નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{center|'''નાટ્યકાવ્ય (બંગાળી)''' '''નાટ્યકાવ્ય (બંગાળી)''' '''ચિત્રાંગદા''' '''<nowiki>[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]</nowiki>''' '''ભૂમિકા'''}}
૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યન...") |
No edit summary |
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 13: | Line 13: | ||
રવીન્દ્રનાથલિખિત નાટ્યકાવ્ય ચિત્રાંગદાનો મૂળ બંગાળીમાંથી નિરંજન ભગતે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૬૫માં દર્પણ એકૅડેમી, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. આ અનુવાદ મૃણાલિની સારાભાઈના કહેવાથી કર્યો હતો. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૯માં નિરંજન ભગત મેમૉરિયલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રકાશિત થઈ છે. | રવીન્દ્રનાથલિખિત નાટ્યકાવ્ય ચિત્રાંગદાનો મૂળ બંગાળીમાંથી નિરંજન ભગતે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૬૫માં દર્પણ એકૅડેમી, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. આ અનુવાદ મૃણાલિની સારાભાઈના કહેવાથી કર્યો હતો. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૯માં નિરંજન ભગત મેમૉરિયલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રકાશિત થઈ છે. | ||
| Line 19: | Line 18: | ||
{{center|૧
'''અનંગ આશ્રમ'''
ચિત્રાંગદા મદન અને વસંત}} | {{center|૧
'''અનંગ આશ્રમ'''
ચિત્રાંગદા મદન અને વસંત}} | ||
<poem> | |||
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?}} | |||
{{Playscript | {{Playscript|મદન:|હા, હું એ જ મનસિજ. | ||
|ચિત્રાંગદા: | |||
|તમે પંચશર? | |||
{{Playscript | |||
|મદન: | |||
|હા, હું એ જ મનસિજ. | |||
બાંધી જાણું નર અને નારીનાં હૃદય | બાંધી જાણું નર અને નારીનાં હૃદય | ||
વેદનાના બંધનથી. | વેદનાના બંધનથી.}} | ||
}} | {{Playscript|ચિત્રાંગદા:|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. | ||
પ્રણમું તમારે પદે. | પ્રણમું તમારે પદે. | ||
પ્રભુ, તમે કોણ દેવ? | પ્રભુ, તમે કોણ દેવ? | ||
{{Playscript|વસંત:| હું છું ઋતુરાજ. | |||
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | ||
વિશ્વને કંકાલ કરવાને ચાહે, | વિશ્વને કંકાલ કરવાને ચાહે, | ||
| Line 42: | Line 34: | ||
રાત્રિદિન આ સંગ્રામ! | રાત્રિદિન આ સંગ્રામ! | ||
હું છું અખિલનું એ જ અનંત યૌવન. | હું છું અખિલનું એ જ અનંત યૌવન. | ||
{{Playscript|ચિત્રાંગદા:|પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ | |||
દેવદર્શને આ દાસી. | દેવદર્શને આ દાસી. | ||
{{Playscript|મદન:|કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? | |||
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | ||
યૌવનકુસુમ. | યૌવનકુસુમ. | ||
અનંગની પૂજાનું ન હોય આ વિધાન. | અનંગની પૂજાનું ન હોય આ વિધાન. | ||
તું કોણ? શું ચાહે, ભદ્રે? | તું કોણ? શું ચાહે, ભદ્રે? | ||
{{Playscript|ચિત્રાંગદા:|દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. | |||
ણાવીશ પ્રાર્થના તે પછી. | |||
{{Playscript|મદન:|સુણવાને ઉત્સુક છું. | |||
{{Playscript|ચિત્રાંગદા:|હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. | |||
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | ||
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | ||
| Line 61: | Line 58: | ||
શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું. | શિવતેજે પુરુષમાં પલટી ન શક્યું. | ||
હું તો આવી કઠિન છું નારી. | હું તો આવી કઠિન છું નારી. | ||
{{Playscript|મદન:|સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા | |||
તને પુત્રની સમાન પાળી રહ્યો, | તને પુત્રની સમાન પાળી રહ્યો, | ||
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | ||
}} {{Playscript|ચિત્રાંગદા:|તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ | |||
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | ||
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | ||
| Line 71: | Line 69: | ||
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | ||
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | ||
}} {{Playscript|વસંત:|સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? | |||
નયન તો પોતે કરે નયનનું કામ. | નયન તો પોતે કરે નયનનું કામ. | ||
હૃદયમાં વાગે જેને તે જ જાણે. | હૃદયમાં વાગે જેને તે જ જાણે. | ||
}} {{Playscript|ચિત્રાંગદા:|એક દિન ગઈ હતી મૃગલાની શોધે | |||
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | ||
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | ||
| Line 104: | Line 102: | ||
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | ||
મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | ||
}} {{Playscript|મદન:|એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! | |||
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | ||
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | ||
શું બન્યું તે પછી? | શું બન્યું તે પછી? | ||
ચિત્રાંગદા : સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | |||
}} {{Playscript|ચિત્રાંગદા:|સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | |||
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | ||
ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે. | ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે. | ||
| Line 142: | Line 141: | ||
છાનીમાની ગઈ પાછી વને. | છાનીમાની ગઈ પાછી વને. | ||
અરણ્યના શિવાલયે જોયો એને. | અરણ્યના શિવાલયે જોયો એને. | ||
મદન | }} {{Playscript|મદન:| બોલ્યે જા તું, બાલે! | ||
મારી કને સહેજ પણ શરમાતી નહીં. | મારી કને સહેજ પણ શરમાતી નહીં. | ||
હું તો મનસિજ, માનસનું સકલ રહસ્ય | હું તો મનસિજ, માનસનું સકલ રહસ્ય | ||
હું તો જાણું. | હું તો જાણું. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| મનમાં ન ચેન! | ||
ત્યાર પછી કહ્યું શું ને સાંભળ્યું શું | ત્યાર પછી કહ્યું શું ને સાંભળ્યું શું | ||
હવે પૂછશો ના, ભગવન્! | હવે પૂછશો ના, ભગવન્! | ||
| Line 182: | Line 181: | ||
આપો મને અબળાનું બળ, | આપો મને અબળાનું બળ, | ||
નિરસ્ત્રનું અસ્ત્ર છે જે. | નિરસ્ત્રનું અસ્ત્ર છે જે. | ||
મદન | }} {{Playscript|મદન:| કરીશ હું સહાય તને, શુભે! | ||
વિશ્વજયી અર્જુનને જીતી, બંદીરૂપે | વિશ્વજયી અર્જુનને જીતી, બંદીરૂપે | ||
લાવીશ હું એને તારી સામે, | લાવીશ હું એને તારી સામે, | ||
મહારાજ્ઞી બનીને તું આપજેને દંડ પુરસ્કાર | મહારાજ્ઞી બનીને તું આપજેને દંડ પુરસ્કાર | ||
જેવી તારી ઇચ્છા, વિદ્રોહી પર કરજે તું શાસન. | જેવી તારી ઇચ્છા, વિદ્રોહી પર કરજે તું શાસન. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| સમય જો હોય | ||
