વસુધા/એક સવારે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
::એક સવારે આવી
::એક સવારે આવી
::: મુજને કોણ ગયું ઝબકાવી?
મુજને કોણ ગયું ઝબકાવી?
::: વસંતની ફૂલમાળા પ્હેરી,
 
:::: કોકિલની લઈ બંસી,
વસંતની ફુલમાળા પ્હેરી,
::: પગારની પાવડીએ આવી,
:::કોકિલની લઈ બંસી,
:::: કોણ ગયું ઉર પેસી? મુજનેo
પરાગની પાવડીએ આવી,
::: કિરણ તણી કોમળ અંગુલિએ
:::કોણ ગયું ઉર પેસી? મુજનેo
:::: મુજ ચેતન ઝંકારી,
 
::: તેજ તરંગે રમાડતું મને
કિરણ તણી કોમળ અંગુલિએ
:::: સોનલ એના સ્નેહસુહાગે
:::રમ્ય રચી રંગોળી
::::: કોણ રહ્યું ઠમકારી? મુજનેo
:::સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી? મુજનેo
</poem>
</poem>