23,710
edits
(+created chapter) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
<center>શાન્ત કોલાહલ</center> | <center>'''શાન્ત કોલાહલ'''</center> | ||
<poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | {{block center|<poem>રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | ||
:::આ ગુલ્મને આંગણ | :::આ ગુલ્મને આંગણ | ||
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં. | પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં. | ||
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | ||
:::ટોળે મળી કાબર, ચાષ | :::ટોળે મળી કાબર, ચાષ | ||
::: | :::કલ્બલ તે કેટલી ? | ||
:::ચંચલ કૈં ! | :::ચંચલ કૈં ! | ||
:::::અકારણ ઊડી જતાં ડાળ વિષે | :::::અકારણ ઊડી જતાં ડાળ વિષે | ||
| Line 16: | Line 16: | ||
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત | ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત | ||
::હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા | ::હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા | ||
ઘર, હાટ, ઘાટના... | :::::::::ઘર, હાટ, ઘાટના... | ||
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ | આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ | ||
| Line 22: | Line 22: | ||
:::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ ! | :::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ ! | ||
સુષુપ્તિનો જે અનુબોધ | સુષુપ્તિનો જે અનુબોધ | ||
:::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !</poem> | :::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !</poem>}} | ||
{{HeaderNav2 |previous = ઓરડે અજવાળાં|next =કલ્પવલ્લી }} | {{HeaderNav2 |previous = ઓરડે અજવાળાં|next =કલ્પવલ્લી }} | ||