26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાતમો પ્રવેશ|'''પહેલો અંક'''}} {{space}}સ્થળ : મંત્રણાગૃહ. વિક્રમદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
{{space}}સ્થળ : મંત્રણાગૃહ. વિક્રમદેવ અને મંત્રી બેઠા છે. | {{space}}સ્થળ : મંત્રણાગૃહ. વિક્રમદેવ અને મંત્રી બેઠા છે. | ||
'''વિક્રમદેવ''' : | {{Ps | ||
જેટલા જેટલા વિદેશી ચોરો છે, તે તમામને આ ક્ષણે જ બહાર નિકાલો. આ તો હંમેશની પીડા, દિવસ-રાતનો ભય, અને આખા રાજ્યમાં, બસ, આક્રંદ આક્રંદ આક્રંદ! પીડાતી પ્રજાની બૂમો સાંભળ્યા વિના એક દિવસ પણ ખાલી નથી જતો! | |'''વિક્રમદેવ''' : | ||
|જેટલા જેટલા વિદેશી ચોરો છે, તે તમામને આ ક્ષણે જ બહાર નિકાલો. આ તો હંમેશની પીડા, દિવસ-રાતનો ભય, અને આખા રાજ્યમાં, બસ, આક્રંદ આક્રંદ આક્રંદ! પીડાતી પ્રજાની બૂમો સાંભળ્યા વિના એક દિવસ પણ ખાલી નથી જતો! | |||
}} | |||
{{Ps | {{Ps | ||
|'''મંત્રી''' : | |'''મંત્રી''' : | ||
| Line 79: | Line 81: | ||
|દેવદત્ત : | |દેવદત્ત : | ||
|ત્રિવેદી ભોળો? એની બેવકૂફી એ જ એની બુદ્ધિ છે; અને એની સરલતામાં જ કપટ ભર્યું છે. | |ત્રિવેદી ભોળો? એની બેવકૂફી એ જ એની બુદ્ધિ છે; અને એની સરલતામાં જ કપટ ભર્યું છે. | ||
}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = છઠ્ઠો પ્રવેશ | |||
|next = આઠમો પ્રવેશ | |||
}} | }} | ||
edits