અનેકએક/અનેકએક: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→) |
||
| Line 11: | Line 11: | ||
અનેકમાં એક | અનેકમાં એક | ||
અનેકથી એક | અનેકથી એક | ||
અનેકનું એક | અનેકનું એક | ||
અનેકેક | અનેકેક | ||
કે એકાનેક | કે એકાનેક | ||
Revision as of 01:55, 26 March 2023
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> અનેકએક
૧
અનેક એક
અન્-એક એક
અનેક અને એક
અનેક કે એક
અનેકમાં એક
અનેકથી એક
અનેકનું એક
અનેકેક
કે એકાનેક
એકમાં અનેક
અનેકમાં અનેક
એકમાં એક
એક અનેક
હોઈ શકે છે
પણ
અનેકએક
હોય છે
૨
વિશેષણ વિશેષ્ય વચ્ચે
અંતર ન રહેતાં
વિશેષતા ન રહી
ઉપમાન-ઉપમેય
સમાન થઈ જતાં
ઉપમા અનન્ય થઈ
ધ્વનિ શબ્દમાં
શબ્દ ધ્વનિમાં અનુસ્યૂત થતાં
વ્યક્ત રસમય થયું
અનેક એક...
વચ્ચે અંતર ન રહેતાં
સમાન થઈ જતાં
અનુસ્યૂત થતાં
અનેકએક અવિશ્લેષ્ય થયું