ગુજરાતી ગઝલસંપદા/આસિમ રાંદેરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| આસિમ રાંદેરી |}}  '''1'''  <poem> એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી, જેને સમજો છો કિનારો, એ કિનારો તો નથી.
એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી, ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી.
એ ખજ...")

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 29: Line 29:
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી!

મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી!

</poem>
</poem>

'''2'''
'''2'''
<poem>
<poem>
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચुપમાં, તે ચર્ચામાં નથી હોતી.

મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

Line 55: Line 56:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = અમીન આઝાદ
|next = 4
|next = ઈજન ધોરાજવી

1,149

edits