યાત્રા/હું ગાન ગાઉં: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|હું ગાન ગાઉં|}} <poem> હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકતા બપૈયાની જેમ, હું તારાં ગાન રેલું છલછલ છલકતા સમુદ્રોર્મિ જેમ, હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ કે પદ્મ જેમ, હું તારો ગાન...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|હું ગાન ગાઉં|}}
{{Heading|હું ગાન ગાઉં|}}


<poem>
{{block center|<poem>
હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકતા બપૈયાની જેમ,
હું તારાં ગાન ગાઉં પિયુ પિયુ ટહુકંતા બપૈયાની જેમ,
હું તારાં ગાન રેલું છલછલ છલકતા સમુદ્રોર્મિ જેમ,
હું તારાં ગાન રેલું છલછલ છલકંતા સમુદ્રોર્મિ જેમ,
હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ કે પદ્મ જેમ,
હું તારાં ગાન ફોરું શત શત દલના ફુલ્લ કે પદ્મ જેમ,
હું તારો ગાન નર્તું વન વન મરુતે નર્તતા મત્ત તેમ.
હું તારાં ગાન નર્તું વન વન મરુતો નર્તતા મત્ત તેમ.


જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી કે નવ્ય શક્તિ,
જેણે મારા અધૂરા મનુજ – કરણમાં પૂરી કો નવ્ય શક્તિ,
જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી કે ઉચ્ચ ભુક્તિ,
જેણે જાળાં વિદારી રસ – અપરસનાં દીધી કો ઉચ્ચ ભુક્તિ,
જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી,
જેણે ઊંચી અદીઠી ગગનતલ તણી દિવ્યની ભૂમિ ચીંધી,
જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી :
જેણે મિટ્ટી તણી આ મુજ સહુ ઘટના તેજને બાણ વીંધી :
Line 16: Line 16:
મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ,
મૂર્છા નીરે ડુબેલાં અબુઝ મગજમાં દિવ્ય જે જ્ઞાનગંજ,
દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ,
દુઃખો દૈન્યો તણા આ વિકલ વમળમાં સિદ્ધ આનંદ-અદ્રિ,
સૃષ્ટિ દોર્ભાગ્યમાં આ ધ્રુવતમ દ્યુતિનો કુલ્લ સૌભાગ્યચંદ્ર.
સૃષ્ટિ દૌર્ભાગ્યમાં આ ધ્રુવતમ દ્યુતિનો ફુલ્લ સૌભાગ્યચંદ્ર.


તેનાં હું ગાન ગાઉં પલ પલ રટત ભૂમિને જન્મ નવ્ય,
તેનાં હું ગાન ગાઉં પલ પલ રટતો ભૂમિનો જન્મ નવ્ય,
ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત ભમતે ભાખતો ભાવિ ભવ્ય.
ઊંચા ચૈતન્ય વેશે સુમુદિત ભમતો ભાખતો ભાવિ ભવ્ય.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૩}}


<br>
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
 
</poem>}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2