ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સામંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સામંત'''</span> [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન. રાજસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પ્રતિમાધિકાર-વેલિ’ (લે.ઈ.૧૬૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહ...")
(No difference)

Revision as of 11:39, 21 September 2022


સામંત [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન. રાજસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પ્રતિમાધિકાર-વેલિ’ (લે.ઈ.૧૬૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧. [કી.જો.]