ગુજરાતી એકાંકીસંપદા/આંતર મનની આરપાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 210: Line 210:
(મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને)
(મંજરીના હાથમાં એક પત્ર મૂકી ગંગુબેન સ્મિત સાથે જાય છે. મંજરી પત્ર વાંચે છે. ખુશ થાય છે. એકદમ કાળઝાળ ગુસ્સામાં સવિતા ઝાંપેથી પ્રવેશે છે. મંજરી બેડું લઈને બહાર જતાં અટકીને)
{{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.}}
{{ps | મંજરી:| બા, આવતા ગુરુવારે નીરવભાઈ આવવાના છે.}}
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું?
{{ps | સવિતા: | તે તને કોણે કહ્યું?}}
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.)
(જવાબ આપ્યા વગર મંજરી ઝાંપેથી બહાર ચાલી જાય છે. સામેથી વિઠ્ઠલ પ્રવેશે છે.)
જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?
{{ps |
{{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો.
|જોયું? જોયું ને, હાય હાય, અક્ષુના બાપુ (મોટેથી) સાંભળો છો તમે?}}
{{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું.
{{ps | ત્રિભોવન: | (પ્રવેશીને) ધીમેથી બોલો.}}
{{ps | સવિતા: | આ કુલાંગાર પાણી જાતાં (છાતી બતાવી) અહીં પાણી મૂકતી ગઈ અને તમે કો’ છો ધીમેથી બોલો.
{{ps | વિઠ્ઠલ: | હું પણ એ જ કહું છું.}}
{{ps | ત્રિભોવન: | પણ થયું છે શું?
{{ps | સવિતા: | આ કુલાંગાર પાણી જાતાં (છાતી બતાવી) અહીં પાણી મૂકતી ગઈ અને તમે કો’ છો ધીમેથી બોલો.}}
{{ps | સવિતા: | તમને અને મને ખબર નથી ને તમારી વહુને ખબર છે કે ગુરુવારે નીરવ આવવાનો છે.
{{ps | ત્રિભોવન: | પણ થયું છે શું?}}
{{ps | ત્રિભોવન: | હેં?…
{{ps | સવિતા: | તમને અને મને ખબર નથી ને તમારી વહુને ખબર છે કે ગુરુવારે નીરવ આવવાનો છે.}}
{{ps | સવિતા: | હા અને આ ઓછું હોય તેમ વિઠ્ઠલભાઈ તમારે ત્યાંથી હું સીધી જમનાડોશીને ત્યાં ગઈ. તે ડોશીની વાત સાંભળીને હું તો સડક જ થઈ ગઈ!
{{ps | ત્રિભોવન: | હેં?…}}
{{ps | વિઠ્ઠલ: | પણ શું થયું?
{{ps | સવિતા: | હા અને આ ઓછું હોય તેમ વિઠ્ઠલભાઈ તમારે ત્યાંથી હું સીધી જમનાડોશીને ત્યાં ગઈ. તે ડોશીની વાત સાંભળીને હું તો સડક જ થઈ ગઈ!}}
{{ps | સવિતા: | આ રાંડ મને સત્તાવનનો ઘાટ બતાવશે.
{{ps | વિઠ્ઠલ: | પણ શું થયું?}}
{{ps | ત્રિભોવન: | આ ત્રિભોવન આચાર્યનું ઘર છે, શબ્દપ્રયોગમાં કાળજી રાખો.
{{ps | સવિતા: | આ રાંડ મને સત્તાવનનો ઘાટ બતાવશે.}}
{{ps | સવિતા: | શબ્દોની ક્યાં માંડીને બેઠા છો? ગામમાં તમારી આબરૂના ધજાગરા ઊડે છે.
{{ps | ત્રિભોવન: | આ ત્રિભોવન આચાર્યનું ઘર છે, શબ્દપ્રયોગમાં કાળજી રાખો.}}
{{ps | ત્રિભોવન: | શું થયું છે વિઠ્ઠલ?
{{ps | સવિતા: | શબ્દોની ક્યાં માંડીને બેઠા છો? ગામમાં તમારી આબરૂના ધજાગરા ઊડે છે.}}
{{ps | વિઠ્ઠલ: | આ જમનાડોશીએ કંઈ મમરો મૂક્યો હશે.
{{ps | ત્રિભોવન: | શું થયું છે વિઠ્ઠલ?}}
{{ps | સવિતા: | આજે જમની બોલી, કાલે ગામ બોલશે.
{{ps | વિઠ્ઠલ: | આ જમનાડોશીએ કંઈ મમરો મૂક્યો હશે.}}
{{ps | વિઠ્ઠલ: | કંઈ ફોડ પાડશે કે બસ…
{{ps | સવિતા: | આજે જમની બોલી, કાલે ગામ બોલશે.}}
{{ps | સવિતા: | મારા દેવ જેવા દીકરાની વિધવા થઈ છે તે દેવી થઈને જીવતા નથી આવડતું? મારી મા પણ અઠ્ઠાવીસમે વર્ષે વિધવા થયેલી. પણ એણે તો કનકપુરમાં ડંકો વગાડેલો.
{{ps | વિઠ્ઠલ: | કંઈ ફોડ પાડશે કે બસ…}}
{{ps | વિઠ્ઠલ: | તે એમના પાળિયા મુકાયા હશે કનકપુરમાં! કોઈ નથી પૂજતું. અરે! પૂજવાની વાત તો બાજુએ રહી કોઈ પૂછતું સુધ્ધાં નથી કે બહેન, તને શું થાય છે? લોકોએ તો બસ ગંદવાડ ઓકવો છે, ગંદવાડ.
{{ps | સવિતા: | મારા દેવ જેવા દીકરાની વિધવા થઈ છે તે દેવી થઈને જીવતા નથી આવડતું? મારી મા પણ અઠ્ઠાવીસમે વર્ષે વિધવા થયેલી. પણ એણે તો કનકપુરમાં ડંકો વગાડેલો.}}
{{ps | ત્રિભોવન: | અમથો અમથો ગંદવાડ નથી ઓકતા વિઠ્ઠલ. મારા દાદાજી કહેતા જેને સમાજનો ડર ન હોય તેને ત્યાં દીકરી ન દેવાય. અક્ષુનાં બા શું સાંભળીને આવ્યાં કે જમનાબેને એમને શું કહ્યું એ તો હું જાણતો નથી, પરંતુ સંયમના શંખ વગાડીએ તો જ આ ભરેલા સમાજમાં જિવાય બાકી બીડી પરથી જેમ રાખને ખંખેરી નાખીએ એમ લોકો આપણને ખંખેરીને ફેંકી દેશે.
{{ps | વિઠ્ઠલ: | તે એમના પાળિયા મુકાયા હશે કનકપુરમાં! કોઈ નથી પૂજતું. અરે! પૂજવાની વાત તો બાજુએ રહી કોઈ પૂછતું સુધ્ધાં નથી કે બહેન, તને શું થાય છે? લોકોએ તો બસ ગંદવાડ ઓકવો છે, ગંદવાડ.}}
{{ps | સવિતા: | હં… સંયમના શંખ, જો જો ધીંગાણાના ઢોલ વાગશે અહીં, ધીંગાણાના ઢોલ.
