અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/રે'શું અમેય ગુમાનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search

MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રે'શું અમેય ગુમાનમાં|રમેશ પારેખ}} <poem> રે’શું અમેય ગુમાનમાં...") |
No edit summary |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 23: | Line 23: | ||
હરિ સંગ નહીં બોલીયે… | હરિ સંગ નહીં બોલીયે… | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9f/Reshun_Amey_Gumaanmaan-Amar_Bhatt.mp3 | |||

રમેશ પારેખ • રેશું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલીયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous =— કે કાગળ હરિ લખે તો બને | |||
|next = ગઢને હોંકારો તો… | |||

Latest revision as of 20:15, 11 October 2022
રે'શું અમેય ગુમાનમાં
રમેશ પારેખ
રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીયે…
ખોલીશું બારણા ને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહીં બોલીયે…
આસનિયાં ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહીં બોલીયે…
લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું
મુખવાસા દેશું પાનમાં
હરિ સંગ નહીં બોલીયે…
મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દઈ દેશું દાનમાં
હરિ સંગ નહીં બોલીયે…
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697e7842efa1a6_61536429
રમેશ પારેખ • રેશું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલીયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