કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૦. ઝીણી વાતું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. ઝીણી વાતું|}} <poem> ::ઝીણી ઝીણી વાતું રે, ::: ઝીણી મારા મરમી કરે, :: ઈ અમરત વરસે સ્વાંતું રે, ::: સુણતાં મનમાં મોતી ઠરે. અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ, કોની એવી નજર પડી કે, ફૂલી અ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
:: ઈ અમરત વરસે સ્વાંતું રે,
:: ઈ અમરત વરસે સ્વાંતું રે,
::: સુણતાં મનમાં મોતી ઠરે.
::: સુણતાં મનમાં મોતી ઠરે.
અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ,
અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ,
કોની એવી નજર પડી કે, ફૂલી અંગેઅંગ!
કોની એવી નજર પડી કે, ફૂલી અંગેઅંગ!
:: એનું તેજ ન માતું તનમાં રે,
:: એનું તેજ ન માતું તનમાં રે,
::: સોરમ એની ભુવનો ભરે.—
::: સોરમ એની ભુવનો ભરે.—
પાંખ વિનાનું પંખી બેઠું, તિમિર ઘટા મોઝાર,
પાંખ વિનાનું પંખી બેઠું, તિમિર ઘટા મોઝાર,
કોણે કુહુક કર્યું કે એ તો ટહુકે અપરંપાર!
કોણે કુહુક કર્યું કે એ તો ટહુકે અપરંપાર!
:: એને ફૂટે સોનલ પાંખો રે,
:: એને ફૂટે સોનલ પાંખો રે,
::: ટહુકે નવલું વ્હાણું કરે.—
::: ટહુકે નવલું વ્હાણું કરે.—
એક હતી જ્યાં ખાકની પૂતળી, એક હતું ખંડેર,
એક હતી જ્યાં ખાકની પૂતળી, એક હતું ખંડેર,
કોને પગલે ગાય સુહાગન, મહલ ચડી મનભેર!
કોને પગલે ગાય સુહાગન, મહલ ચડી મનભેર!
:: તમે ઘૂંટો વેદન ઘટમાં રે
:: તમે ઘૂંટો વેદન ઘટમાં રે
::: વિઠલ વર તો સ્હેજે વરે.—
::: વિઠલ વર તો સ્હેજે વરે.—
Line 26: Line 31:
૨૯-૩-’૬૭
૨૯-૩-’૬૭
{{Right|(સંગતિ, પૃ. ૮૬)}}
{{Right|(સંગતિ, પૃ. ૮૬)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૯. અશ્વો
|next = ૪૧. ધાનનું ખેતર
}}
26,604

edits