23,710
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|શ્રી અરવિંદ|}} | {{Heading|શ્રી અરવિંદ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
(સૉનેટયુગ્મ) | (સૉનેટયુગ્મ) | ||
[૧] | |||
[૧] | |||
અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં | અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં | ||
| Line 26: | Line 25: | ||
{{Right|મે, ૧૯૪૪}}
| {{Right|મે, ૧૯૪૪}}

[૨] | |||
‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં, | ‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં, | ||
અને જગત ભક્ષતી અનલજ્યોત ત્યાંથી ઝગે, | અને જગત ભક્ષતી અનલજ્યોત ત્યાંથી ઝગે, | ||
| Line 34: | Line 32: | ||
ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે. | ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે. | ||
નસેનસ વિષે બળ્યો અણુ | નસેનસ વિષે બળ્યો અણુ સમો શું અવશિષ્ટ કો | ||
અદાહ્ય કણ આત્મનો ભસમમાંથી તે ઉદ્ધરી, | |||
ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી | ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી | ||
મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે. | મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે. | ||
અને ઘડીક | અને ઘડીક ઓષ્ઠપ્રાન્ત સ્ફુરી સ્પષ્ટ વાચા સ્ફુરે, | ||
ક્ષુરા નિશિત | ક્ષુરા નિશિત શી : ‘અરે, મનુજતાનું બંધાણ આ | ||
અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે | અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે | ||
અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું. | અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું. | ||
| Line 47: | Line 45: | ||
અહીં અરપી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી.’ | અહીં અરપી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી.’ | ||
{{Right|મે, ૧૯૪૪}} | |||
</poem>}} | |||