એકલી હું ધીરે ધીરે એના હૃદયની પરે | એકલી હું ધીરે ધીરે એના હૃદયની પરે | ||
અધિકાર પ્રાપ્ત કરું, ચાહું નહીં | અધિકાર પ્રાપ્ત કરું, ચાહું નહીં | ||
| Line 242: | Line 241: | ||
હે વસંત, હે વસંતસખે, એ વાસના | હે વસંત, હે વસંતસખે, એ વાસના | ||
પૂર્ણ કરો એકમાત્ર દિવસને માટે. | પૂર્ણ કરો એકમાત્ર દિવસને માટે. | ||
મદન | }} {{Playscript|મદન:| તથાસ્તુ! | ||
વસંત | }} {{Playscript|વસંત:| તથાસ્તુ! એકમાત્ર દિવસને માટે નહીં, | ||
એક વર્ષ લગી તારા દેહની ચોમેર | એક વર્ષ લગી તારા દેહની ચોમેર | ||
વિકસિત થશે વસંતની પુષ્પશોભા. | વિકસિત થશે વસંતની પુષ્પશોભા. | ||
૨ | }} | ||
મણિપુર | |||
અરણ્યમાં શિવાલય | {{center|૨
'''મણિપુર'''
અરણ્યમાં શિવાલય}} | ||
{{Playscript|}} {{Playscript|અર્જુન:| અરે, કોને જોઈ મેં આ? | |||
આ તે સત્ય છે કે મિથ્યા? | આ તે સત્ય છે કે મિથ્યા? | ||
નિબિડ નિર્જન વને નિર્મલ આ સરોવર | નિબિડ નિર્જન વને નિર્મલ આ સરોવર | ||
| Line 319: | Line 319: | ||
હું તો ક્ષત્રકુલજાત, | હું તો ક્ષત્રકુલજાત, | ||
ભયભીત દુર્બલનો ભયહારી! | ભયભીત દુર્બલનો ભયહારી! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| આર્ય, તમે મારા અતિથિ છો, | ||
આ મંદિર છે મારો આશ્રમ. | આ મંદિર છે મારો આશ્રમ. | ||
જાણું નહીં કેવી રીતે કરું અભ્યર્થના, | જાણું નહીં કેવી રીતે કરું અભ્યર્થના, | ||
કેવી રીતે કરું અતિથિસત્કાર? | કેવી રીતે કરું અતિથિસત્કાર? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| અતિથિસત્કાર તમારા દર્શને, હે સુંદરી! | ||
તમારું આ શિષ્ટ વાક્ય એ જ તો સૌભાગ્ય મારું, | તમારું આ શિષ્ટ વાક્ય એ જ તો સૌભાગ્ય મારું, | ||
ગણો નહીં તમે એને અપરાધ | ગણો નહીં તમે એને અપરાધ | ||
તો હું પ્રશ્ન એક પૂછવાને ચાહું, | તો હું પ્રશ્ન એક પૂછવાને ચાહું, | ||
ચિત્ત મારું કુતૂહલી. | ચિત્ત મારું કુતૂહલી. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| પૂછો, પૂછો તો નિર્ભયે. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| શુચિસ્મિતે, કયા સુકઠોર વ્રત કાજે | ||
જનહીન દેવાલયે લાવ્યાં રૂપરાશિ | જનહીન દેવાલયે લાવ્યાં રૂપરાશિ | ||
કરવાને એનું આમ વિસર્જન | કરવાને એનું આમ વિસર્જન | ||
હતભાગ્ય માનવોને કરીને વંચિત? | હતભાગ્ય માનવોને કરીને વંચિત? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| ગુપ્ત એક કામનાની સાધનાને કાજ | ||
એકમને કરું શિવપૂજા. | એકમને કરું શિવપૂજા. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| હાય કોને કાજે કામના? | ||
તમે સ્વયમ્ તો છો જગતની કામનાનું ધન! | તમે સ્વયમ્ તો છો જગતની કામનાનું ધન! | ||
સુદર્શને, ઉદયશિખર થકી અસ્તાચલભૂમિ લગી | સુદર્શને, ઉદયશિખર થકી અસ્તાચલભૂમિ લગી | ||
| Line 344: | Line 344: | ||
મને જો કૈં કહી શકો, મારી પાસે પામી શકો | મને જો કૈં કહી શકો, મારી પાસે પામી શકો | ||
એની કથા. | એની કથા. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| હું તો જેને ચાહું | ||
ત્રિભુવને પરિચિત છે એ. | ત્રિભુવને પરિચિત છે એ. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| એવો નર કોણ છે આ ધરા પરે? | ||
કોનો યશોરાશિ તમારા આ અમરકાંક્ષિત | કોનો યશોરાશિ તમારા આ અમરકાંક્ષિત | ||
મનોરાજ્ય મહીં કરી રહ્યો અધિકાર, | મનોરાજ્ય મહીં કરી રહ્યો અધિકાર, | ||
ધરી રહ્યો દુર્લભ આસન? | ધરી રહ્યો દુર્લભ આસન? | ||
કહો એનું નામ, સુણીને હું બનીશ કૃતાર્થ! | કહો એનું નામ, સુણીને હું બનીશ કૃતાર્થ! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| જન્મ એનો સર્વશ્રેષ્ઠ નરપતિકુલે, | ||
સર્વશ્રેષ્ઠ વીર એ તો. | સર્વશ્રેષ્ઠ વીર એ તો. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| મિથ્યા ખ્યાતિ છળી ઊઠે મુખે મુખે, વાતે વાતે; | ||
ક્ષણસ્થાયી બાષ્પ જેમ ઉષાનેય છળી શકે | ક્ષણસ્થાયી બાષ્પ જેમ ઉષાનેય છળી શકે | ||
સૂર્ય નહીં ઊગે ત્યાં લગી જ. | સૂર્ય નહીં ઊગે ત્યાં લગી જ. | ||
| Line 359: | Line 359: | ||
આ દુર્લભ સૌંદર્યસંપદે. | આ દુર્લભ સૌંદર્યસંપદે. | ||
કહો, સુણું, સર્વશ્રેષ્ઠ કોણ વીર ધરા પરે સર્વશ્રેષ્ઠ કુલે? | કહો, સુણું, સર્વશ્રેષ્ઠ કોણ વીર ધરા પરે સર્વશ્રેષ્ઠ કુલે? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| પરકીર્તિ અસહિષ્ણુ, તું કોણ છે હે સંન્યાસી? | ||
જે ન જાણે કુરુવંશ આ ભુવન મહીં | જે ન જાણે કુરુવંશ આ ભુવન મહીં | ||
રાજવંશચૂડા? | રાજવંશચૂડા? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| કુરુવંશ! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| એ જ વંશે કોણ છે અક્ષયયશ વીરેન્દ્રકેસરી? | ||
નામ સુણ્યું છે કે? | નામ સુણ્યું છે કે? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| બોલો, સુણું હું તમારે મુખે! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| અર્જુન, ગાંડીવધનુ, ભુવનવિજયી. | ||
સમસ્ત જગત થકી અક્ષય આ નામ | સમસ્ત જગત થકી અક્ષય આ નામ | ||
ઢાંકી દઈ છુપાવ્યું છે પ્રયત્નથી કૌમાર હૃદય | ઢાંકી દઈ છુપાવ્યું છે પ્રયત્નથી કૌમાર હૃદય | ||
| Line 379: | Line 379: | ||
એક મુખેથી એ બીજે મુખ ભલે ભમે. | એક મુખેથી એ બીજે મુખ ભલે ભમે. | ||
એનું નથી સ્થાન આ નારીના અંતરઆસને. | એનું નથી સ્થાન આ નારીના અંતરઆસને. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| અયિ વરાંગને, એ અર્જુન, એ પાંડવ, | ||
એ ગાંડીવધનુ | એ ગાંડીવધનુ | ||
ચરણે શરણાગત, એ તો ભાગ્યવાન. | ચરણે શરણાગત, એ તો ભાગ્યવાન. | ||
| Line 387: | Line 387: | ||
હવે એને કરો ન વિચ્યુત | હવે એને કરો ન વિચ્યુત | ||
ક્ષીણપુણ્ય હતસ્વર્ગ હતભાગ્ય જેમ. | ક્ષીણપુણ્ય હતસ્વર્ગ હતભાગ્ય જેમ. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| તમે પાર્થ? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| હા, હું પાર્થ. દેવી તમારા હૃદયદ્વારે | ||
પ્રેમાર્ત અતિથિ. | પ્રેમાર્ત અતિથિ. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| સાંભળ્યું છે બ્રહ્મચર્ય પાળે છે અર્જુન | ||
બાર વર્ષ લગી. | બાર વર્ષ લગી. | ||
એ જ વીર કામિનીની કરે આમ કામના શું | એ જ વીર કામિનીની કરે આમ કામના શું | ||
વ્રતભંગ કરી? હે સંન્યાસી, તમે પાર્થ? | વ્રતભંગ કરી? હે સંન્યાસી, તમે પાર્થ? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| તમે તો હા, ભાંગી નાંખ્યું વ્રત મારું! | ||
ચંદ્ર ઊગી જેવી રીતે નિમેષમાં ભાંગી નાંખે | ચંદ્ર ઊગી જેવી રીતે નિમેષમાં ભાંગી નાંખે | ||
નિશીથનો યોગગાઢ અંધકાર. | નિશીથનો યોગગાઢ અંધકાર. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| ધિક્, પાર્થ, ધિક્! | ||
હું કોણ? | હું કોણ? | ||
શું છે મારી કને? | શું છે મારી કને? | ||
| Line 417: | Line 417: | ||
આ જ ક્ષણે જાણ્યું મેં તો | આ જ ક્ષણે જાણ્યું મેં તો | ||
મિથ્યા ખ્યાતિ, મિથ્યા તારું વીરત્વ છે. | મિથ્યા ખ્યાતિ, મિથ્યા તારું વીરત્વ છે. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| ખ્યાતિ મિથ્યા, વીર્ય મિથ્યા, મેંય તે છે જાણ્યું આજે. | ||