{{ps | ત્રિભોવન: | અમથો અમથો ગંદવાડ નથી ઓકતા વિઠ્ઠલ. મારા દાદાજી કહેતા જેને સમાજનો ડર ન હોય તેને ત્યાં દીકરી ન દેવાય. અક્ષુનાં બા શું સાંભળીને આવ્યાં કે જમનાબેને એમને શું કહ્યું એ તો હું જાણતો નથી, પરંતુ સંયમના શંખ વગાડીએ તો જ આ ભરેલા સમાજમાં જિવાય બાકી બીડી પરથી જેમ રાખને ખંખેરી નાખીએ એમ લોકો આપણને ખંખેરીને ફેંકી દેશે.}}
{{ps | વિઠ્ઠલ: | પણ થયું છે શું?
{{ps | સવિતા: | હં… સંયમના શંખ, જો જો ધીંગાણાના ઢોલ વાગશે અહીં, ધીંગાણાના ઢોલ.}}
{{ps | સવિતા: | પાણી ભરીને પાધરા નથી આવતાં મંજરી વહુ.
{{ps | વિઠ્ઠલ: | પણ થયું છે શું?}}
{{ps | ત્રિભોવન: | તો?
{{ps | સવિતા: | પાણી ભરીને પાધરા નથી આવતાં મંજરી વહુ.}}
{{ps | સવિતા: | મંદિરના વાડામાં જાય છે.
{{ps | ત્રિભોવન: | તો?}}
{{ps | ત્રિભોવન: | શા માટે?
{{ps | સવિતા: | મંદિરના વાડામાં જાય છે.}}
{{ps | સવિતા: | તે પૂછજો એને.
{{ps | ત્રિભોવન: | શા માટે?}}
{{ps | સવિતા: | તે પૂછજો એને.}}
(ત્રિભોવનના રૂમમાં જાય છે.)
(ત્રિભોવનના રૂમમાં જાય છે.)
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, મારા વિચારોને અખબારોમાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. એમાંથી કેટલાક વિચારો સાથે હું બાંધછોડ કરી શકું કદાચ. પરંતુ ઘર, સમાજ અને સિદ્ધાંતની મારી ઘરેડને હું ક્યારેય ન છોડી શકું. ત્રિભોવન આચાર્યના ઘરનું ચકલુંય મર્યાદા ન ચૂકે પછી માણસે તો પગલે પગલું વિચારીને જ મૂકવાનું હોય.
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, મારા વિચારોને અખબારોમાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. એમાંથી કેટલાક વિચારો સાથે હું બાંધછોડ કરી શકું કદાચ. પરંતુ ઘર, સમાજ અને સિદ્ધાંતની મારી ઘરેડને હું ક્યારેય ન છોડી શકું. ત્રિભોવન આચાર્યના ઘરનું ચકલુંય મર્યાદા ન ચૂકે પછી માણસે તો પગલે પગલું વિચારીને જ મૂકવાનું હોય.}}
(મંજરીનો બેડા સાથે પ્રવેશ)
(મંજરીનો બેડા સાથે પ્રવેશ)
બધું જ ચાલશે મને. પરંતુ આ ઘરમાં જો કોઈએ સ્વમાનભેર જીવવું હશે તો લક્ષ્મણરેખા જાળવવી પડશે, મુઠ્ઠીને બંધ રાખવી પડશે, સંયમના શંખ વગાડવા પડશે, હા સંયમના શંખ વગાડવા પડશે. વઉ દીકરા, ક્યાંક રોકાયાં હતાં?
બધું જ ચાલશે મને. પરંતુ આ ઘરમાં જો કોઈએ સ્વમાનભેર જીવવું હશે તો લક્ષ્મણરેખા જાળવવી પડશે, મુઠ્ઠીને બંધ રાખવી પડશે, સંયમના શંખ વગાડવા પડશે, હા સંયમના શંખ વગાડવા પડશે. વઉ દીકરા, ક્યાંક રોકાયાં હતાં?}}
{{ps | મંજરી:| ના બાપુ.
{{ps | મંજરી:| ના બાપુ.}}
{{ps | ત્રિભોવન: | તો પછી મોડું કેમ થયું?
{{ps | ત્રિભોવન: | તો પછી મોડું કેમ થયું?}}
{{ps | મંજરી:| કામ હતું તે મંદિરના વાડામાં ગયેલી.
{{ps | મંજરી:| કામ હતું તે મંદિરના વાડામાં ગયેલી.}}
(રસોડામાં જાય છે. વિઠ્ઠલ, ત્રિભોવન એકમેક તરફ જોયા કરે છે અને અંધકાર થાય છે.)
(રસોડામાં જાય છે. વિઠ્ઠલ, ત્રિભોવન એકમેક તરફ જોયા કરે છે અને અંધકાર થાય છે.)
(બીજું દૃશ્ય સમાપ્ત)
(બીજું દૃશ્ય સમાપ્ત)
દૃશ્ય ત્રીજું
<center>'''દૃશ્ય ત્રીજું'''</center>
{{ps | રત્નો: | માસ્તર અદા, અરે ઓ માસ્તર અદા.
{{ps | રત્નો: | માસ્તર અદા, અરે ઓ માસ્તર અદા.}}
(મંજરી રસોડાના ઉંબરે આવે છે)
(મંજરી રસોડાના ઉંબરે આવે છે)
પરસાદી લાયો સું ભાભુઝી.
{{ps |
|પરસાદી લાયો સું ભાભુઝી.}}
(મંજરીનું મન મંજરીની બાજુમાંથી નીકળી પ્રસાદી લેવા જાય છે, લે છે. ત્રિભોવન એના રૂમમાંથી બહાર આવે છે.)
(મંજરીનું મન મંજરીની બાજુમાંથી નીકળી પ્રસાદી લેવા જાય છે, લે છે. ત્રિભોવન એના રૂમમાંથી બહાર આવે છે.)
અદા, સીમોડીયે પોલા રબારીને ત્યાં ભગતઝીના ભઝન મંડાણા, રે બાપુ, હું ભજનિકના રાગડા ને ભગતડાના રાહડા. બાપા બાપા બોલી ગ્યો મનખો… તે પરસાદી લાયો સું. બા નથ દેખાતાં ને કાંઈ?
અદા, સીમોડીયે પોલા રબારીને ત્યાં ભગતઝીના ભઝન મંડાણા, રે બાપુ, હું ભજનિકના રાગડા ને ભગતડાના રાહડા. બાપા બાપા બોલી ગ્યો મનખો… તે પરસાદી લાયો સું. બા નથ દેખાતાં ને કાંઈ?
{{ps | ત્રિભોવન: | એમની તબિયત જરા નરમ છે. વહુ બેટા, પ્રસાદ લઈ લ્યો.
{{ps | ત્રિભોવન: | એમની તબિયત જરા નરમ છે. વહુ બેટા, પ્રસાદ લઈ લ્યો.}}
(મંજરી વિચારમાં ઊભી છે.)
(મંજરી વિચારમાં ઊભી છે.)
