અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/કાનુડાને બાંધ્યો છે હીરના દોરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}{{space}}કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, {{space}}{{space}}બાળુડાને બાંધ્ય...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાનુડાને બાંધ્યો છે હીરના દોરે|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
{{space}}{{space}}કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
{{space}}{{space}}કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
Line 22: Line 24:
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/55/Kaanudane_Baandhyo_Chhe-Dakshesh_Dhruv-Amar_Bhatt.mp3

હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ  • સ્વર: અમર ભટ્ટ

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8f/Kaanudane_Baandhyo_Chhe-Dakshesh_Dhruv-Ashit_Desai.mp3

હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ  • સ્વર: આશિત દેસાઇ

{{HeaderNav2
|previous = મૃત્યુ
|next = માધવ ક્યાંય નથી મધુવનમાં (ફૂલ કહે ભમરાને)

Latest revision as of 09:28, 11 October 2022

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે,
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને ક્‌હો રે,
કોઈ જઈને જશોદાને ક્‌હો રે,
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ef6762a61c3_91964000

હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ef6762e7e38_20948320

હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: આશિત દેસાઇ