26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ભીતર ભગવો|}} <poem> ભીતર ભગવો લ્હેરે રે ::: મારા હરિવરની મ્હેરે. જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી ::: ને હોમ્યાં અંગેઅંગ, જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે ::: : ગુપત ગેરુ રંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 10: | Line 10: | ||
::: ને હોમ્યાં અંગેઅંગ, | ::: ને હોમ્યાં અંગેઅંગ, | ||
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે | જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે | ||
::: | :::: ગુપત ગેરુ રંગ : | ||
::: | :::: દુનિયાને સબ ડેરે રે — | ||
::: | :::: મારા હરિવરની મ્હેરે. | ||
કાળનો એક કબાડી ઊભો | કાળનો એક કબાડી ઊભો | ||
| Line 24: | Line 24: | ||
::: ભીતર થાય ભસમ, | ::: ભીતર થાય ભસમ, | ||
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા! | ભડકામાં મેં તો ભાળ્યું, વીરા! | ||
::: | :::: લીલું લીલુંછમ : | ||
::: | :::: હું હેરું, કોઈ હેરે રે — | ||
::: | :::: મારા હરિવરની મ્હેરે. | ||
</poem> | </poem> | ||
૨૭-૬-’૬૪ | ૨૭-૬-’૬૪ | ||
{{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}} | {{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૨. ભજન કરે તે જીતે | |||
|next = ૩૪. કેણે તંબૂ તાણિયા? | |||
}} | |||
edits