{{ps | રત્નો: | અદા, આપણી ડેલીએ એક દી ભઝનું ગોઠવવાં સે.
{{ps | રત્નો: | અદા, આપણી ડેલીએ એક દી ભઝનું ગોઠવવાં સે.}}
{{ps | ત્રિભોવન: | તે રત્ના, કેવાંક હોય તમારાં ભજન?
{{ps | ત્રિભોવન: | તે રત્ના, કેવાંક હોય તમારાં ભજન?}}
{{ps | રત્નો: | તે લ્યો, તમારા માયલાં ઝ તે.
{{ps | રત્નો: | તે લ્યો, તમારા માયલાં ઝ તે.}}
{{ps | મંજરીનું મન: | એટલે કેવાં? સંભળાવો તો ખબર પડે ને.
{{ps | મંજરીનું મન: | એટલે કેવાં? સંભળાવો તો ખબર પડે ને.}}
(સવિતાનો પ્રવેશ)
(સવિતાનો પ્રવેશ)
{{ps | રત્નો: | બા હંભળાવું?
{{ps | રત્નો: | બા હંભળાવું?}}
{{ps | સવિતા: | હા, હા હંભળાવને.
{{ps | સવિતા: | હા, હા હંભળાવને.}}
(નેપથ્યમાં ગવાય છે. રત્નો કડીવાળું પ્રસાદનું નાનું ડોલચું બાજુમાં મૂકી ગાવાનો અભિનય કરે છે. અથવા ડોલચું બાજુમાં મૂકી રત્નો દુહા ગાય છે.)
(નેપથ્યમાં ગવાય છે. રત્નો કડીવાળું પ્રસાદનું નાનું ડોલચું બાજુમાં મૂકી ગાવાનો અભિનય કરે છે. અથવા ડોલચું બાજુમાં મૂકી રત્નો દુહા ગાય છે.)
{{ps | સુભાષ:  |કામણ કસુંબલ આંખ્યુની આળ
{{ps | સુભાષ:  |કામણ કસુંબલ આંખ્યુની આળ}}
મને વાંસળીના વ્હેણમાં ઝબોળી
{{ps |
નંદઝીનો લાલ રે ઉરાડે ગુલાલ
|મને વાંસળીના વ્હેણમાં ઝબોળી
મને વિરહના વાયરે પલાળી
}}
પલાળી મને વિરહના વાયરે પલાળી.
{{ps |
|નંદઝીનો લાલ રે ઉરાડે ગુલાલ
}}
{{ps
|
|મને વિરહના વાયરે પલાળી
}}
{{ps
|
|પલાળી મને વિરહના વાયરે પલાળી.
}}
(મંજરીનું મન રત્ના સાથે નૃત્ય કરતું ગાય છે.)
(મંજરીનું મન રત્ના સાથે નૃત્ય કરતું ગાય છે.)
{{ps | મંજરીનું મન: | હે માધવ ન સુણે મનના વેણ.
{{ps | મંજરીનું મન: | હે માધવ ન સુણે મનના વેણ.}}
મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ,
{{ps |
મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ.
|મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ,
{{ps | રત્નો: | મોહન પ્યારા, હૈયું અધીર નાચે નેણ.
}}
{{ps |
|મોરલિયા મારા, હૈયું અધીર નાચે નેણ,
}}
{{ps | રત્નો: | મોહન પ્યારા, હૈયું અધીર નાચે નેણ.}}
(નૃત્ય કરતાં મંજરીનું મન ગોળ ફરતાં નીચે બેસી જાય છે.)
(નૃત્ય કરતાં મંજરીનું મન ગોળ ફરતાં નીચે બેસી જાય છે.)
{{ps | રત્નો: | કેવું રહ્યું અદા?
{{ps | રત્નો: | કેવું રહ્યું અદા?}}
{{ps | મંજરીનું મન: | પૂછો શું? અમીરસમાં ઓગળી ગઈ છું.
{{ps | મંજરીનું મન: | પૂછો શું? અમીરસમાં ઓગળી ગઈ છું.}}
{{ps | રત્નો: | તમને કેવું લાગ્યું ભાભુઝી, હાસ્સુ કેઝો.
{{ps | રત્નો: | તમને કેવું લાગ્યું ભાભુઝી, હાસ્સુ કેઝો.}}
{{ps | મંજરી:| કહ્યું તો ખરું.
{{ps | મંજરી:| કહ્યું તો ખરું.}}
{{ps | ત્રિભોવન: | સારું ગાય છે રત્ના તું.
{{ps | ત્રિભોવન: | સારું ગાય છે રત્ના તું.}}
{{ps | રત્નો: | એક ફેરી ભગતઝીને હાંભરઝો અદા, ઠીક, બેહો તંયે હમી બાંખડાંને બાંધવાના બાકી સે.
{{ps | રત્નો: | એક ફેરી ભગતઝીને હાંભરઝો અદા, ઠીક, બેહો તંયે હમી બાંખડાંને બાંધવાના બાકી સે.}}
(જાય છે.)
(જાય છે.)
(જતાં જતાં ગણગણે છે. ‘મોહન પ્યારા હૈયું અધીર’)
(જતાં જતાં ગણગણે છે. ‘મોહન પ્યારા હૈયું અધીર’)
(સવિતા ઉધરસ ખાય છે. મંજરી પ્રસાદનું કડીવાળું નાનું ડોલચું લઈને અંદર જાય છે.)
(સવિતા ઉધરસ ખાય છે. મંજરી પ્રસાદનું કડીવાળું નાનું ડોલચું લઈને અંદર જાય છે.)
{{ps | ત્રિભોવન: | ગોળ સૂંઠની ગોળી લીધી?
{{ps | ત્રિભોવન: | ગોળ સૂંઠની ગોળી લીધી?}}
{{ps | સવિતા: | હા. પણ બળ્યું કપાળમાં શું લખાયું છે, રામ જાણે.
{{ps | સવિતા: | હા. પણ બળ્યું કપાળમાં શું લખાયું છે, રામ જાણે.}}
(મંજરીનો બેડા સાથે પ્રવેશ)
(મંજરીનો બેડા સાથે પ્રવેશ)
{{ps | ત્રિભોવન: | ખોટ્ટા વિચારો છોડી દો એટલે…
{{ps | ત્રિભોવન: | ખોટ્ટા વિચારો છોડી દો એટલે…}}
{{ps | સવિતા: | ખોટા વિચારો?
{{ps | સવિતા: | ખોટા વિચારો?}}
{{ps | ત્રિભોવન: | આ ડેલીની મુઠ્ઠીને બંધ રાખવાની જવાબદારી માત્ર મારી અને તમારી નથી.
{{ps | ત્રિભોવન: | આ ડેલીની મુઠ્ઠીને બંધ રાખવાની જવાબદારી માત્ર મારી અને તમારી નથી.}}
{{ps | મંજરી:| મારી પણ છે.
{{ps | મંજરી:| મારી પણ છે.}}
{{ps | ત્રિભોવન: | તો પછી આ બધું શું કરો છો?