આજ મને સપ્તલોક સ્વપ્ન સમા ભાસી રહ્યા. | આજ મને સપ્તલોક સ્વપ્ન સમા ભાસી રહ્યા. | ||
એકમાત્ર પૂર્ણ તું છે, સર્વ તું છે, વિશ્વનું | એકમાત્ર પૂર્ણ તું છે, સર્વ તું છે, વિશ્વનું | ||
| Line 451: | Line 451: | ||
એ જ તારા અલોક આલોક મહીં | એ જ તારા અલોક આલોક મહીં | ||
કીર્તિક્લિષ્ટ જીવનનું પૂર્ણ નિર્વાપન. | કીર્તિક્લિષ્ટ જીવનનું પૂર્ણ નિર્વાપન. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| નથી હું આ, નથી હું આ. હાય, પાર્થ, હાય, | ||
કિયાય તે દેવની આ છલના છે! | કિયાય તે દેવની આ છલના છે! | ||
જાઓ, જાઓ, પાછા જાઓ, પાછા જાઓ, વીર! | જાઓ, જાઓ, પાછા જાઓ, પાછા જાઓ, વીર! | ||
| Line 457: | Line 457: | ||
શૌર્ય, વીર્ય, મહત્ત્વ જે આ તમારું | શૌર્ય, વીર્ય, મહત્ત્વ જે આ તમારું | ||
મિથ્યાને ચરણ આમ સમર્પી ન દો, | મિથ્યાને ચરણ આમ સમર્પી ન દો, | ||
જાઓ, પાછા જાઓ! | જાઓ, પાછા જાઓ!}} | ||
૩ | |||
વૃક્ષ નીચે ચિત્રાંગદા | {{center|૩
'''વૃક્ષ નીચે ચિત્રાંગદા'''
{{Playscript|ચિત્રાંગદા:| હાય, હાય, આને કેમ કરી ચાલી જવા કહું? | |||
આ જે થરથર વ્યાકુલતા વીરહૃદયની | આ જે થરથર વ્યાકુલતા વીરહૃદયની | ||
તૃષાર્ત કંપિત એક સ્ફુલિંગનિઃશ્વાસી | તૃષાર્ત કંપિત એક સ્ફુલિંગનિઃશ્વાસી | ||
| Line 473: | Line 474: | ||
હોમી દીધી મને, હું તો બળી રહી અને | હોમી દીધી મને, હું તો બળી રહી અને | ||
બાળી રહી. | બાળી રહી. | ||
મદન | }} {{Playscript|મદન:| કહો, તન્વી, ગઈ કાલે બન્યું જે કૈં. | ||
મુક્ત પુષ્પશર મારું કયું કાર્ય ક્યાં જઈને | મુક્ત પુષ્પશર મારું કયું કાર્ય ક્યાં જઈને | ||
સાધી આવ્યું, સુણવાની ઇચ્છા મને થાય. | સાધી આવ્યું, સુણવાની ઇચ્છા મને થાય. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| કાલ સંધ્યા સમે સરસીના તૃણપુંજતીરે | ||
પાથરી’તી પુષ્પશય્યા વસંતના ફૂલે છાઈછાઈ, | પાથરી’તી પુષ્પશય્યા વસંતના ફૂલે છાઈછાઈ, | ||
શ્રાન્ત દેહે, અન્યમને ડાબા હાથ પરે મેલીને | શ્રાન્ત દેહે, અન્યમને ડાબા હાથ પરે મેલીને | ||
| Line 497: | Line 498: | ||
ક્રંદનવિહીન, અને એમ આદિઅંતહીન | ક્રંદનવિહીન, અને એમ આદિઅંતહીન | ||
કુસુમકાહિની મારી પૂર્ણ કરું. | કુસુમકાહિની મારી પૂર્ણ કરું. | ||
વસંત | }} {{Playscript|વસંત:| એક જ પ્રભાત મહીં ફૂટ્યું અનંત જીવન, હે સુંદરી. | ||
મદન | }} {{Playscript|મદન:| સંગીતે જેવી રીતે ક્ષણિકની તાને ગુંજી | ||
રડી ઊઠે અંતહીન કથા, ત્યાર પછી શું થયું | રડી ઊઠે અંતહીન કથા, ત્યાર પછી શું થયું | ||
તે કહો! | તે કહો! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| વિચારતાં વિચારતાં દક્ષિણનો વાયુ વહી લાવ્યો | ||
નિદ્રાનો હિલ્લોલ, સર્વાંગમાં વ્યાપી વળ્યો. | નિદ્રાનો હિલ્લોલ, સર્વાંગમાં વ્યાપી વળ્યો. | ||
સપ્તપર્ણ શાખામાંથી ફુલ્લ માલતીની લતા | સપ્તપર્ણ શાખામાંથી ફુલ્લ માલતીની લતા | ||
| Line 567: | Line 568: | ||
બંને હાથે મુખ ઢાંકી મને થયું | બંને હાથે મુખ ઢાંકી મને થયું | ||
એક વાર રડી લઉં, પણ આંસુ નહીં સર્યાં. | એક વાર રડી લઉં, પણ આંસુ નહીં સર્યાં. | ||
મદન | }} {{Playscript|મદન:| હાય, માનવનંદિની, સ્વર્ગના કો આનંદના | ||
દિવસને સ્વહસ્તે ભાંગીને ધરતીની એક રાત્રિ | દિવસને સ્વહસ્તે ભાંગીને ધરતીની એક રાત્રિ | ||
પૂર્ણ કરી | પૂર્ણ કરી | ||
| Line 575: | Line 576: | ||
એવી શચીની પ્રસાદસુધા એનું તને કરાવ્યું | એવી શચીની પ્રસાદસુધા એનું તને કરાવ્યું | ||
મેં પાન, તોય તે આ શું ક્રંદન? | મેં પાન, તોય તે આ શું ક્રંદન? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| કોને, દેવ, કરાવ્યું આ પાન? | ||
કોની તૃષા છિપાવી આ? | કોની તૃષા છિપાવી આ? | ||
એ ચુંબન, એ પ્રેમસંગમ અત્યારે તો કંપી ઊઠ્યા | એ ચુંબન, એ પ્રેમસંગમ અત્યારે તો કંપી ઊઠ્યા | ||
| Line 599: | Line 600: | ||
ચિરરાત્રિતાપસિની કુમારી હૃદયપદ્મ પરે પડી | ચિરરાત્રિતાપસિની કુમારી હૃદયપદ્મ પરે પડી | ||
તેનેય તે ભૂલવીને પેલી રાક્ષસીએ ઝીલી લીધી. | તેનેય તે ભૂલવીને પેલી રાક્ષસીએ ઝીલી લીધી. | ||
મદન | }} {{Playscript|મદન:| કાલની આ રાત્રિ તો હા, વ્યર્થ ગઈ. | ||
તટ કને આવી અને આશાભરી નાવ | તટ કને આવી અને આશાભરી નાવ | ||
પાછી ફરી તરંગઆઘાતે. | પાછી ફરી તરંગઆઘાતે. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| કાલ રાત્રે કશું ન’તું મન મહીં, દેવ! | ||
સુખસ્વર્ગ સાવ જ નિકટ હતું. | સુખસ્વર્ગ સાવ જ નિકટ હતું. | ||
પામી કે ન પામી | પામી કે ન પામી | ||
| Line 623: | Line 624: | ||
આવો શાપ નરલોકે મળ્યો હશે કોઈનેયે? | આવો શાપ નરલોકે મળ્યો હશે કોઈનેયે? | ||
હે અતનુ, તારો આશીર્વાદ પાછો લે તું! | હે અતનુ, તારો આશીર્વાદ પાછો લે તું! | ||
મદન | }} {{Playscript|મદન:| મારો આશીર્વાદ જો હું પાછો લઉં | ||
છલનાનું આવરણ ખોલી અને ફગાવીને | છલનાનું આવરણ ખોલી અને ફગાવીને | ||
પછી કાલની સવારથી તું કેવીય તે લજ્જા સાથે | પછી કાલની સવારથી તું કેવીય તે લજ્જા સાથે | ||
| Line 633: | Line 634: | ||
તો અકસ્માત આઘાતથી ચમકી | તો અકસ્માત આઘાતથી ચમકી | ||
એ કેવાય આક્રોશથી તારી ભણી જોઈ રે’શે? | એ કેવાય આક્રોશથી તારી ભણી જોઈ રે’શે? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| એ જ ઠીક, | ||
પેલી છદ્મરૂપિણીથી શતગુણ શ્રેષ્ઠ છું હું! | પેલી છદ્મરૂપિણીથી શતગુણ શ્રેષ્ઠ છું હું! | ||
હવે તો હું સ્વયમ્ પોતાને હા, પ્રગટીશ. | હવે તો હું સ્વયમ્ પોતાને હા, પ્રગટીશ. | ||
| Line 640: | Line 641: | ||
હૈયાફાટ રડી રડી મરવાનું હોય મારે, | હૈયાફાટ રડી રડી મરવાનું હોય મારે, | ||
તોય હું તો હું જ રહું એ જ ઠીક, ઇન્દ્રસખે! | તોય હું તો હું જ રહું એ જ ઠીક, ઇન્દ્રસખે! | ||
વસંત | }} {{Playscript|વસંત:| સુણ મારી કથા! | ||
ફૂલને તો ફૂટ્યા પછી, પરિપક્વ થયા પછી જ તે | ફૂલને તો ફૂટ્યા પછી, પરિપક્વ થયા પછી જ તે | ||
ફલરૂપે પ્રગટવું રહ્યું. | ફલરૂપે પ્રગટવું રહ્યું. | ||
| Line 649: | Line 650: | ||
તને નીરખીને નિજને શું નૂતન સૌભાગ્ય | તને નીરખીને નિજને શું નૂતન સૌભાગ્ય | ||
પ્રાપ્ત થયું માનશે ફાલ્ગુની. | પ્રાપ્ત થયું માનશે ફાલ્ગુની. | ||
જા, પાછી જા, વત્સે, યૌવનઉત્સવે! | જા, પાછી જા, વત્સે, યૌવનઉત્સવે!}} | ||
૪ | |||
અર્જુન અને ચિત્રાંગદા | {{center|૪
'''અર્જુન અને ચિત્રાંગદા'''
અર્જુન | |||
{{Playscript|ચિત્રાંગદા:| શું જુઓ છો, વીર? | |||
}} {{Playscript|અર્જુન:| જોઉં છું કે પુષ્પવૃન્ત લઈ | |||
કોમલ અંગુલિ રચી રહી માલા, | કોમલ અંગુલિ રચી રહી માલા, | ||
નિપુણતા ચારુતા બે સખી મળી રમી રહી | નિપુણતા ચારુતા બે સખી મળી રમી રહી | ||
દિનભર ચંચલ ઉલ્લાસે તારી આંગળીઓનાં ટેરવે, | દિનભર ચંચલ ઉલ્લાસે તારી આંગળીઓનાં ટેરવે, | ||
જોઉં છું ને મનમાં હું વિચારું છું. | જોઉં છું ને મનમાં હું વિચારું છું. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| વિચારું છું આવી રીતે સુંદર કરે ધરી | ||
