19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાપનું નામ|}} {{Poem2Open}} ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 36: | Line 36: | ||
ચારણ રોકાયો, જીભ આળવીતરી, એટલે ભરદાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા : “જોજો આ મારા નાથની જુક્તિ : પડખોપડખ બે ડેલિયું; બેય ડેલિયે હાથણિયું જેવી બસો બસો કૂંઢિયું ટલ્લા દ્યે છે; બેયને ઘરે નવે નધ હાથ જોડી ઊભી છે; પણ બે ડેલિયું વચ્ચે મારે નાથે કેટલું આભ — જમીનનું અંતર દીધું! એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે, ને બીજાને દીઠ્યે દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે!” | ચારણ રોકાયો, જીભ આળવીતરી, એટલે ભરદાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા : “જોજો આ મારા નાથની જુક્તિ : પડખોપડખ બે ડેલિયું; બેય ડેલિયે હાથણિયું જેવી બસો બસો કૂંઢિયું ટલ્લા દ્યે છે; બેયને ઘરે નવે નધ હાથ જોડી ઊભી છે; પણ બે ડેલિયું વચ્ચે મારે નાથે કેટલું આભ — જમીનનું અંતર દીધું! એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે, ને બીજાને દીઠ્યે દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે!” | ||
રાઘવ ભમ્મરે સૌ માણસને ઈશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી; ભલે બોલે. | રાઘવ ભમ્મરે સૌ માણસને ઈશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી; ભલે બોલે. | ||
<center>*</center> | |||
બરાબર બપોરનું ટાણું છે તે વખતે બસો ઘોડે ઠાકોર વજેસંગજીએ ભાવનગરથી આવીને બગડાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો, અને પોતાના અમીરોને હુકમ કર્યો કે “રાઘવમામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કાંઈ તરખડમાં પડે નહિ એમ કહેજો. મેં બધો સરંજામ ભેળો લીધેલ છે.” | બરાબર બપોરનું ટાણું છે તે વખતે બસો ઘોડે ઠાકોર વજેસંગજીએ ભાવનગરથી આવીને બગડાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો, અને પોતાના અમીરોને હુકમ કર્યો કે “રાઘવમામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કાંઈ તરખડમાં પડે નહિ એમ કહેજો. મેં બધો સરંજામ ભેળો લીધેલ છે.” | ||
અસવારોનાં ઘોડાં મહારાજ વજેસંગજીને વીંટીને પાદરનાં ઝાડવાંની ઘટામાં હમચી ખૂંદવા મંડ્યાં. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વારણાં લેવા લાગી. અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા. | અસવારોનાં ઘોડાં મહારાજ વજેસંગજીને વીંટીને પાદરનાં ઝાડવાંની ઘટામાં હમચી ખૂંદવા મંડ્યાં. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વારણાં લેવા લાગી. અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા. | ||
| Line 58: | Line 58: | ||
“નીંદર તો, મામા, સૌની સરખી — શું રા’ની કે શું રંકની.” | “નીંદર તો, મામા, સૌની સરખી — શું રા’ની કે શું રંકની.” | ||
એમ વાતો કરી ભાતલાં જમ્યાં. રાઘવ ભમ્મર મહારાજની સાથે દ્વારકાજીની જાત્રાએ ચાલ્યા પેલા. ચીંથરેહાલ ચારણને પણ બનાવી-ઠનાવી સાથે લઈ લીધો. | એમ વાતો કરી ભાતલાં જમ્યાં. રાઘવ ભમ્મર મહારાજની સાથે દ્વારકાજીની જાત્રાએ ચાલ્યા પેલા. ચીંથરેહાલ ચારણને પણ બનાવી-ઠનાવી સાથે લઈ લીધો. | ||
<center>*</center> | |||
પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે — | પ્રભાતને પહોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઊગતા સૂરજની ચંપકવરણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોમાંથી કાવ્યધારા છૂટે છે કે — | ||
ગાજે ગોમતી જી કે ગાજે સાગરં, | {{Poem2Close}} | ||
રાજે શામળા જી કે બાજે ઝાલરં, | <poem> | ||
સોહે એરસા જી કે સ્વામી સુંદરં, | {{space}}ગાજે ગોમતી જી કે ગાજે સાગરં, | ||
મણજાં ઝળહળ જી કે દીપક મંદરં. | {{space}}રાજે શામળા જી કે બાજે ઝાલરં, | ||
{{space}}સોહે એરસા જી કે સ્વામી સુંદરં, | |||
{{space}}મણજાં ઝળહળ જી કે દીપક મંદરં. | |||
મણજ ઝળળળ દીપક મણિમે, કરાં ગૌ નર કૈક, | મણજ ઝળળળ દીપક મણિમે, કરાં ગૌ નર કૈક, | ||
પોહપ-માળા ચડે પૂજા, અસા જુગપત એક, | પોહપ-માળા ચડે પૂજા, અસા જુગપત એક, | ||
વીણા મરદંગ શંખ બાજે, ધરે સેવક ધ્યાન, | વીણા મરદંગ શંખ બાજે, ધરે સેવક ધ્યાન, | ||
છપન કુળ જાદવાં માઝે કરે લીલા કાન. | છપન કુળ જાદવાં માઝે કરે લીલા કાન. | ||
ભગવત રાજિયા જી કે મુજ પર ભૂપતિ, | {{space}}ભગવત રાજિયા જી કે મુજ પર ભૂપતિ, | ||
અહનશ ઊતરે જી કે ઉપર આરતી, | {{space}}અહનશ ઊતરે જી કે ઉપર આરતી, | ||
ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી, | {{space}}ગામ દુવારકાં જી કે સરિતા ગોમતી, | ||
કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ. | {{space}}કંથડ લીળિયા જી કે ભાખે કીરતિ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“લ્યો, મહારાજ, ગોમતી-સ્નાનની સાબદાઈ કરો.” | “લ્યો, મહારાજ, ગોમતી-સ્નાનની સાબદાઈ કરો.” | ||
ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા : “ના બા, એમ ગોમતીજીમાં ડિલ પલાળીને નથી ભાગવું.” | ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા : “ના બા, એમ ગોમતીજીમાં ડિલ પલાળીને નથી ભાગવું.” | ||
| Line 96: | Line 100: | ||
“બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.” | “બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાટ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.” | ||
“નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો : | “નીકળી ગયું! મારા વા’લા, નીકળી ગયું!” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે, | સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે, | ||
ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા! | ફોળ્યું લે ફાંટે, રામાવાળું રાઘડા! | ||
[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.] | </poem> | ||
'''[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.'''] | |||
અને — | અને — | ||
<poem> | |||
તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા, | તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા, | ||
(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા! | (એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“મારા વા’લા! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે?” | “મારા વા’લા! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે?” | ||
કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રાઘવ ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાછટો ખાઈ ખાઈ ને રાતીચોળ થઈ ગઈ, અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા. | કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રાઘવ ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાછટો ખાઈ ખાઈ ને રાતીચોળ થઈ ગઈ, અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા. | ||
| Line 109: | Line 119: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કરિયાવર | ||
|next = | |next = બહારવટિયો | ||
}} | }} | ||
edits