{{ps | ત્રિભોવન: | તો પછી આ બધું શું કરો છો?}}
{{ps | મંજરી:| શું કર્યું મેં બાપુ?
{{ps | મંજરી:| શું કર્યું મેં બાપુ?}}
{{ps | ત્રિભોવન: | નીરવ આવવાનો છે એ તમને કોણે કહ્યું?
{{ps | ત્રિભોવન: | નીરવ આવવાનો છે એ તમને કોણે કહ્યું?}}
(મંજરી ચૂપ થઈ જાય છે.)
(મંજરી ચૂપ થઈ જાય છે.)
{{ps | સવિતા: | નહીં એટલે (જોરથી) નહીં બોલે. ગુરુવાર, ગુરુવાર કહીને કેટકેટલા ગુરુવાર ગયા. એકને ખાઈ ગઈ ને બીજાને આટોપી લીધો. (મંજરીનું મન રડે છે.) એના બાપને બોલાવીને સોંપી દો એને.
{{ps | સવિતા: | નહીં એટલે (જોરથી) નહીં બોલે. ગુરુવાર, ગુરુવાર કહીને કેટકેટલા ગુરુવાર ગયા. એકને ખાઈ ગઈ ને બીજાને આટોપી લીધો.}} (મંજરીનું મન રડે છે.) એના બાપને બોલાવીને સોંપી દો એને.
{{ps | મંજરી:| મારો કંઈ ગુનો નથી.
{{ps | મંજરી:| મારો કંઈ ગુનો નથી.}}
{{ps | સવિતા: | કેટકેટલા ગુના ગણાવું? પાદરેના પાનના ગલ્લેથી પાન કોણે મંગાવેલું? તારા બાપે? (મંજરીનું મન રડે છે.) ગામના સીમાડે આચાર્યની ડેલીને નિર્વસ્ત્ર કરી રહી છો અને ગુનો પૂછે છે?
{{ps | સવિતા: | કેટકેટલા ગુના ગણાવું? પાદરેના પાનના ગલ્લેથી પાન કોણે મંગાવેલું? તારા બાપે? (મંજરીનું મન રડે છે.) ગામના સીમાડે આચાર્યની ડેલીને નિર્વસ્ત્ર કરી રહી છો અને ગુનો પૂછે છે?}}
{{ps | મંજરીનું મન: | મેં આપણા જ ઘરને ગામના પાદરે…
{{ps | મંજરીનું મન: | મેં આપણા જ ઘરને ગામના પાદરે…}}
{{ps | સવિતા: | અરે આ તો એક દિવસ ઘરમાંય લાજશરમ મૂકી દેશે.
{{ps | સવિતા: | અરે આ તો એક દિવસ ઘરમાંય લાજશરમ મૂકી દેશે.}}
{{ps | મંજરીનું મન: | મારે તો લજવાવું હતું. શરમાવું હતું. બાપુનો મસ મોટો ઘૂમટો તાણીને સસરાજી, સસરાજી કહીને વહુની આરતને મારે ઓઢી લેવી હતી અને બા તમે આમ…
{{ps | મંજરીનું મન: | મારે તો લજવાવું હતું. શરમાવું હતું. બાપુનો મસ મોટો ઘૂમટો તાણીને સસરાજી, સસરાજી કહીને વહુની આરતને મારે ઓઢી લેવી હતી અને બા તમે આમ…}}
{{ps | સવિતા: | માળ ઉપરથી ધૂળેટીના ઊડતા ગુલાલને તેં મુઠ્ઠીમાં પકડી લીધો ને ગામ વચ્ચે તમાશો કર્યો.
{{ps | સવિતા: | માળ ઉપરથી ધૂળેટીના ઊડતા ગુલાલને તેં મુઠ્ઠીમાં પકડી લીધો ને ગામ વચ્ચે તમાશો કર્યો.}}
{{ps | મંજરીનું મન: | મારા તનમનમાં ઊડતા ગુલાલને હું કેમ કરીને જકડી રહી છું એ તમને ક્યાંથી સમજાય?
{{ps | મંજરીનું મન: | મારા તનમનમાં ઊડતા ગુલાલને હું કેમ કરીને જકડી રહી છું એ તમને ક્યાંથી સમજાય?}}
{{ps | સવિતા: | કુંવારી છોકરીના હાથે મહેંદી મૂકતી વિધવાને તમે ક્યારેય જોઈ છે ખરી?
{{ps | સવિતા: | કુંવારી છોકરીના હાથે મહેંદી મૂકતી વિધવાને તમે ક્યારેય જોઈ છે ખરી?}}
{{ps | મંજરીનું મન: | અરે એ મહેંદીમાં ખરડાયેલી સળી તો મારા હૈયા પર ફેરવાતી હતી.
{{ps | મંજરીનું મન: | અરે એ મહેંદીમાં ખરડાયેલી સળી તો મારા હૈયા પર ફેરવાતી હતી.}}
{{ps | સવિતા: | તારા હોઠ કેમ સિવાઈ ગયા છીનાળ!
{{ps | સવિતા: | તારા હોઠ કેમ સિવાઈ ગયા છીનાળ!}}
(નજીક જઈ લાત મારે છે.)
(નજીક જઈ લાત મારે છે.)
{{ps | ત્રિભોવન: | મર્યાદામાં બોલો અક્ષયનાં બા.
{{ps | ત્રિભોવન: | મર્યાદામાં બોલો અક્ષયનાં બા.}}
{{ps | સવિતા: | લપસી રહેલા તમારી વહુના પગને સાચવો અને પછી મને મર્યાદા શીખવો. ધર્મશાળામાં સીધુ આપવા જતાં વહુ તમારી ટપાલીને આંખ મીંચકારતી હોય પછી?
{{ps | સવિતા: | લપસી રહેલા તમારી વહુના પગને સાચવો અને પછી મને મર્યાદા શીખવો. ધર્મશાળામાં સીધુ આપવા જતાં વહુ તમારી ટપાલીને આંખ મીંચકારતી હોય પછી?}}
{{ps | મંજરીનું મન: | કહી દે (મંજરી ચૂપ છે.) કહી દે ને! (મંજરી હિમ્મત એકઠી કરે છે.) કહી દે કે આ ખોટું છે.
{{ps | મંજરીનું મન: | કહી દે (મંજરી ચૂપ છે.) કહી દે ને! (મંજરી હિમ્મત એકઠી કરે છે.) કહી દે કે આ ખોટું છે.}}
{{ps | મંજરી:| આ ખોટું છે.
{{ps | મંજરી:| આ ખોટું છે.}}
{{ps | ત્રિભોવન: | મંદિરના વાડામાં જાવ છો એ પણ ખોટું છે?
{{ps | ત્રિભોવન: | મંદિરના વાડામાં જાવ છો એ પણ ખોટું છે?}}
{{ps | મંજરી:| ત્યાં જાઉં છું.
{{ps | મંજરી:| ત્યાં જાઉં છું.}}
{{ps | સવિતા: | (તમાચો મારે છે.) બેશરમ, બોલતાં લજવાતી પણ નથી.