આ રંગીન સ્પર્શ કેરા રસે પ્રવાસના દિવસોને | આ રંગીન સ્પર્શ કેરા રસે પ્રવાસના દિવસોને | ||
ગૂંથી ગૂંથી, પ્રિયે, રચીશ તું માલા, | ગૂંથી ગૂંથી, પ્રિયે, રચીશ તું માલા, | ||
કંઠ પર ધારી અક્ષય આનંદહાર | કંઠ પર ધારી અક્ષય આનંદહાર | ||
સંગાથે હું લઈ જાઉં જ્યારે પાછો ફરું ઘરે. | સંગાથે હું લઈ જાઉં જ્યારે પાછો ફરું ઘરે. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| આ પ્રેમનું તે ઘર હશે? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| ઘર નથી? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| નથી. ઘરે લઈ જશો? ઘરની તો વાત જ ન કરો. | ||
ઘર તો નિત્યનું. જે કંઈ નિત્ય તેને ઘરે લઈ જઈ શકો. | ઘર તો નિત્યનું. જે કંઈ નિત્ય તેને ઘરે લઈ જઈ શકો. | ||
અરણ્યનું ફૂલ સુકાઈ જો જાય, | અરણ્યનું ફૂલ સુકાઈ જો જાય, | ||
| Line 681: | Line 684: | ||
સુખ સાથે | સુખ સાથે | ||
શમી જાઉં મન મહીં કશાય તે દુઃખ વિના. | શમી જાઉં મન મહીં કશાય તે દુઃખ વિના. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| માત્ર આટલું જ? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| આટલું જ માત્ર. વીરવર, તને વળી દુઃખ કેવું? | ||
નિરાંતના દિને જે કૈં તને ગમી જાય | નિરાંતના દિને જે કૈં તને ગમી જાય | ||
નિરાંતના દિને તે તે બધું ભોગવી તું લેજે! | નિરાંતના દિને તે તે બધું ભોગવી તું લેજે! | ||
| Line 697: | Line 700: | ||
મિથ્યા અતૃપ્તિને ક્ષાંત કરો, | મિથ્યા અતૃપ્તિને ક્ષાંત કરો, | ||
પ્રણયના સુધામય ચિરપરાજયે | પ્રણયના સુધામય ચિરપરાજયે | ||
પરસ્પર બાહુબંધે બંધાઈ ’રો! | પરસ્પર બાહુબંધે બંધાઈ ’રો!}} | ||
{{Playscript|અર્જુન:| સાંભળો તો પ્રિયતમે, વનાંતના દૂર લોકાલયે | |||
આરતીનો શાંતિશંખ બજી રહ્યો! | આરતીનો શાંતિશંખ બજી રહ્યો!}} | ||
૫ | {{center|૫
'''મદન અને વસંત'''
મદન અને વસંત | |||
{{Playscript|મદન:| હું પંચશર, હે સખા, એક શરે હાસ્ય, | |||
અશ્રુ એક શરે, એક શરે આશા, | અશ્રુ એક શરે, એક શરે આશા, | ||
અન્ય શરે ભય, એક શરે વિરહ મિલન | અન્ય શરે ભય, એક શરે વિરહ મિલન | ||
આશા ભય દુઃખ સુખ એકસાથે. | આશા ભય દુઃખ સુખ એકસાથે. | ||
વસંત | }} {{Playscript|વસંત:| શ્રાંત છું હું, ક્ષાંતિ આપો સખા! | ||
હે અનંગ, પૂર્ણ કરો તમારો આ રણરંગ. | હે અનંગ, પૂર્ણ કરો તમારો આ રણરંગ. | ||
રાતદિન સચેતન રહી તમારો આ હુતાશન | રાતદિન સચેતન રહી તમારો આ હુતાશન | ||
| Line 716: | Line 720: | ||
પ્રગટું છું એની નવઉજ્જ્વલતા. | પ્રગટું છું એની નવઉજ્જ્વલતા. | ||
હવે મને વિદાય આપો, હે સખા! | હવે મને વિદાય આપો, હે સખા! | ||
મદન | }} {{Playscript|મદન:| જાણતો જ હતો કે તું અનંતઅસ્થિર ચિરશિશુ! | ||
ચિરદિન બંધનવિહીન દ્યુલોકે ભૂલોકે | ચિરદિન બંધનવિહીન દ્યુલોકે ભૂલોકે | ||
ખેલી રહ્યો બહુકાળ લગી એકાંતમાં, | ખેલી રહ્યો બહુકાળ લગી એકાંતમાં, | ||
| Line 724: | Line 728: | ||
સહુ દિન તારા, તારી પાંખોના આ સુસવાટે | સહુ દિન તારા, તારી પાંખોના આ સુસવાટે | ||
અતિવેગે ઊડી રહ્યા, ખરેલા કો પાંદડાની જેમ. | અતિવેગે ઊડી રહ્યા, ખરેલા કો પાંદડાની જેમ. | ||
હર્ષહીન વર્ષ તારું પૂરું થવા આવ્યું. | હર્ષહીન વર્ષ તારું પૂરું થવા આવ્યું.}} | ||
૬ | {{center|૬
'''અરણ્યમાં અર્જુન'''
અરણ્યમાં અર્જુન | |||
અર્જુન | |||
{{Playscript|અર્જુન:| પ્રભાતે જ્યાં નિદ્રામાંથી જાગ્યો | |||
સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન પામ્યો, | સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન પામ્યો, | ||
પૃથ્વી પરે એને પાત્ર એકેય તે સ્થાન નથી, | પૃથ્વી પરે એને પાત્ર એકેય તે સ્થાન નથી, | ||
| Line 736: | Line 741: | ||
ચિરરાત્રિ, ચિરદિન કર્તવ્યવિહીન બની ગયા. | ચિરરાત્રિ, ચિરદિન કર્તવ્યવિહીન બની ગયા. | ||
(ચિત્રાંગદાનો પ્રવેશ) | (ચિત્રાંગદાનો પ્રવેશ) | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| વિચારું છું મૃગયાની કથા. પેલું જુઓ, | ||
વૃષ્ટિધારા ઝરી રહી પર્વતના શૃંગે, | વૃષ્ટિધારા ઝરી રહી પર્વતના શૃંગે, | ||
અરણ્યમાં ઘનઘોર છાયા, | અરણ્યમાં ઘનઘોર છાયા, | ||
| Line 760: | Line 765: | ||
આવી રીતે કરું જો હું મૃગયા! | આવી રીતે કરું જો હું મૃગયા! | ||
આવું કંઈ મનમાં હું વિચારું છું. | આવું કંઈ મનમાં હું વિચારું છું. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| હે શિકારી, જે મૃગયા આદરી છે | ||
એને એક વાર પૂર્ણ કરો! | એને એક વાર પૂર્ણ કરો! | ||
બરાબર જાણો છો શું સ્વર્ણમાયામૃગ | બરાબર જાણો છો શું સ્વર્ણમાયામૃગ | ||
| Line 784: | Line 789: | ||
વજ્રજ્વાલા, | વજ્રજ્વાલા, | ||
માયામૃગી મેઘાચ્છન્ન પૃથ્વી પરે | માયામૃગી મેઘાચ્છન્ન પૃથ્વી પરે | ||
નિરંકુશ નિરંતર ધસી રહી. | નિરંકુશ નિરંતર ધસી રહી.}} | ||
૭ | {{center|૭
'''મદન અને ચિત્રાંગદા'''
ચિત્રાંગદા મદન અને વસંત}} | ||
મદન અને ચિત્રાંગદા | |||
{{Playscript|ચિત્રાંગદા:| હે મન્મથ, કોણ જાણે મારાં સહુ અંગેઅંગે | |||
શેનોય તે લેપ તમે લેપી દીધો! | શેનોય તે લેપ તમે લેપી દીધો! | ||
તીવ્ર કોઈ મદિરાની જેમ રુધિરમાં | તીવ્ર કોઈ મદિરાની જેમ રુધિરમાં | ||
| Line 801: | Line 807: | ||
હવે જો હું ક્ષણ પણ સ્થિર રહું | હવે જો હું ક્ષણ પણ સ્થિર રહું | ||
ક્રંદનથી હૃદય આ ફાટી જાય! | ક્રંદનથી હૃદય આ ફાટી જાય! | ||
મદન | }} {{Playscript|મદન:| ધીરજ તું ધર! રમત આ મેલી ન દે! | ||
આ તો સૌ મારો ખેલ, છૂટ્યું જ્યાં આ બાણ | આ તો સૌ મારો ખેલ, છૂટ્યું જ્યાં આ બાણ | ||
તૂટ્યું જો હૃદય, આજ મારી મૃગયા તો અરણ્યમાં | તૂટ્યું જો હૃદય, આજ મારી મૃગયા તો અરણ્યમાં | ||
| Line 810: | Line 816: | ||
અમૃત ને વિષ થકી ભર્યા ક્ષરવાક્યના કો | અમૃત ને વિષ થકી ભર્યા ક્ષરવાક્યના કો | ||
બાણ વડે | બાણ વડે | ||
છાતી એની વીંધી નાંખ, શિકારમાં દયા જ ન હોય! | છાતી એની વીંધી નાંખ, શિકારમાં દયા જ ન હોય!}} | ||
૮ | {{center|૮
'''અર્જુન અને ચિત્રાંગદા'''
અર્જુન અને ચિત્રાંગદા | |||
{{Playscript|અર્જુન:| તારે કોઈ ઘર નથી, પ્રિયે? | |||
વિરહમાં તારા કોઈ પ્રિય પરિજન | વિરહમાં તારા કોઈ પ્રિય પરિજન | ||
ઝૂરતા જ્યાં હોય? નિત્ય સ્નેહ સેવા કરી | ઝૂરતા જ્યાં હોય? નિત્ય સ્નેહ સેવા કરી | ||
| Line 820: | Line 826: | ||
તારા શૈશવની સ્મૃતિ રડી રહી હોય | તારા શૈશવની સ્મૃતિ રડી રહી હોય | ||
એવું કોઈ સ્થાન નથી? | એવું કોઈ સ્થાન નથી? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| પ્રશ્ન શાને? આપણો આ આનંદ શું ઓસરતો | ||
જાય છે? | જાય છે? | ||
મને જેવી જુઓ છો આ, તેવી છું હું. | મને જેવી જુઓ છો આ, તેવી છું હું. | ||
| Line 831: | Line 837: | ||
તમે જેને ચાહો છો તે આ શિશિરની કણિકાના | તમે જેને ચાહો છો તે આ શિશિરની કણિકાના | ||
જેવી નામઠામહીન! | જેવી નામઠામહીન! | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| પૃથ્વી પરે એને કોઈ બંધન શું નહીં હોય? | ||
એક બિંદુ સ્વર્ગ-શું આ ભૂમિ પરે ભૂલું પડ્યું? | એક બિંદુ સ્વર્ગ-શું આ ભૂમિ પરે ભૂલું પડ્યું? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| એમેયે તે હોય! | ||
