કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૫૦. હુસ્ન કેરો કાફલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. હુસ્ન કેરો કાફલો| }} <poem> તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે. બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે. ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી, ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં...")
(No difference)

Revision as of 09:24, 14 November 2022

૫૦. હુસ્ન કેરો કાફલો



તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે.
બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે.
ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી,
ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં નિશાનો છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)