{{ps | સવિતા: | (તમાચો મારે છે.) બેશરમ, બોલતાં લજવાતી પણ નથી.}}
{{ps | મંજરી:| જમનાકાકીએ કહ્યું ને તમને બા કે હું મંદિરના વાડામાં જાઉં છું?
{{ps | મંજરી:| જમનાકાકીએ કહ્યું ને તમને બા કે હું મંદિરના વાડામાં જાઉં છું?}}
{{ps | સવિતા: | હા.
{{ps | સવિતા: | હા.}}
{{ps | મંજરી:| તે જમનાકાકીએ જ મને મોકલેલી મંદિરના વાડામાં.
{{ps | મંજરી:| તે જમનાકાકીએ જ મને મોકલેલી મંદિરના વાડામાં.}}
{{ps | સવિતા: | કેમ?
{{ps | સવિતા: | કેમ?}}
{{ps | મંજરી:| ધૂણીની ભભૂત લેવા. ગગુબેનને પણ એમણે જ સલાહ આપેલી કે મનની શાંતિ માટે ધૂણીની ભભૂત સારી. અને એ બધાએ તમને આ બધું કહ્યું, જે શબ્દોના તાણાવાણા છુટ્ટા પાડીને તમે મારો અભ્યાસ કરી રહ્યાં છો. મારા ગુણ-અવગુણને તમારા ત્રાજવે તોળી રહ્યાં છો પરંતુ…
{{ps | મંજરી:| ધૂણીની ભભૂત લેવા. ગગુબેનને પણ એમણે જ સલાહ આપેલી કે મનની શાંતિ માટે ધૂણીની ભભૂત સારી. અને એ બધાએ તમને આ બધું કહ્યું, જે શબ્દોના તાણાવાણા છુટ્ટા પાડીને તમે મારો અભ્યાસ કરી રહ્યાં છો. મારા ગુણ-અવગુણને તમારા ત્રાજવે તોળી રહ્યાં છો પરંતુ…}}
{{ps | મંજરીનું મન: | મારી અંદરના અંધકારમાં ડોકિયું કરીને જોવાનો તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કેવું ઘમસાણ છે અંદર…
{{ps | મંજરીનું મન: | મારી અંદરના અંધકારમાં ડોકિયું કરીને જોવાનો તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કેવું ઘમસાણ છે અંદર…}}
{{ps | ત્રિભોવન: | કેમ અટકી ગયાં વહુ-બેટા?
{{ps | ત્રિભોવન: | કેમ અટકી ગયાં વહુ-બેટા?}}
{{ps | મંજરી:| કાંઈ નહિ. (બેડું લે છે) બા હવે હું પાણી ભરવા જાઉં છું.
{{ps | મંજરી:| કાંઈ નહિ. (બેડું લે છે) બા હવે હું પાણી ભરવા જાઉં છું.}}
(સામેથી છોકરો દોડતો આવે છે.)
(સામેથી છોકરો દોડતો આવે છે.)
{{ps | છોકરો: | સવિતાબા, નીરવકાકા આવી ગયા.
{{ps | છોકરો: | સવિતાબા, નીરવકાકા આવી ગયા.}}
{{ps | સવિતા: | (આનંદ સાથે, આશ્ચર્યસહ) હેં…
{{ps | સવિતા: | (આનંદ સાથે, આશ્ચર્યસહ) હેં…}}
{{ps | ત્રિભોવન: | ક્યાં છે?
{{ps | ત્રિભોવન: | ક્યાં છે?}}
{{ps | છોકરો: | વિઠ્ઠલકાકાને ત્યાં!
{{ps | છોકરો: | વિઠ્ઠલકાકાને ત્યાં!}}
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલને ત્યાં?
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલને ત્યાં?}}
{{ps | છોકરો: | (ઊંચો થઈ બહારની બાજુ જોઈને) એ આવે ગગુફોઈની સાથે.
{{ps | છોકરો: | (ઊંચો થઈ બહારની બાજુ જોઈને) એ આવે ગગુફોઈની સાથે.}}
(વિઠ્ઠલનો પ્રવેશ)
(વિઠ્ઠલનો પ્રવેશ)
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો. આપણી દોસ્તીના સમ ત્રિભોવન. હું નિર્દોષ છું.
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો. આપણી દોસ્તીના સમ ત્રિભોવન. હું નિર્દોષ છું.}}
(નીરવ-ગગુબેન પ્રવેશ, ગગુના સેંથામાં સિંદૂર છે, પાનેતર પહેર્યું છે.)
(નીરવ-ગગુબેન પ્રવેશ, ગગુના સેંથામાં સિંદૂર છે, પાનેતર પહેર્યું છે.)
{{ps | નીરવ: |હા તમે નિર્દોષ છો, વિઠ્ઠલકાકા! જે પણ કાંઈ કર્યું છે એ માટે માત્ર હું જ જવાબદાર છું.
{{ps | નીરવ: |હા તમે નિર્દોષ છો, વિઠ્ઠલકાકા! જે પણ કાંઈ કર્યું છે એ માટે માત્ર હું જ જવાબદાર છું.}}
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો.
{{ps | વિઠ્ઠલ: | હું કંઈ નથી જાણતો.}}
{{ps | મંજરી:| પણ હું બધું જ જાણતી હતી.
{{ps | મંજરી:| પણ હું બધું જ જાણતી હતી.}}
{{ps | સવિતા: | છતાં ચૂપ રહી?
{{ps | સવિતા: | છતાં ચૂપ રહી?}}
{{ps | મંજરી:| પત્રમાં નીરવભાઈએ તમારા સોગંદ આપેલા એટલે ચૂપ હતી.
{{ps | મંજરી:| પત્રમાં નીરવભાઈએ તમારા સોગંદ આપેલા એટલે ચૂપ હતી.}}
{{ps | વિઠ્ઠલ: | ત્રિભોવન, હું દોષી નથી.
{{ps | વિઠ્ઠલ: | ત્રિભોવન, હું દોષી નથી.}}
{{ps | ત્રિભોવન: | દોષ તો મારા તકદીરનો છે ભાઈ! તારો શું દોષ કાઢું? મારે ત્યાં આવો કપૂત પાક્યો.
{{ps | ત્રિભોવન: | દોષ તો મારા તકદીરનો છે ભાઈ! તારો શું દોષ કાઢું? મારે ત્યાં આવો કપૂત પાક્યો.}}
{{ps | નીરવ: |બા, આશીર્વાદ લેવા આવ્યો છું.
{{ps | નીરવ: |બા, આશીર્વાદ લેવા આવ્યો છું.}}
(સવિતાને પગે લાગે છે.)
(સવિતાને પગે લાગે છે.)
{{ps | ત્રિભોવન: | તારું મોં કાળું કર નાલાયક.
{{ps | ત્રિભોવન: | તારું મોં કાળું કર નાલાયક.}}
{{ps | નીરવ: |ચાલ્યો જવા જ આવ્યો છું. ગગુ જો પત્રથી માની ગઈ હોત તો અહીં આવત પણ નહીં.
