પ્રથમ સ્નાન/મધરાતે: Difference between revisions
Jump to navigation
Jump to search
મધરાતે
(Created page with "{{SetTitle}} <center><big><big>મૈથુન</big></big></center> {{Rule|8em}} {{Block center|<poem> મવ્વર વજાડતા દીઠા ગારુડીને રોમ રોમ ફેણૈયા ડોલ્યા ફેણૈયા ડોલ્યા ને અણિયારી ઘુઘરીના ઝમ્મ ઝમ્મ ઝાંઝરિયાં બોલ્યાં. ડોલ્યાના વાયરે નાગ રે પાંચ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big> | <center><big><big>મધરાતે</big></big></center> | ||
{{Rule|8em}} | {{Rule|8em}} | ||
| Line 6: | Line 6: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મધરાતે ભાંભરેલો ચાંદો, ને મધરાતે | |||
કાગવાની ચીસ ઊડી શામળી. | |||
સોડ તાણી સૂતેલી આડા કમાડ દૈ | |||
વાલમે ઓઢાડી એને કામળી. | |||
આથમતા સૂરજે અડવો જે પીપળો | |||
ચાંદો ચક્કોર થતાં જામ્યો. | |||
કૂણી, ગુલાબી એને કૂંપળ ફૂટી | |||
પછી સોણલે પરબડીને પામ્યો. | |||
મધરાતે મોરલાના ઘેઘૂરા બોલમાં | |||
મલ્લારી રીસ મેં તો સાંભળી. | |||
શે’રી દીવાઓ તો સાગરને તીર ઊભા | |||
મેડીઓ ઉભરાણી ફાગે. | |||
દાઢીની જાળીથી ડોકાતી દેવકી | |||
‘ઊંવા ઊંવા’ અંધારે તાગે. | |||
મધરાતે મુંબીનું જાગતું મસાણ | |||
ને ઉંદરડા શોધે છે કાળવી. | |||
</poem> | </poem> | ||
{{right| | {{right|}} }} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પણ— | ||
|next = | |next = મૈથુન | ||
}} | }} | ||
Latest revision as of 02:41, 28 August 2023
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files />
મધરાતે ભાંભરેલો ચાંદો, ને મધરાતે
કાગવાની ચીસ ઊડી શામળી.
સોડ તાણી સૂતેલી આડા કમાડ દૈ
વાલમે ઓઢાડી એને કામળી.
આથમતા સૂરજે અડવો જે પીપળો
ચાંદો ચક્કોર થતાં જામ્યો.
કૂણી, ગુલાબી એને કૂંપળ ફૂટી
પછી સોણલે પરબડીને પામ્યો.
મધરાતે મોરલાના ઘેઘૂરા બોલમાં
મલ્લારી રીસ મેં તો સાંભળી.
શે’રી દીવાઓ તો સાગરને તીર ઊભા
મેડીઓ ઉભરાણી ફાગે.
દાઢીની જાળીથી ડોકાતી દેવકી
‘ઊંવા ઊંવા’ અંધારે તાગે.
મધરાતે મુંબીનું જાગતું મસાણ
ને ઉંદરડા શોધે છે કાળવી.