માત્ર ક્ષણેક જ પોતાની સૌ ઉજ્જ્વલતા | માત્ર ક્ષણેક જ પોતાની સૌ ઉજ્જ્વલતા | ||
અરણ્યના કુસુમને અર્પી દીધી. | અરણ્યના કુસુમને અર્પી દીધી. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| એથી જ તો આ પ્રાણ મારો સદાય તે | ||
‘ખોવાઈ તું, ખોવાઈ તું’ રટી રહ્યો, | ‘ખોવાઈ તું, ખોવાઈ તું’ રટી રહ્યો, | ||
તૃપ્તિ નથી પામ્યો, શાંતિ નથી જાણી. | તૃપ્તિ નથી પામ્યો, શાંતિ નથી જાણી. | ||
| Line 847: | Line 853: | ||
હૃદયમંદિર મહીં તારી પૂજા કરું? | હૃદયમંદિર મહીં તારી પૂજા કરું? | ||
ગોત્ર નથી? તો કયા મૃણાલ મહીં કમળ હું ધારી રહું? | ગોત્ર નથી? તો કયા મૃણાલ મહીં કમળ હું ધારી રહું? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| નથી, નથી, નથી. જેને બાંધવાને ચાહો | ||
એ તો ક્યારેય તે બંધનને જાણતી જ નથી. | એ તો ક્યારેય તે બંધનને જાણતી જ નથી. | ||
એ તો માત્ર મેઘની સુવર્ણછટા, | એ તો માત્ર મેઘની સુવર્ણછટા, | ||
કુસુમની ગંધ, તરંગની ગતિ. | કુસુમની ગંધ, તરંગની ગતિ. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| એવાને જે ચાહે તે સાચે દુર્ભાગી! | ||
પ્રિયે, પ્રેમના આ કર વિશે ધરો નહીં | પ્રિયે, પ્રેમના આ કર વિશે ધરો નહીં | ||
આકાશકુસુમ, | આકાશકુસુમ, | ||
હૃદયમાં ધારવાનું ધન આપો એને | હૃદયમાં ધારવાનું ધન આપો એને | ||
સુખેદુઃખે, સુદિને દુર્દિને! | સુખેદુઃખે, સુદિને દુર્દિને!}} | ||
{{Playscript|ચિત્રાંગદા:|આટલું આ વર્ષ જાય નહીં જાય | |||
એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું | એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું | ||
પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ! | પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ! | ||
| Line 867: | Line 873: | ||
સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો! | સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો! | ||
ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી | ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી | ||
તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો! | તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો!}} | ||
૯ | |||
વનચરગણ અને અર્જુન | {{center|૯
'''વનચરગણ અને અર્જુન'''
{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ?}} | |||
{{Playscript|અર્જુન:| થયું છે શું?}} | |||
{{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ | |||
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ | વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ | ||
નગરનો નાશ કરવાને. | નગરનો નાશ કરવાને. }} | ||
{{Playscript|અર્જુન:| રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ?}} | |||
{{Playscript|વનચર:|રાજકન્યા ચિત્રાંગદા હતી એક | |||
દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર | દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર | ||
યમ વિના | યમ વિના | ||
રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે | રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે | ||
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે. | એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.}} | ||
{{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?}} | |||
{{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને | |||
પિતાની સમાન છે, | પિતાની સમાન છે, | ||
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ. | સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}} | ||
(પ્રસ્થાન) | {{center|(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)}} | ||
(ચિત્રાંગદાનો પ્રવેશ) | {{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?}} | ||
{{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે? | |||
એને નથી જાણતો હું. | એને નથી જાણતો હું. | ||
એને વિશે મનમાં હું વિચારું છું. | એને વિશે મનમાં હું વિચારું છું. | ||
દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા | દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા | ||
નવ નવ અપૂર્વ સ્વરૂપે. | નવ નવ અપૂર્વ સ્વરૂપે.}} | ||
{{Playscript|ચિત્રાંગદા:| એ તો કુત્સિત ને કુરૂપ છે. | |||
નથી એની આવી બંકિમ ભૃકુટિ, | નથી એની આવી બંકિમ ભૃકુટિ, | ||
નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી, | નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી, | ||
એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય | એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય | ||
પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય | પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય | ||
એના સુકોમલ નાગપાશે. | એના સુકોમલ નાગપાશે.}} | ||
{{Playscript|અર્જુન:| કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ.}} | |||
{{Playscript|ચિત્રાંગદા:| છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય. | |||
નારી માત્ર નારી હોય, | નારી માત્ર નારી હોય, | ||
માત્ર ધરિત્રીની શોભા હોય, | માત્ર ધરિત્રીની શોભા હોય, | ||
| Line 928: | Line 934: | ||
નયનચુંબન કરે કોમલ અધરે. | નયનચુંબન કરે કોમલ અધરે. | ||
આવો, નાથ, વિરલ વિરામે. | આવો, નાથ, વિરલ વિરામે. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| આજ નહીં, પ્રિયે! | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| એમ કેમ, નાથ? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| સાંભળ્યું છે દસ્યુદલ ધસી રહ્યું જનપદ સંહારવા, | ||
મારે સહુ ભીતજન રક્ષવા છે. | મારે સહુ ભીતજન રક્ષવા છે. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| કશો ભય નથી, પ્રભુ! તીર્થયાત્રાકાલે | ||
રાજકન્યા ચિત્રાંગદા સ્થાપી ગઈ કુશળ પ્રહરી | રાજકન્યા ચિત્રાંગદા સ્થાપી ગઈ કુશળ પ્રહરી | ||
સ્થળે સ્થળે, વિપદનો જે જે કોઈ માર્ગ | સ્થળે સ્થળે, વિપદનો જે જે કોઈ માર્ગ | ||
એને વિશે પૂરેપૂરું વિચારીને | એને વિશે પૂરેપૂરું વિચારીને | ||
તે તે માર્ગ બંધ કરી. | તે તે માર્ગ બંધ કરી. | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| તોયે હવે આજ્ઞા કરો, પ્રિયે! | ||
અલ્પકાળ કર્તવ્યપાલન કરું. | અલ્પકાળ કર્તવ્યપાલન કરું. | ||
બહુદિન અલસ આ રહ્યા મારા ક્ષત્રિયના બાહુ. | બહુદિન અલસ આ રહ્યા મારા ક્ષત્રિયના બાહુ. | ||
| Line 944: | Line 950: | ||
તારા મસ્તકની નીચે જતનથી રાખું, | તારા મસ્તકની નીચે જતનથી રાખું, | ||
ત્યારે થશે તારું યોગ્ય ઉપાધાન. | ત્યારે થશે તારું યોગ્ય ઉપાધાન. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| અને જો હું નહીં જવા દઉં! | ||
અને બાંધી રાખું! બંધન શું તોડી જશો? | અને બાંધી રાખું! બંધન શું તોડી જશો? | ||