{{ps | નીરવ: |ચાલ્યો જવા જ આવ્યો છું. ગગુ જો પત્રથી માની ગઈ હોત તો અહીં આવત પણ નહીં.}}
વિધવાને પરણવાના શપથ મને ગગુની હૈયાવરાળે જ લેવડાવેલા. ભાભીનો હાથ પકડું તો તમારી પ્રતિષ્ઠા ઝાંખી પડે. પણ વિધવાને જ પરણવાના મારા શપથ આજે પૂરા થાય છે.
{{ps |
ભાભી, અંતરમાં ઊઠતા શરણાઈના સૂરે એક વિધવાને સૌભાગ્યનાં કંકણ પહેરાવવા નીકળ્યો છું ત્યારે જાવ, મંદિરના કૂવેથી ભરેલ બેડે સામા આવો. મારે મન તમથી વધીને બીજું કોઈ શુકનવંતું નથી.
|વિધવાને પરણવાના શપથ મને ગગુની હૈયાવરાળે જ લેવડાવેલા. ભાભીનો હાથ પકડું તો તમારી પ્રતિષ્ઠા ઝાંખી પડે. પણ વિધવાને જ પરણવાના મારા શપથ આજે પૂરા થાય છે.
}}
{{ps |
|ભાભી, અંતરમાં ઊઠતા શરણાઈના સૂરે એક વિધવાને સૌભાગ્યનાં કંકણ પહેરાવવા નીકળ્યો છું ત્યારે જાવ, મંદિરના કૂવેથી ભરેલ બેડે સામા આવો. મારે મન તમથી વધીને બીજું કોઈ શુકનવંતું નથી.
}}
(શરણાઈના સૂર અને અંધકાર)
(શરણાઈના સૂર અને અંધકાર)
દૃશ્ય ૪
<center>'''દૃશ્ય ૪'''</center>
(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.)
(મંજરી મધ્યમાં ઊભી છે. મંજરીના હાથમાં દવાની વાડકી અને પાણીનો પ્યાલો છે. રત્નો પ્રવેશે છે.)
{{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં.
{{ps | રત્નો: | એ ભાભુઝી, હાહુમાની ચાકરી હરખી કરઝો હાં.}}
(મંજરી સવિતા પાસે જાય છે.)
(મંજરી સવિતા પાસે જાય છે.)
{{ps | સવિતા: | એ બિચારી તો ઘરનું કામેય કરે છે અને મારી સેવાય કરે છે.
{{ps | સવિતા: | એ બિચારી તો ઘરનું કામેય કરે છે અને મારી સેવાય કરે છે.}}
(મંજરી દવા આપે છે.)
(મંજરી દવા આપે છે.)
{{ps | રત્નો: | કેમનું સે હવે બા?
{{ps | રત્નો: | કેમનું સે હવે બા?}}
{{ps | સવિતા: | પિત્તનો કોઠો તે જીવ ગભરાયા કરે.
{{ps | સવિતા: | પિત્તનો કોઠો તે જીવ ગભરાયા કરે.}}
{{ps | રત્નો: | ભાભુઝી, ઘરઇલાઝ કરતાં દાગદર હારા.
{{ps | રત્નો: | ભાભુઝી, ઘરઇલાઝ કરતાં દાગદર હારા.}}
{{ps | મંજરી:| તે બાપુ વિઠ્ઠલકાકાને બોલાવવા જ ગયા છે.
{{ps | મંજરી:| તે બાપુ વિઠ્ઠલકાકાને બોલાવવા જ ગયા છે.}}
{{ps | રત્નો: | કેમ? ઘોડાગાડીયે જોતરાવી સે કાંઈ?
{{ps | રત્નો: | કેમ? ઘોડાગાડીયે જોતરાવી સે કાંઈ?}}
{{ps | મંજરી:| વિઠ્ઠલકાકા બાને દવાખાને લઈને જવાના છે શહેરમાં.
{{ps | મંજરી:| વિઠ્ઠલકાકા બાને દવાખાને લઈને જવાના છે શહેરમાં.}}
{{ps | રત્નો: | ને માસ્તર અદા?
{{ps | રત્નો: | ને માસ્તર અદા?}}
{{ps | મંજરી:| બાપુને મળવા તો શહેરથી છાપાવાળા આવવાના છે ને!
{{ps | મંજરી:| બાપુને મળવા તો શહેરથી છાપાવાળા આવવાના છે ને!}}
{{ps | રત્નો: | તે લેઈખું લખવાના હશે અદા કાં?
{{ps | રત્નો: | તે લેઈખું લખવાના હશે અદા કાં?}}
{{ps | મંજરી:| હા.
{{ps | મંજરી:| હા.}}
(મંજરી રસોડામાં જાય છે. સવિતા નિસાસો નાંખે છે.)
(મંજરી રસોડામાં જાય છે. સવિતા નિસાસો નાંખે છે.)
{{ps | રત્નો: | ઝટેરી નાઈખોને ઈ હુંધીય વાતો મગઝમાંથી.
{{ps | રત્નો: | ઝટેરી નાઈખોને ઈ હુંધીય વાતો મગઝમાંથી.}}
{{ps | સવિતા: | કઈ વાતો?
{{ps | સવિતા: | કઈ વાતો?}}
{{ps | રત્નો: | આંઇખુ વગરનાય ભાળી હકે ઇવું સે – આઝ તત્તોણ મૈના થ્યા, નીરવભા ગ્યા ને ગ્યા તમે તબિયતે હરખાં રીયો સો?
{{ps | રત્નો: | આંઇખુ વગરનાય ભાળી હકે ઇવું સે – આઝ તત્તોણ મૈના થ્યા, નીરવભા ગ્યા ને ગ્યા તમે તબિયતે હરખાં રીયો સો?}}
{{ps | સવિતા: | એક જાતનો જણ્યો ગુમાવ્યો ને બીજો…
{{ps | સવિતા: | એક જાતનો જણ્યો ગુમાવ્યો ને બીજો…}}
(ડૂસકું)
(ડૂસકું)
{{ps | રત્નો: | મેલો ને પૂળો બા. (મંજરી તપેલી લઈને આવે છે.) ભાભુઝી મારી કને બેસ્ટ ઇલાઝ સે આ બાને હાઝા કરવાનો.
{{ps | રત્નો: | મેલો ને પૂળો બા. (મંજરી તપેલી લઈને આવે છે.) ભાભુઝી મારી કને બેસ્ટ ઇલાઝ સે આ બાને હાઝા કરવાનો.}}
{{ps | મંજરી:| તે દેખાડો ને.
{{ps | મંજરી:| તે દેખાડો ને.}}
{{ps | રત્નો: | મને એક વાર ભૈરે ભાણે ઝમાડી દ્યો, મારી માનતા માનો એટલે હાઉ.
{{ps | રત્નો: | મને એક વાર ભૈરે ભાણે ઝમાડી દ્યો, મારી માનતા માનો એટલે હાઉ.}}
(સવિતા ધીમું મલકે છે.)
(સવિતા ધીમું મલકે છે.)
{{ps | સવિતા: | જા રે મૂઆ, પાણીવાળા દૂધમાં શું રાંધીને તને નોતરું દઈએ?
