શાંત કોલાહલ/અસ્તોદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
(No difference)

Revision as of 01:10, 28 March 2023

અસ્તોદય

સાંજ મારી
કોઈની અરુણા-ઉષા;
અને મૌન
કોઈનું છાંદસ-ગાન:
નિશીથની વેળ
એ જ કોઈને મધ્યાહ્ન.


ફેરિયો અને ફક્કડ


ફેરિયો


એજી મેરો અવલ હુઓજી કાચ
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !