારમાં પ્રાણ હરે છે. ’

Line 63: Line 63:

{{right|[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૬૨]}}

<hr>
{{reflist}}

<br>
<br>