{{ps | સવિતા: | જા રે મૂઆ, પાણીવાળા દૂધમાં શું રાંધીને તને નોતરું દઈએ?}}
{{ps | રત્નો: | તે લ્યો બાએ વાત માંડી. હાચ્ચું કેઝો ભાભુઝી! મારાં દૂધડાં કાંઈ ભૂવાળાં સે?
{{ps | રત્નો: | તે લ્યો બાએ વાત માંડી. હાચ્ચું કેઝો ભાભુઝી! મારાં દૂધડાં કાંઈ ભૂવાળાં સે?}}
{{ps | સવિતા: | મને પૂછ ને, એ બિચારી શું કહેવાની?
{{ps | સવિતા: | મને પૂછ ને, એ બિચારી શું કહેવાની?}}
{{ps | રત્નો: | તમે તો હદાના ઇવા…
{{ps | રત્નો: | તમે તો હદાના ઇવા…}}
{{ps | સવિતા: | એટલે કેવા?
{{ps | સવિતા: | એટલે કેવા?}}
{{ps | રત્નો: | અક્ષુબાબુ ઝેવા. અભડાવી મારો ઇવાં. પેલ્લી ફેરી મને જ્યારે અક્ષુબાબુ મળેલા…
{{ps | રત્નો: | અક્ષુબાબુ ઝેવા. અભડાવી મારો ઇવાં. પેલ્લી ફેરી મને જ્યારે અક્ષુબાબુ મળેલા…}}
(રત્નો સ્પૉટમાં અભિનય કરે છે. અક્ષયનો અવાજ નેપથ્યમાંથી આવે છે.)
(રત્નો સ્પૉટમાં અભિનય કરે છે. અક્ષયનો અવાજ નેપથ્યમાંથી આવે છે.)
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) તું જ રત્નો કે?
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) તું જ રત્નો કે?}}
{{ps | રત્નો: | હા અક્ષુબાબુ.
{{ps | રત્નો: | હા અક્ષુબાબુ.}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) જેવો બાએ ચીતર્યો’તો એવો જ છે તું. મળતાવડો, ગમી જાય એવો.
{{ps | અક્ષય: | (નેપથ્યમાંથી) જેવો બાએ ચીતર્યો’તો એવો જ છે તું. મળતાવડો, ગમી જાય એવો.}}
{{ps | રત્નો: | હું મઝાક કરો સો!
{{ps | રત્નો: | હું મઝાક કરો સો!}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) આવવું છે તારે શહેરમાં?
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) આવવું છે તારે શહેરમાં?}}
{{ps | રત્નો: | ના રે બાપા, તમે ભણેલા અભડાવી મારો અમને વાથમાં ને વાથમાં.
{{ps | રત્નો: | ના રે બાપા, તમે ભણેલા અભડાવી મારો અમને વાથમાં ને વાથમાં.}}
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) તું જ વાતમાં પરોવી મારે એવો છે તે.
{{ps | અક્ષય: | (નેપથ્યમાં) તું જ વાતમાં પરોવી મારે એવો છે તે.}}
{{ps | મંજરીનું મન: | અક્ષય સાચું કહેતા હતા.
{{ps | મંજરીનું મન: | અક્ષય સાચું કહેતા હતા.}}
(મંજરીના હાથમાંથી તપેલી પડી જાય છે. વિઠ્ઠલ-ત્રિભોવન ઝાંપેથી પ્રવેશે છે. સવિતા ખુરશીમાંથી ઊભી થાય છે. રત્નો દૂધ ભરે છે. મંજરી સવિતાને મૂકવા જાય છે. ઘોડાગાડી જવાનો અવાજ…)
(મંજરીના હાથમાંથી તપેલી પડી જાય છે. વિઠ્ઠલ-ત્રિભોવન ઝાંપેથી પ્રવેશે છે. સવિતા ખુરશીમાંથી ઊભી થાય છે. રત્નો દૂધ ભરે છે. મંજરી સવિતાને મૂકવા જાય છે. ઘોડાગાડી જવાનો અવાજ…)
(અંધકાર)
(અંધકાર)
દૃશ્ય ૫
<center>'''દૃશ્ય ૫'''</center>
(ત્રિભોવન સેટી ઉપર તકિયે અઢેલીને બેઠા છે. બાજુમાં ખુરશી ઉપર પત્રકાર છે જે લખે છે.)
(ત્રિભોવન સેટી ઉપર તકિયે અઢેલીને બેઠા છે. બાજુમાં ખુરશી ઉપર પત્રકાર છે જે લખે છે.)
{{ps | ત્રિભોવન: | અમારા માસ્તરના જીવનમાંથી શું ગરમાગરમ લખશો?
{{ps | ત્રિભોવન: | અમારા માસ્તરના જીવનમાંથી શું ગરમાગરમ લખશો?}}
{{ps | પત્રકાર: | કેમ નહીં સર, તમારો દીકરો એક વિધવા સાથે લગ્ન કરે એ…
{{ps | પત્રકાર: | કેમ નહીં સર, તમારો દીકરો એક વિધવા સાથે લગ્ન કરે એ…}}
{{ps | મંજરી:| (મંજરી ચા લઈને આવે છે.) બાપુ, ચા.
{{ps | મંજરી:| (મંજરી ચા લઈને આવે છે.) બાપુ, ચા.}}
{{ps | ત્રિભોવન: | અહીં મૂકો.
{{ps | ત્રિભોવન: | અહીં મૂકો.}}
(મંજરી ચા મૂકીને જાય છે.)
(મંજરી ચા મૂકીને જાય છે.)
{{ps | પત્રકાર: | સર, આમનો પરિચય?
{{ps | પત્રકાર: | સર, આમનો પરિચય?}}
{{ps | ત્રિભોવન: | મારાં પુત્રવધૂ છે.
{{ps | ત્રિભોવન: | મારાં પુત્રવધૂ છે.}}
{{ps | પત્રકાર: | તમારે કેટલા દીકરા?
{{ps | પત્રકાર: | તમારે કેટલા દીકરા?}}
{{ps | ત્રિભોવન: | બે. મોટો અક્ષય કાર અકસ્માતમાં…
{{ps | ત્રિભોવન: | બે. મોટો અક્ષય કાર અકસ્માતમાં…}}
{{ps | પત્રકાર: | ઓહ સૉરી. આ એમનાં જ વિધવા?
{{ps | પત્રકાર: | ઓહ સૉરી. આ એમનાં જ વિધવા?}}
{{ps | ત્રિભોવન: | હા. અને બીજો નાનો ડૉક્ટર થયો છે.
{{ps | ત્રિભોવન: | હા. અને બીજો નાનો ડૉક્ટર થયો છે.}}
{{ps | પત્રકાર: | એમણે જ વિધવા સાથે લગ્ન કરેલાં?
{{ps | પત્રકાર: | એમણે જ વિધવા સાથે લગ્ન કરેલાં?}}
{{ps | ત્રિભોવન: | તમને રિપૉર્ટરોને અમારી અંગત બાબત જાણવામાં શું મઝા આવે છે?
