ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(કડવું ૧૨ Formatting Completed)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧૨|}}
{{Heading|કડવું ૧૨|}}
<poem>
 
{{Color|Blue|[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.]}}

:::::: '''રાગ : મેવાડો'''
{{c|'''રાગ : મેવાડો'''}}

નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી;
{{block center|<poem>નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી;
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :{{space}} ૧
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :{{space}} {{r|}}

‘હે માતાજી, હું જ જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.
‘હે માતાજી, હું જ જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.{{space}} ૨
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.{{space}} {{r|}}

મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’
મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.{{space}} ૩
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.{{space}} {{r|}}

‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!
‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!
વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} ૪
વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.{{space}} {{r|}}

આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;
આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.{{space}} ૫
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.{{space}} {{r|}}

પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી;
પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી;
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.{{space}} ૬
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.{{space}} {{r|}}

કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી;
કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી;
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} ૭
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.{{space}} {{r|}}

કાળી કપિલા<ref>કપિલા – ગાય</ref> ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
કાળી કપિલા<ref>કપિલા – ગાય</ref> ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ<ref>કૃષ્ણ કુરંગ – કાળિયાર</ref>જી.{{space}} ૮
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ<ref>કૃષ્ણ કુરંગ – કાળિયાર</ref>જી.{{space}} {{r|}}

વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.{{space}} ૯
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.{{space}} {{r|}}

ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી;
ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી;
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’{{space}} ૧૦
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’{{space}} {{r|૧૦}}

શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી;
શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી;
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.{{space}} ૧૧
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.{{space}} {{r|૧૧}}

એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી;
એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી;
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.{{space}} ૧૨
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.{{space}} {{r|૧૨}}
   
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી;
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી;
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.{{space}} ૧૩
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.{{space}} {{r|૧૩}}

સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
ઘટિકા<ref>ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)</ref> એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} ૧૪
ઘટિકા<ref>ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)</ref> એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’{{space}} {{r|૧૪}}
 
એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી,
એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી,
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.{{space}} ૧૫
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.{{space}} {{r|૧૫}}

સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી;
સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી;
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} ૧૬
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.{{space}} {{r|૧૬}}

પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ<ref>પરિસ્તરણ – પાથરણું, પથારી</ref> પથરાવીજી;
પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ<ref>પરિસ્તરણ – પાથરણું, પથારી</ref> પથરાવીજી;
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી.v ૧૭
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. {{r|૧૭}}

:::::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે,
એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે,
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.{{space}} ૧૮
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.{{space}} {{r|૧૮}}
</poem>
</poem>}}

<br>
<br>
Line 68: Line 67:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Revision as of 09:19, 7 March 2023

કડવું ૧૨

[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.] <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : મેવાડો

નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી;
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :         

‘હે માતાજી, હું જ જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.         

મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.         

‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!
વાર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.         

આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.         

પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી;
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.         

કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી;
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.         

કાળી કપિલા[1] ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ[2]જી.         

વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.         

ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી;
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’          ૧૦

શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી;
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.          ૧૧

એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી;
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.          ૧૨
 
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી;
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.          ૧૩

સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
ઘટિકા[3] એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’          ૧૪

એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી,
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.          ૧૫

સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી;
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.          ૧૬

પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ[4] પથરાવીજી;
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. ૧૭

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ

એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે,
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.          ૧૮

  1. કપિલા – ગાય
  2. કૃષ્ણ કુરંગ – કાળિયાર
  3. ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)
  4. પરિસ્તરણ – પાથરણું, પથારી

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted