23,710
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<center>'''તડકો અને ખીસકોલી'''</center> | <center>'''તડકો અને ખીસકોલી'''</center> | ||
<poem>ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો | {{block center|<poem>ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો | ||
ગલી રોકી રહ્યો ચોખૂણ | ગલી રોકી રહ્યો ચોખૂણ | ||
કો નહિ આવતું જાતું | કો નહિ આવતું જાતું | ||
અરે ટહુકાર માગણનો ય છેલ્લો | અરે ટહુકાર માગણનો ય છેલ્લો | ||
ક્યારનો | ક્યારનો – | ||
:::ઢોળાયેલાં પાણી સમો | :::ઢોળાયેલાં પાણી સમો – | ||
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ | આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ | ||
ક્યાંય વિલુપ્ત.... | ક્યાંય વિલુપ્ત.... | ||
| Line 17: | Line 17: | ||
અભિભૂત સર્વ | અભિભૂત સર્વ | ||
નિવેશને પર્યંક | નિવેશને પર્યંક | ||
તનના | તનના તાપને– | ||
વાતાયને ભીના કરી ઢાળેલ | વાતાયને ભીના કરી ઢાળેલ | ||
:::ખસના ચકથકી | :::ખસના ચકથકી | ||
:::જે આવતી શીતલ સુગંધભરી | :::જે આવતી શીતલ સુગંધભરી | ||
હવાની લ્હેર, એના | હવાની લ્હેર, એના વ્યજનથી– | ||
શમવી રહે... | શમવી રહે... | ||
જાણે ઘવાયેલા અહંને | જાણે ઘવાયેલા અહંને | ||
| Line 34: | Line 34: | ||
અનિરુદ્ધ એના શોરનાં શર | અનિરુદ્ધ એના શોરનાં શર | ||
અડગ ને | અડગ ને દૃઢહોઠની આ રુદ્ર કાયાને | ||
કશાં વીંધી રહે સો સો સ્થલે | કશાં વીંધી રહે સો સો સ્થલે | ||
વીંધાય મર્મ, અરે | વીંધાય મર્મ, અરે | ||
| Line 44: | Line 44: | ||
ઝરુખે બાળ કો ઝૂક્યું | ઝરુખે બાળ કો ઝૂક્યું | ||
ભરીને અંતરીક્ષ સમસ્ત | ભરીને અંતરીક્ષ સમસ્ત | ||
દ્રુમનું પંખી કો ટૌક્યું</poem> | દ્રુમનું પંખી કો ટૌક્યું</poem>}} | ||
{{HeaderNav2 |previous = કાલ|next =અસ્તોદય }} | {{HeaderNav2 |previous = કાલ|next =અસ્તોદય }} | ||