26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ટહુકાનું તોરણ|}} <poem> પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ::: ઊગતી પરોઢને બારણે — :::::: આ તેજની સવારી કોને કારણે? નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે :::: આભના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ | પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ | ||
::: ઊગતી પરોઢને બારણે — | |||
:::::: આ તેજની સવારી કોને કારણે? | :::::: આ તેજની સવારી કોને કારણે? | ||
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે | નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે | ||
:::: આભના સંબંધનો સૂર? | :::: આભના સંબંધનો સૂર? | ||
| Line 12: | Line 13: | ||
:::: આખું બ્રહ્માંડ ચૂર ચૂર, | :::: આખું બ્રહ્માંડ ચૂર ચૂર, | ||
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ | એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ | ||
:::: એક તારાથી પંખીને પારણે — | |||
:::::: આ તેજની સવારી કોને કારણે? | :::::: આ તેજની સવારી કોને કારણે? | ||
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ | પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ | ||
:::: ઊગતા સૂરજની લાલી, | :::: ઊગતા સૂરજની લાલી, | ||
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે | કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે | ||
:::: અંગ અંગ ખેલતી ખુશાલી, | :::: અંગ અંગ ખેલતી ખુશાલી, | ||
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ | આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ | ||
:::: ભૂલ્યા-ભુલાયા સંભારણે — | :::: ભૂલ્યા-ભુલાયા સંભારણે — | ||
| Line 23: | Line 26: | ||
{{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}} | {{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬. અજ્ઞાતવાસ | |||
|next = ૪૮. શબદ | |||
}} | |||
edits