સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/મૃગજળ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,... પાછા વળવાના બધા રસ્...")
 
(No difference)

Latest revision as of 08:57, 25 May 2021

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,...
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા—
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો!