19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫.ઓથે|}} <poem> તરણા ઓથે ડુંગર છે, મારી ઓથે ભીતર છે. ભ્રમણાની દીવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫.ઓથે|}} | {{Heading|૫.ઓથે|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
તરણા ઓથે ડુંગર છે, | તરણા ઓથે ડુંગર છે, | ||
મારી ઓથે ભીતર છે. | મારી ઓથે ભીતર છે. | ||
ભ્રમણાની દીવાલો છે, | ભ્રમણાની દીવાલો છે, | ||
ને દીવાલોનું ઘર છે. | ને દીવાલોનું ઘર છે. | ||
હું છું ને પડછાયો છે, | હું છું ને પડછાયો છે, | ||
એ બેમાં પણ અંતર છે. | એ બેમાં પણ અંતર છે. | ||
છલના તો આંખોની છે, | છલના તો આંખોની છે, | ||
પણ થોડો થોડો ડર છે. | પણ થોડો થોડો ડર છે. | ||
બે થડકારા વચ્ચે છે, | બે થડકારા વચ્ચે છે, | ||
એ પોલાદી પથ્થર છે. | એ પોલાદી પથ્થર છે. | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪.મન વગર | |||
|next = ૬.તાક્યા કરે | |||
}} | |||
edits