તો તો જાઓ, પણ એટલું તો નક્કી જાણો | તો તો જાઓ, પણ એટલું તો નક્કી જાણો | ||
| Line 967: | Line 973: | ||
મન મહીં વાત કોની વિચારો છો? | મન મહીં વાત કોની વિચારો છો? | ||
ચિત્રાંગદા? આજ એનું આટલું શેં સદ્ભાગ્ય? | ચિત્રાંગદા? આજ એનું આટલું શેં સદ્ભાગ્ય? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| વિચારું છું વીરાંગના કોને કાજે ધરી રહી | ||
આટલું કઠોર આ વ્રત? એને શેનો અભાવ છે? | આટલું કઠોર આ વ્રત? એને શેનો અભાવ છે? | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| એને શેનો અભાવ છે? એ તો અભાગિની! | ||
એની પાસે હતું જ શું? | એની પાસે હતું જ શું? | ||
વીર્ય એનું રચી રહ્યું અભ્રભેદી દુર્ગમ કો દુર્ગ | વીર્ય એનું રચી રહ્યું અભ્રભેદી દુર્ગમ કો દુર્ગ | ||
| Line 986: | Line 992: | ||
છોડો, છોડો એની વાત, | છોડો, છોડો એની વાત, | ||
પુરુષના શ્રવણને યોગ્ય નથી એનો ઇતિહાસ! | પુરુષના શ્રવણને યોગ્ય નથી એનો ઇતિહાસ! | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| બોલો, બોલો! મારી શ્રવણની લાલચ આ | ||
વધી રહી ક્રમે ક્રમે. | વધી રહી ક્રમે ક્રમે. | ||
મારું આ હૃદય અનુભવ કરે એના હૃદયનો. | મારું આ હૃદય અનુભવ કરે એના હૃદયનો. | ||
| Line 999: | Line 1,005: | ||
એની જેમ પ્રતીક્ષા હું કરી રહ્યો ઉત્સુક હૃદયે. | એની જેમ પ્રતીક્ષા હું કરી રહ્યો ઉત્સુક હૃદયે. | ||
બોલો, બોલો, સાંભળવા ચાહું છું હું એની વાત. | બોલો, બોલો, સાંભળવા ચાહું છું હું એની વાત. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| હવે તે શું સાંભળશો? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| જોઈ શકું એને, | ||
ડાબે હાથે અશ્વરશ્મિ ધરી અવહેલે, | ડાબે હાથે અશ્વરશ્મિ ધરી અવહેલે, | ||
જમણામાં ધનુશર ધરી નગરની | જમણામાં ધનુશર ધરી નગરની | ||
| Line 1,025: | Line 1,031: | ||
અને તીવ્ર પુષ્પગંધની આ મદિરાથી | અને તીવ્ર પુષ્પગંધની આ મદિરાથી | ||
નિદ્રાઘનઘોર એવા અરણ્યના અંધારની બ્ હાર. | નિદ્રાઘનઘોર એવા અરણ્યના અંધારની બ્ હાર. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| હે કૌંતેય, આ લાલિત્ય, કોમલભીરુતા, | ||
સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ | સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ | ||
છિન્ન કરી ઘૃણા થકી ફેંકું | છિન્ન કરી ઘૃણા થકી ફેંકું | ||
| Line 1,052: | Line 1,058: | ||
જમણા આ હાથનો જ અનુચર, | જમણા આ હાથનો જ અનુચર, | ||
એ શું સારું લાગે વીરજન કને? | એ શું સારું લાગે વીરજન કને? | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| સમજતો નથી તારું રહસ્ય આ. | ||
આટલાય દિન પછી પામું ન સંધાન. | આટલાય દિન પછી પામું ન સંધાન. | ||
તું તો જાણે વંચિત કરે છે મને ગુપ્ત રહી સદા. | તું તો જાણે વંચિત કરે છે મને ગુપ્ત રહી સદા. | ||
| Line 1,089: | Line 1,095: | ||
આશાથીયે અદકી છે આશા. | આશાથીયે અદકી છે આશા. | ||
આ હૃદયથીયે એ તો વધુ છે વિશાળ, | આ હૃદયથીયે એ તો વધુ છે વિશાળ, | ||
એથી એને હૃદયની વ્યથા કહું, પ્રિયે! | એથી એને હૃદયની વ્યથા કહું, પ્રિયે! }} | ||
૧૦ | {{center|૧૦
'''મદન, વસંત અને ચિત્રાંગદા'''
મદન, વસંત અને ચિત્રાંગદા | |||
વસંત | {{Playscript|મદન:| છેલ્લી રાત્રિ આજ. | ||
}} {{Playscript|વસંત:| આજ રાત્રિ–અવસાને તારી દેહશોભા | |||
વસંતના અક્ષય ભંડાર મહીં લુપ્ત થશે. | વસંતના અક્ષય ભંડાર મહીં લુપ્ત થશે. | ||
પાર્થની ચુંબનસ્મૃતિ ભૂલી જઈ તારો ઓષ્ઠરાગ | પાર્થની ચુંબનસ્મૃતિ ભૂલી જઈ તારો ઓષ્ઠરાગ | ||
| Line 1,100: | Line 1,107: | ||
ધરીને નૂતન દેહ ગત જન્મકથા ત્યજી જશે | ધરીને નૂતન દેહ ગત જન્મકથા ત્યજી જશે | ||
સ્વપ્ન જેમ નવ જાગરણે. | સ્વપ્ન જેમ નવ જાગરણે. | ||
ચિત્રાંગદા | }} {{Playscript|ચિત્રાંગદા:| હે અનંગ, હે વસંત, તો તો આજ રાત્રે મુમૂર્ષુ | ||
આ રૂપ મારું છેલ્લી રજનીમાં શ્રાંત પ્રદીપની | આ રૂપ મારું છેલ્લી રજનીમાં શ્રાંત પ્રદીપની | ||
અંતિમ શિખાની જેમ ઉજ્જ્વલતમ બનીને | અંતિમ શિખાની જેમ ઉજ્જ્વલતમ બનીને | ||
પ્રકાશશે. | પ્રકાશશે. | ||
મદન | }} {{Playscript|મદન:| ભલે તેમ થાઓ! સખા, દક્ષિણનો વાયુ | ||
વહી જા તું પ્રાણપૂર્ણ વેગે. | વહી જા તું પ્રાણપૂર્ણ વેગે. | ||
અંગે અંગે ઉચ્છ્વસિત થાઓ ફરી એક વાર | અંગે અંગે ઉચ્છ્વસિત થાઓ ફરી એક વાર | ||
| Line 1,111: | Line 1,118: | ||
નિદ્રાભંગ કરી | નિદ્રાભંગ કરી | ||
ભોગવતી તટિનીના તરંગ ઉચ્છ્વાસે પ્લાવિત કરી | ભોગવતી તટિનીના તરંગ ઉચ્છ્વાસે પ્લાવિત કરી | ||
બાહુપાશે બદ્ધ કરું બંને પ્રેમીઓનો દેહ! | બાહુપાશે બદ્ધ કરું બંને પ્રેમીઓનો દેહ!}} | ||
૧૧ | |||
છેલ્લી રાત્રિ | {{center|૧૧
'''છેલ્લી રાત્રિ'''
અર્જુન અને ચિત્રાંગદા}} | ||
અર્જુન અને ચિત્રાંગદા | |||
{{Playscript|ચિત્રાંગદા:| પ્રભુ, છીપી છે કે તૃષા? | |||
આ જે સુલલિત સુગઠિત નવનીતકોમલ | આ જે સુલલિત સુગઠિત નવનીતકોમલ | ||
સૌંદર્યની જે સુગંધ, એનું જે કૈં મધુ | સૌંદર્યની જે સુગંધ, એનું જે કૈં મધુ | ||
| Line 1,184: | Line 1,191: | ||
આજ તો હું આટલું જ નિવેદન કરું ચરણમાં— | આજ તો હું આટલું જ નિવેદન કરું ચરણમાં— | ||
હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની! | હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની! | ||
અર્જુન | }} {{Playscript|અર્જુન:| પ્રિયે, આજ હું તો ધન્ય.}} | ||
નોંધ | |||
{{center|'''નોંધ'''}} | |||
૧. બંગાળીમાં ‘સ્પર્ધા’નો અર્થ ‘ધૃષ્ટતા’ થાય છે. તેથી રવીન્દ્રનાથે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ કર્યો છે : ‘Ah, foolish heart, whither fled thy presumption?’ | ૧. બંગાળીમાં ‘સ્પર્ધા’નો અર્થ ‘ધૃષ્ટતા’ થાય છે. તેથી રવીન્દ્રનાથે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ કર્યો છે : ‘Ah, foolish heart, whither fled thy presumption?’ | ||
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનો ગુજરાતી અનુવાદ : | મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનો ગુજરાતી અનુવાદ : | ||
| Line 1,198: | Line 1,207: | ||
૫. આગળ ૨.માં જણાવ્યા મુજબ. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ ‘અપરૂપ રૂપ’ને | ૫. આગળ ૨.માં જણાવ્યા મુજબ. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ ‘અપરૂપ રૂપ’ને | ||
‘the most radiant form’ કહે છે. | ‘the most radiant form’ કહે છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 |previous = એકોત્તરશતી |next = અભિસાર }} | {{HeaderNav2 |previous = એકોત્તરશતી |next = અભિસાર }} | ||
Latest revision as of 02:43, 28 June 2023
નાટ્યકાવ્ય (બંગાળી)
ચિત્રાંગદા
[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]
ભૂમિકા
૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યનાટ્ય ૧૪ અક્ષરના પયાર છંદમાં લખ્યું હતું. મહાભારતના આદિપર્વના ૨૦૭ અને ૨૦૯મા અધ્યાયમાં ૧૩ શ્લોકોમાં વર્ણવેલી અર્જુન અને ચિત્રાંગદાની વાત રવીન્દ્રનાથ પોતાની આગવી રીતે રજૂ કરે છે.
