અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/બોલ વ્હાલમના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બોલ વ્હાલમના|મણિલાલ દેસાઈ}} <poem> ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્...")

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 28: Line 28:
{{Right|(રાનેરી, પૃ. ૭૫)}}
{{Right|(રાનેરી, પૃ. ૭૫)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/ea/Umbare_Oobhee-Kshemu_Divetia.mp3

મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ અને વૃંદ

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3b/Umbare_Oobhee-Ajit_Sheth.mp3

મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: નિરુપમા શેઠ

{{HeaderNav2
|previous =કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો (જંગલો)
|next =રસ્તો

Latest revision as of 16:34, 11 October 2022

બોલ વ્હાલમના

મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
(રાનેરી, પૃ. ૭૫)

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697f592c72bf11_05292619

મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ અને વૃંદ

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697f592c76e955_62047288

મણિલાલ દેસાઈ • ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: નિરુપમા શેઠ