યાત્રા/ઉજ્જડ બગીચામાં: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|ઉજ્જડ બગીચામાં|}} <poem> તને હજીય બાગ હું કહીશ, આજ જે કે અહીં સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું. ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો, તહ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|ઉજ્જડ બગીચામાં|}}
{{Heading|ઉજ્જડ બગીચામાં|}}


<poem>
{{block center|  <poem>
તને હજીય બાગ હું કહીશ, આજ જે કે અહીં
તને હજીય બાગ હું કહીશ, આજ જો કે અહીં
સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે
સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે
લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું.
લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું.
Line 9: Line 9:
ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો,
ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો,
તહીં ઝુકત પારિજાત, અહીં રાતરાણ વળી,
તહીં ઝુકત પારિજાત, અહીં રાતરાણ વળી,
અને મઘમઘંત કૃપ તણ પાસ કેવડો
અને મઘમઘંત કૂપ તણી પાસ શો કેવડો
વડો સરવમાં ઉદાર દિલ કેરી ખુબૂ વતી.
વડો સરવમાં ઉદાર દિલ કેરી ખુશ્બૂ વતી.


સમરું સ્મરુ હું કેટલું? ઉજડ ઠામ આ ભૂતની
સ્મરું સ્મરું હું કેટલું? ઉજડ ઠામ આ ભૂતની
સમૃદ્ધિ નવપલ્લવની ભરચક ભરી દે દિલે :
સમૃદ્ધિ નવપલ્લવોની ભરચક ભરી દે દિલે :
યદો લઘુ કિશોર હું ઉર ભરી કંઈ કૌતુકો
યદા લઘુ કિશોર હું ઉર ભરી કંઈ કૌતુકો
ફરંત તવ વીથિમાં સુકુંદ સંગ સંધ્યા કંઈય
ફરંત તવ વીથિમાં સુહ્રદ સંગ સંધ્યા કંઈ.


અને મસળતા અમે હરિત પત્તીઓ મેંદીની,
અને મસળતા અમે હરિત પત્તીઓ મેંદીની,
Line 22: Line 22:


અહો પુલક એ! અહીં રણ સમાન લુખ્ખા સ્થળે,
અહો પુલક એ! અહીં રણ સમાન લુખ્ખા સ્થળે,
કેમે રણ સમા થતા હૃદયમાં મહોરી ઉઠે
ક્રમે રણ સમા થતા હૃદયમાં મહોરી ઉઠે
વસંત મુજ હેલી એ ઉર કિશોર ઉદ્યાનની.
વસંત મુજ પ્હેલી એ ઉર કિશોર ઉદ્યાનની.
તને હજીય બાગ હું કહીશ, સ્થાન વેરાન !
તને હજીય બાગ હું કહીશ, સ્થાન વેરાન !
</poem>


{{Right|૧૯૬૮}}


<small>{{Right|૧૯૩૮}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2