19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી, | પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી, | ||
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ. | વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ. | ||
પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી | :::પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી | ||
પંખી તણાં ગીત અનેક આવતાં; | :::પંખી તણાં ગીત અનેક આવતાં; | ||
સંદેશ તેનો સમજું નહીં ને | :::સંદેશ તેનો સમજું નહીં ને | ||
કાં હર્ષના અંતર ધોધ છૂટતા ? | :::કાં હર્ષના અંતર ધોધ છૂટતા ? | ||
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી, | નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી, | ||
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. | ‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. | ||
| Line 28: | Line 28: | ||
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા, | કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા, | ||
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા. | કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા. | ||
ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં | :::ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં | ||
લળીલળીને સહુ સાદ પાડતાં. | :::લળીલળીને સહુ સાદ પાડતાં. | ||
અનેકની હાર ખડી રહી ત્યાં, | :::અનેકની હાર ખડી રહી ત્યાં, | ||
છતાંય કાં એ મુજ સાથ માગતાં ? | :::છતાંય કાં એ મુજ સાથ માગતાં ? | ||
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી; | ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી; | ||
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી : | સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી : | ||
| Line 60: | Line 60: | ||
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી; | ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી; | ||
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની. | શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની. | ||
સુધા ભરી તારક-પ્યાલીઓને | :::સુધા ભરી તારક-પ્યાલીઓને | ||
આકાશથાળે લઈ રાત આવે; | :::આકાશથાળે લઈ રાત આવે; | ||
પંખી, વનો, નિર્ઝર, માનવીને | :::પંખી, વનો, નિર્ઝર, માનવીને | ||
પાઈ દઈ એ સઘળું ભુલાવે. | :::પાઈ દઈ એ સઘળું ભુલાવે. | ||
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી; | મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી; | ||
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી. | અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી. | ||
| Line 74: | Line 74: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આ શ્રેણીના સંપાદકો | ||
|next = | |next = ૨.બનાવટી ફૂલોને | ||
}} | }} | ||
edits