ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણધીર-રણસિંહ રાવત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણધીર/રણસિંહ(રાવત)'''</span>[                ] : ઉપદેશાત્મક અને પ્રભુભક્તિનાં છથી ૮ કડીનાં કેટલાંક ગુજરાતી-હિન્દી ભજનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. દુર્લભ ભજનસં...")
(No difference)

Revision as of 04:43, 9 September 2022


રણધીર/રણસિંહ(રાવત)[                ] : ઉપદેશાત્મક અને પ્રભુભક્તિનાં છથી ૮ કડીનાં કેટલાંક ગુજરાતી-હિન્દી ભજનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નકાસંગ્રહ; ૪. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૫. ભજનસાગર : ૨.[શ્ર.ત્રિ.]