રવીન્દ્રનાથલિખિત નાટ્યકાવ્ય ચિત્રાંગદાનો મૂળ બંગાળીમાંથી નિરંજન ભગતે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૬૫માં દર્પણ એકૅડેમી, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. આ અનુવાદ મૃણાલિની સારાભાઈના કહેવાથી કર્યો હતો. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૯માં નિરંજન ભગત મેમૉરિયલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રકાશિત થઈ છે.
૧
અનંગ આશ્રમ
ચિત્રાંગદા મદન અને વસંત
| ચિત્રાંગદા: | તમે પંચશર? |
| મદન: | હા, હું એ જ મનસિજ. બાંધી જાણું નર અને નારીનાં હૃદય |
| ચિત્રાંગદા: | શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. પ્રણમું તમારે પદે. |
| વસંત: | હું છું ઋતુરાજ. જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે |
| ચિત્રાંગદા: | પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ દેવદર્શને આ દાસી. |
| મદન: | કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન |
| ચિત્રાંગદા: | દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. ણાવીશ પ્રાર્થના તે પછી. |
| મદન: | સુણવાને ઉત્સુક છું. |
| ચિત્રાંગદા: | હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં |
| મદન: | સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા તને પુત્રની સમાન પાળી રહ્યો, |
| ચિત્રાંગદા: | તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. |
| વસંત: | સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? નયન તો પોતે કરે નયનનું કામ. |
| ચિત્રાંગદા: | એક દિન ગઈ હતી મૃગલાની શોધે એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. |
| મદન: | એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે |
| ચિત્રાંગદા: | સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ |
| મદન: | બોલ્યે જા તું, બાલે! મારી કને સહેજ પણ શરમાતી નહીં. |
| ચિત્રાંગદા: | મનમાં ન ચેન! ત્યાર પછી કહ્યું શું ને સાંભળ્યું શું |
| મદન: | કરીશ હું સહાય તને, શુભે! વિશ્વજયી અર્જુનને જીતી, બંદીરૂપે |
| ચિત્રાંગદા: | સમય જો હોય એકલી હું ધીરે ધીરે એના હૃદયની પરે |
| મદન: | તથાસ્તુ! |
| વસંત: | તથાસ્તુ! એકમાત્ર દિવસને માટે નહીં, એક વર્ષ લગી તારા દેહની ચોમેર |
૨
મણિપુર
અરણ્યમાં શિવાલય
| અર્જુન: | અરે, કોને જોઈ મેં આ? આ તે સત્ય છે કે મિથ્યા? |
| ચિત્રાંગદા: | આર્ય, તમે મારા અતિથિ છો, આ મંદિર છે મારો આશ્રમ. |
| અર્જુન: | અતિથિસત્કાર તમારા દર્શને, હે સુંદરી! તમારું આ શિષ્ટ વાક્ય એ જ તો સૌભાગ્ય મારું, |
| ચિત્રાંગદા: | પૂછો, પૂછો તો નિર્ભયે. |
| અર્જુન: | શુચિસ્મિતે, કયા સુકઠોર વ્રત કાજે જનહીન દેવાલયે લાવ્યાં રૂપરાશિ |
| ચિત્રાંગદા: | ગુપ્ત એક કામનાની સાધનાને કાજ એકમને કરું શિવપૂજા. |
| અર્જુન: | હાય કોને કાજે કામના? તમે સ્વયમ્ તો છો જગતની કામનાનું ધન! |
| ચિત્રાંગદા: | હું તો જેને ચાહું ત્રિભુવને પરિચિત છે એ. |
| અર્જુન: | એવો નર કોણ છે આ ધરા પરે? કોનો યશોરાશિ તમારા આ અમરકાંક્ષિત |
| ચિત્રાંગદા: | જન્મ એનો સર્વશ્રેષ્ઠ નરપતિકુલે, સર્વશ્રેષ્ઠ વીર એ તો. |
| અર્જુન: | મિથ્યા ખ્યાતિ છળી ઊઠે મુખે મુખે, વાતે વાતે; ક્ષણસ્થાયી બાષ્પ જેમ ઉષાનેય છળી શકે |
| ચિત્રાંગદા: | પરકીર્તિ અસહિષ્ણુ, તું કોણ છે હે સંન્યાસી? જે ન જાણે કુરુવંશ આ ભુવન મહીં |
| અર્જુન: | કુરુવંશ! |
| ચિત્રાંગદા: | એ જ વંશે કોણ છે અક્ષયયશ વીરેન્દ્રકેસરી? નામ સુણ્યું છે કે? |
| અર્જુન: | બોલો, સુણું હું તમારે મુખે! |
| ચિત્રાંગદા: | અર્જુન, ગાંડીવધનુ, ભુવનવિજયી. સમસ્ત જગત થકી અક્ષય આ નામ |
| અર્જુન: | અયિ વરાંગને, એ અર્જુન, એ પાંડવ, એ ગાંડીવધનુ |
| ચિત્રાંગદા: | તમે પાર્થ? |
| અર્જુન: | હા, હું પાર્થ. દેવી તમારા હૃદયદ્વારે પ્રેમાર્ત અતિથિ. |
| ચિત્રાંગદા: | સાંભળ્યું છે બ્રહ્મચર્ય પાળે છે અર્જુન બાર વર્ષ લગી. |
| અર્જુન: | તમે તો હા, ભાંગી નાંખ્યું વ્રત મારું! ચંદ્ર ઊગી જેવી રીતે નિમેષમાં ભાંગી નાંખે |
| ચિત્રાંગદા: | ધિક્, પાર્થ, ધિક્! હું કોણ? |
| અર્જુન: | ખ્યાતિ મિથ્યા, વીર્ય મિથ્યા, મેંય તે છે જાણ્યું આજે. આજ મને સપ્તલોક સ્વપ્ન સમા ભાસી રહ્યા. |
| ચિત્રાંગદા: | નથી હું આ, નથી હું આ. હાય, પાર્થ, હાય, કિયાય તે દેવની આ છલના છે! |
૩
વૃક્ષ નીચે ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | હાય, હાય, આને કેમ કરી ચાલી જવા કહું? આ જે થરથર વ્યાકુલતા વીરહૃદયની |
| મદન: | કહો, તન્વી, ગઈ કાલે બન્યું જે કૈં. મુક્ત પુષ્પશર મારું કયું કાર્ય ક્યાં જઈને |
| ચિત્રાંગદા: | કાલ સંધ્યા સમે સરસીના તૃણપુંજતીરે પાથરી’તી પુષ્પશય્યા વસંતના ફૂલે છાઈછાઈ, |
| વસંત: | એક જ પ્રભાત મહીં ફૂટ્યું અનંત જીવન, હે સુંદરી. |
| મદન: | સંગીતે જેવી રીતે ક્ષણિકની તાને ગુંજી રડી ઊઠે અંતહીન કથા, ત્યાર પછી શું થયું |
| ચિત્રાંગદા: | વિચારતાં વિચારતાં દક્ષિણનો વાયુ વહી લાવ્યો નિદ્રાનો હિલ્લોલ, સર્વાંગમાં વ્યાપી વળ્યો. |
| મદન: | હાય, માનવનંદિની, સ્વર્ગના કો આનંદના દિવસને સ્વહસ્તે ભાંગીને ધરતીની એક રાત્રિ |
| ચિત્રાંગદા: | કોને, દેવ, કરાવ્યું આ પાન? કોની તૃષા છિપાવી આ? |
| મદન: | કાલની આ રાત્રિ તો હા, વ્યર્થ ગઈ. તટ કને આવી અને આશાભરી નાવ |
| ચિત્રાંગદા: | કાલ રાત્રે કશું ન’તું મન મહીં, દેવ! સુખસ્વર્ગ સાવ જ નિકટ હતું. |
| મદન: | મારો આશીર્વાદ જો હું પાછો લઉં છલનાનું આવરણ ખોલી અને ફગાવીને |
| ચિત્રાંગદા: | એ જ ઠીક, પેલી છદ્મરૂપિણીથી શતગુણ શ્રેષ્ઠ છું હું! |
| વસંત: | સુણ મારી કથા! ફૂલને તો ફૂટ્યા પછી, પરિપક્વ થયા પછી જ તે |
૪
અર્જુન અને ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | શું જુઓ છો, વીર? |
| અર્જુન: | જોઉં છું કે પુષ્પવૃન્ત લઈ કોમલ અંગુલિ રચી રહી માલા, |
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો? |
| અર્જુન: | વિચારું છું આવી રીતે સુંદર કરે ધરી આ રંગીન સ્પર્શ કેરા રસે પ્રવાસના દિવસોને |
| ચિત્રાંગદા: | આ પ્રેમનું તે ઘર હશે? |
| અર્જુન: | ઘર નથી? |
| ચિત્રાંગદા: | નથી. ઘરે લઈ જશો? ઘરની તો વાત જ ન કરો. ઘર તો નિત્યનું. જે કંઈ નિત્ય તેને ઘરે લઈ જઈ શકો. |
| અર્જુન: | માત્ર આટલું જ? |
| ચિત્રાંગદા: | આટલું જ માત્ર. વીરવર, તને વળી દુઃખ કેવું? નિરાંતના દિને જે કૈં તને ગમી જાય |
| અર્જુન: | સાંભળો તો પ્રિયતમે, વનાંતના દૂર લોકાલયે આરતીનો શાંતિશંખ બજી રહ્યો! |
૫
મદન અને વસંત
| મદન: | હું પંચશર, હે સખા, એક શરે હાસ્ય, અશ્રુ એક શરે, એક શરે આશા, |
| વસંત: | શ્રાંત છું હું, ક્ષાંતિ આપો સખા! હે અનંગ, પૂર્ણ કરો તમારો આ રણરંગ. |
| મદન: | જાણતો જ હતો કે તું અનંતઅસ્થિર ચિરશિશુ! ચિરદિન બંધનવિહીન દ્યુલોકે ભૂલોકે |
૬
અરણ્યમાં અર્જુન
| અર્જુન: | પ્રભાતે જ્યાં નિદ્રામાંથી જાગ્યો સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન પામ્યો, |
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો? |
| અર્જુન: | વિચારું છું મૃગયાની કથા. પેલું જુઓ, વૃષ્ટિધારા ઝરી રહી પર્વતના શૃંગે, |
| ચિત્રાંગદા: | હે શિકારી, જે મૃગયા આદરી છે એને એક વાર પૂર્ણ કરો! |
૭
મદન અને ચિત્રાંગદા
ચિત્રાંગદા મદન અને વસંત
| ચિત્રાંગદા: | હે મન્મથ, કોણ જાણે મારાં સહુ અંગેઅંગે શેનોય તે લેપ તમે લેપી દીધો! |
| મદન: | ધીરજ તું ધર! રમત આ મેલી ન દે! આ તો સૌ મારો ખેલ, છૂટ્યું જ્યાં આ બાણ |
૮
અર્જુન અને ચિત્રાંગદા
| અર્જુન: | તારે કોઈ ઘર નથી, પ્રિયે? વિરહમાં તારા કોઈ પ્રિય પરિજન |
| ચિત્રાંગદા: | પ્રશ્ન શાને? આપણો આ આનંદ શું ઓસરતો જાય છે? |
| અર્જુન: | પૃથ્વી પરે એને કોઈ બંધન શું નહીં હોય? એક બિંદુ સ્વર્ગ-શું આ ભૂમિ પરે ભૂલું પડ્યું? |
| ચિત્રાંગદા: | એમેયે તે હોય! માત્ર ક્ષણેક જ પોતાની સૌ ઉજ્જ્વલતા |
| અર્જુન: | એથી જ તો આ પ્રાણ મારો સદાય તે ‘ખોવાઈ તું, ખોવાઈ તું’ રટી રહ્યો, |
| ચિત્રાંગદા: | નથી, નથી, નથી. જેને બાંધવાને ચાહો એ તો ક્યારેય તે બંધનને જાણતી જ નથી. |
| અર્જુન: | એવાને જે ચાહે તે સાચે દુર્ભાગી! પ્રિયે, પ્રેમના આ કર વિશે ધરો નહીં |
| ચિત્રાંગદા: | આટલું આ વર્ષ જાય નહીં જાય એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું |
૯
વનચરગણ અને અર્જુન
| વનચર: | હાય, હાય, રક્ષા કરે કોણ? |
| અર્જુન: | થયું છે શું? |
| વનચર: | ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ |
| અર્જુન: | રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ? |
| વનચર: | રાજકન્યા ચિત્રાંગદા હતી એક દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર |
| અર્જુન: | રાજ્યની આ રક્ષક શું રમણી છે? |
| વનચર: | વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને પિતાની સમાન છે, |
(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો, નાથ? |
| અર્જુન: | રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે? એને નથી જાણતો હું. |
| ચિત્રાંગદા: | એ તો કુત્સિત ને કુરૂપ છે. નથી એની આવી બંકિમ ભૃકુટિ, |
| અર્જુન: | કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ. |
| ચિત્રાંગદા: | છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય. નારી માત્ર નારી હોય, |
| અર્જુન: | આજ નહીં, પ્રિયે! |
| ચિત્રાંગદા: | એમ કેમ, નાથ? |
| અર્જુન: | સાંભળ્યું છે દસ્યુદલ ધસી રહ્યું જનપદ સંહારવા, મારે સહુ ભીતજન રક્ષવા છે. |
| ચિત્રાંગદા: | કશો ભય નથી, પ્રભુ! તીર્થયાત્રાકાલે રાજકન્યા ચિત્રાંગદા સ્થાપી ગઈ કુશળ પ્રહરી |
| અર્જુન: | તોયે હવે આજ્ઞા કરો, પ્રિયે! અલ્પકાળ કર્તવ્યપાલન કરું. |
| ચિત્રાંગદા: | અને જો હું નહીં જવા દઉં! અને બાંધી રાખું! બંધન શું તોડી જશો? |
| અર્જુન: | વિચારું છું વીરાંગના કોને કાજે ધરી રહી આટલું કઠોર આ વ્રત? એને શેનો અભાવ છે? |
| ચિત્રાંગદા: | એને શેનો અભાવ છે? એ તો અભાગિની! એની પાસે હતું જ શું? |
| અર્જુન: | બોલો, બોલો! મારી શ્રવણની લાલચ આ વધી રહી ક્રમે ક્રમે. |
| ચિત્રાંગદા: | હવે તે શું સાંભળશો? |
| અર્જુન: | જોઈ શકું એને, ડાબે હાથે અશ્વરશ્મિ ધરી અવહેલે, |
| ચિત્રાંગદા: | હે કૌંતેય, આ લાલિત્ય, કોમલભીરુતા, સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ |
| અર્જુન: | સમજતો નથી તારું રહસ્ય આ. આટલાય દિન પછી પામું ન સંધાન. |
૧૦
મદન, વસંત અને ચિત્રાંગદા
| મદન: | છેલ્લી રાત્રિ આજ. |
| વસંત: | આજ રાત્રિ–અવસાને તારી દેહશોભા વસંતના અક્ષય ભંડાર મહીં લુપ્ત થશે. |
| ચિત્રાંગદા: | હે અનંગ, હે વસંત, તો તો આજ રાત્રે મુમૂર્ષુ આ રૂપ મારું છેલ્લી રજનીમાં શ્રાંત પ્રદીપની |
| મદન: | ભલે તેમ થાઓ! સખા, દક્ષિણનો વાયુ વહી જા તું પ્રાણપૂર્ણ વેગે. |
૧૧
છેલ્લી રાત્રિ
અર્જુન અને ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | પ્રભુ, છીપી છે કે તૃષા? આ જે સુલલિત સુગઠિત નવનીતકોમલ |
| અર્જુન: | પ્રિયે, આજ હું તો ધન્ય. |
નોંધ
૧. બંગાળીમાં ‘સ્પર્ધા’નો અર્થ ‘ધૃષ્ટતા’ થાય છે. તેથી રવીન્દ્રનાથે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ કર્યો છે : ‘Ah, foolish heart, whither fled thy presumption?’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનો ગુજરાતી અનુવાદ :
‘અરે નાદાન, ક્યાં ગઈ તારી એ ધૃષ્ટતા?’
૨. ‘અપરૂપ’ શબ્દનો ઉપયોગ બંગાળીમાં ‘અદ્ભુત’ના પર્યાય તરીકે થાય છે, જ્યારે ગુજરાતીમાં તેનો અર્થ ‘કદરૂપું’ અથવા ‘બેડોળ’ થાય છે. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથે આ વિશેષણનો ઉપયોગ નથી કર્યો. મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અહીં તેમજ ૪. અને ૫.માં ‘અદ્ભુત’નો પ્રયોગ કરે છે.
૩. ‘સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન’ને સાચવવાની મુશ્કેલીને કારણે ફેંકી દેનારને ગુજરાતીમાં ‘નરાધમ’ તો ન જ કહેવાય. એને ‘બુદ્ધિહીન’ કહેવાય કે ‘વિવેક-શૂન્ય’ પણ કહી શકાય. બંગાળીમાં ‘નરાધમ’ શબ્દનો એક અલ્પ-પ્રચલિત અર્થ ‘વિવેક-શૂન્ય’ થાય છે એમ પ્રતિષ્ઠિત બંગાળી કવિ, વિવેચક અને પ્રખર રવીન્દ્રજ્ઞ શ્રી શંખ ઘોષ જણાવે છે. રવીન્દ્રનાથ પોતે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ આમ કરે છે :
‘I have not the heart to throw it away.’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખને ‘નરાધમ’નો ઉપયોગ ટાળતો રવીન્દ્રનાથનો અંગ્રેજી અનુવાદ વધુ તર્કસંગત લાગતાં તેમણે અંગ્રેજી ઉપરથી અનુવાદ કર્યો છે :
‘તેને તજવાની મારામાં હામ નથી.’
૪. આગળ ૨. માં જણાવ્યા મુજબ. રવીન્દ્રનાથ અંગ્રેજી અનુવાદમાં ‘અપરૂપ દેશ’ને
‘a strange city’ કહે છે.
૫. આગળ ૨.માં જણાવ્યા મુજબ. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ ‘અપરૂપ રૂપ’ને
‘the most radiant form’ કહે છે.