23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} …માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ...") |
No edit summary |
||
| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મહેન્દ્રસિંહ પરમાર}} | |||
[[File:Mahendrasinh Parmar 33.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|પોલિટેકનિક | મહેન્દ્રસિંહ પરમાર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
…માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ થયું. વરસદિવસથી એકધારી હાલી આવતી હાડમારી મહિનાદિવસથી જરીક હળવી થઈ’તી. નિરાંત હતી. ત્યાં પાછી પોલિટેકનિકે પત્તર ખાંડી! ડેલાની બાયું તો કઠણાઈના કડુહલા નસીબમાં લખાવીને જ આવી હશે. નહિતર, આવું થાય? આવું!? | …માંડ બધું સમુંસૂતરું ચાલતું’તું ત્યાં પોલિટેકનિકનુંય બંધ થયું. વરસદિવસથી એકધારી હાલી આવતી હાડમારી મહિનાદિવસથી જરીક હળવી થઈ’તી. નિરાંત હતી. ત્યાં પાછી પોલિટેકનિકે પત્તર ખાંડી! ડેલાની બાયું તો કઠણાઈના કડુહલા નસીબમાં લખાવીને જ આવી હશે. નહિતર, આવું થાય? આવું!? | ||
| Line 43: | Line 50: | ||
ને રાતના ભાગે આ તરફ. આ તરફ રાતે સ્વર્ગની બારી જેવા બાકોરામાં ડેલાની બાયું એક પછી એક, વટ્ટથી જતી હોય છે. હમણાં તો પોલિટેકનિક રાતદિવસ ધમધોકાર ચાલે છે. | ને રાતના ભાગે આ તરફ. આ તરફ રાતે સ્વર્ગની બારી જેવા બાકોરામાં ડેલાની બાયું એક પછી એક, વટ્ટથી જતી હોય છે. હમણાં તો પોલિટેકનિક રાતદિવસ ધમધોકાર ચાલે છે. | ||
{{Right| | {{Right|(‘શબ્દસૃષ્ટિ’, ૨૦૦૨)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/તીતીઘોડો|તીતીઘોડો]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મહેન્દ્રસિંહ પરમાર/ઊડણચરકલડી|ઊડણચરકલડી]] | |||
}} | |||