દેવદાસ/પ્રકરણ ૧૬: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| ? }}
{{Heading| ૧૬ }}

{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬
કલકત્તા છોડ્યા પછી થોડા દિવસ જ્યારે દેવદાસ અલ્હાબાદમાં રહ્યો હતો, ત્યારે અચાનક એક દિવસ તેણે ચંદ્રમુખીને કાગળ લખ્યો હતો, “વહુ, મેં માન્યું હતું કે હવે કદી પ્રેમ કરીશ નહિ. એક તો પ્રેમ કરીને ખાલી હાથે પાછા આવવું એ જ ભારે દુઃખકર છે, એમાં વળી ફરી વાર પ્રેમમાં પડવા જેવી વિડંબના સંસારમાં બીજી નથી.”

જવાબમાં ચંદ્રમુખીએ શું લખ્યું હતું, તે આવશ્યક નથી; પરંતુ એ સમયે દેવદાસને વારેવારે એમ થતું, ચંદ્રમુખી એકવાર અહીં આવે તો સારું.

Line 85: Line 83:
દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !”

પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?”

  દાસી બોલી, “મહેનબાબુ બધું જાણે છે, મને એટલી બધી ખબર નથી, મા.”

મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !”

પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?”