23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રસઉગ્રતા|}} <poem> અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર, ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ કયો રસ નિપાવવા રસ ધરા તણો તું વિષે કઠોર કરી અગ્ર, કંટક બને ધરી ઉગ્રતા? તદેવ રસઉગ્રત...") |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|રસઉગ્રતા|}} | {{Heading|રસઉગ્રતા|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર, | અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર, | ||
ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ | ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ | ||
| Line 13: | Line 13: | ||
ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ? | ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ? | ||
તદેવ રસઉગ્રતા મધુર | તદેવ રસઉગ્રતા મધુર લ્હેરખી વાયુની | ||
નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને? | નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને? | ||
તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ | તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ જે માર્દવે | ||
રચે તુમુલ જુદ્ધ, | રચે તુમુલ જુદ્ધ, કોટિ જ્યહીં કોટિ બીજાં હણે? | ||
અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા, | અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા, | ||
દિયો તું બલ માણવા સકલ તાહરી તીવ્રતા. | દિયો તું બલ માણવા સકલ તાહરી તીવ્રતા. | ||
{{Right|એપ્રિલ, ૧૯૪૩}} | |||
</poem> | {{Right|<small>એપ્રિલ, ૧૯૪૩</small> }} | ||
</poem>}} | |||
<br> | <br> | ||