{{ps | ત્રિભોવન: | તમને રિપૉર્ટરોને અમારી અંગત બાબત જાણવામાં શું મઝા આવે છે?}}
{{ps | પત્રકાર: | અંગત બાબત જાણવામાં નહીં…
{{ps | પત્રકાર: | અંગત બાબત જાણવામાં નહીં…}}
{{ps | ત્રિભોવન: | તો?
{{ps | ત્રિભોવન: | તો?}}
{{ps | પત્રકાર: | તમારા વિચારોનું અને સિદ્ધાંતોનું અંગત જીવન સાથે કેટલું કૉમ્બિનેશન છે એ જાણવામાં.
{{ps | પત્રકાર: | તમારા વિચારોનું અને સિદ્ધાંતોનું અંગત જીવન સાથે કેટલું કૉમ્બિનેશન છે એ જાણવામાં.}}
{{ps | ત્રિભોવન: | હું જે વિચારું છું એનું જ આચરણ કરું છું.
{{ps | ત્રિભોવન: | હું જે વિચારું છું એનું જ આચરણ કરું છું.}}
{{ps | પત્રકાર: | દાખલા તરીકે?
{{ps | પત્રકાર: | દાખલા તરીકે?}}
{{ps | ત્રિભોવન: | કેટલા દાખલા આપું?
{{ps | ત્રિભોવન: | કેટલા દાખલા આપું?}}
{{ps | પત્રકાર: | તમે સતીપ્રથામાં માનો ખરા?
{{ps | પત્રકાર: | તમે સતીપ્રથામાં માનો ખરા?}}
{{ps | ત્રિભોવન: | એ તો બહુ જૂની વાત થઈ ગઈ.
{{ps | ત્રિભોવન: | એ તો બહુ જૂની વાત થઈ ગઈ.}}
{{ps | પત્રકાર: | અને વિધવાવિવાહમાં?
{{ps | પત્રકાર: | અને વિધવાવિવાહમાં?}}
{{ps | ત્રિભોવન: | (અકળાઈને) કોઈ પણ બાબતને સ્વીકારવી કે વિરોધ કરવો એ પોતાની માન્યતા કે સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વિધવાએ એક ભવમાં બીજો ભવ શા માટે કરવો જોઈએ? આ તો બધા ભારતીય સંસ્કાર છે ભાઈ.
{{ps | ત્રિભોવન: | (અકળાઈને) કોઈ પણ બાબતને સ્વીકારવી કે વિરોધ કરવો એ પોતાની માન્યતા કે સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વિધવાએ એક ભવમાં બીજો ભવ શા માટે કરવો જોઈએ? આ તો બધા ભારતીય સંસ્કાર છે ભાઈ.}}
{{ps | પત્રકાર: | આ બાબતમાં તમારાં ધર્મપત્ની?
{{ps | પત્રકાર: | આ બાબતમાં તમારાં ધર્મપત્ની?}}
{{ps | ત્રિભોવન: | એમને જ પૂછજો ને!
{{ps | ત્રિભોવન: | એમને જ પૂછજો ને!}}
{{ps | પત્રકાર: | એઓ ક્યાં છે?
{{ps | પત્રકાર: | એઓ ક્યાં છે?}}
{{ps | ત્રિભોવન: | શહેરમાં દવાખાને ગયાં છે. જરા તબિયત નરમ રહે છે એમની.
{{ps | ત્રિભોવન: | શહેરમાં દવાખાને ગયાં છે. જરા તબિયત નરમ રહે છે એમની.}}
{{ps | પત્રકાર: | ઓહ! હવે છેલ્લો સવાલ.
{{ps | પત્રકાર: | ઓહ! હવે છેલ્લો સવાલ.}}
{{ps | ત્રિભોવન: | ભલે પૂછો.
{{ps | ત્રિભોવન: | ભલે પૂછો.}}
{{ps | પત્રકાર: | તમને એવો વિચાર ક્યારેય આવ્યો ખરો કે યુવાન વિધવાને કુદરતી કામના થતી હશે?
{{ps | પત્રકાર: | તમને એવો વિચાર ક્યારેય આવ્યો ખરો કે યુવાન વિધવાને કુદરતી કામના થતી હશે?}}
{{ps | ત્રિભોવન: | સંયમ, માણસે જીવનમાં સંયમના પાઠ શીખવા જોઈએ અને એ જ અમારો આદર્શ છે. પછી આવે સમાજ, બંધનો, નિયમો, સિદ્ધાંતો અને લાગણી અને આ બધાંમાં સુખની લાલસા તો નહિવત્ છે.
{{ps | ત્રિભોવન: | સંયમ, માણસે જીવનમાં સંયમના પાઠ શીખવા જોઈએ અને એ જ અમારો આદર્શ છે. પછી આવે સમાજ, બંધનો, નિયમો, સિદ્ધાંતો અને લાગણી અને આ બધાંમાં સુખની લાલસા તો નહિવત્ છે.}}
{{ps | પત્રકાર: | વાહ, વાહ ભાઈ વાહ.
{{ps | પત્રકાર: | વાહ, વાહ ભાઈ વાહ.}}
(ઘોડાગાડી આવ્યાનો અવાજ. મંજરી રસોડેથી બહાર આવે છે.)
(ઘોડાગાડી આવ્યાનો અવાજ. મંજરી રસોડેથી બહાર આવે છે.)
{{ps | ત્રિભોવન: | એ લોકો આવ્યાં.
{{ps | ત્રિભોવન: | એ લોકો આવ્યાં.}}
(સવિતા–વિઠ્ઠલનો પ્રવેશ)
(સવિતા–વિઠ્ઠલનો પ્રવેશ)
{{ps | પત્રકાર: | આભાર તમારો. ચાલો ત્યારે હું નીકળું.
{{ps | પત્રકાર: | આભાર તમારો. ચાલો ત્યારે હું નીકળું.}}
(મંજરી સવિતાને ત્રિભોવનના રૂમમાં લઈ જાય છે.)
(મંજરી સવિતાને ત્રિભોવનના રૂમમાં લઈ જાય છે.)
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, આ ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે. આ મારા મિત્ર વિઠ્ઠલભાઈ.
{{ps | ત્રિભોવન: | વિઠ્ઠલ, આ ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે. આ મારા મિત્ર વિઠ્ઠલભાઈ.}}
{{ps | વિઠ્ઠલ: | નમસ્તે.
{{ps | વિઠ્ઠલ: | નમસ્તે.}}
{{ps | પત્રકાર: | નમસ્તે. ચાલો ત્યારે આવજો.
{{ps | પત્રકાર: | નમસ્તે. ચાલો ત્યારે આવજો.}}
(જાય છે.)
(જાય છે.)
{{ps | ત્રિભોવન: | બહુ મોડું થયું? કેમ છે અક્ષુનાં બાને?
{{ps | ત્રિભોવન: | બહુ મોડું થયું? કેમ છે અક્ષુનાં બાને?}}
{{ps | વિઠ્ઠલ: | ઠીક છે.
{{ps | વિઠ્ઠલ: | ઠીક છે.}}
(વિઠ્ઠલ મંચ ઉપર આંટા મારે છે.)
(વિઠ્ઠલ મંચ ઉપર આંટા મારે છે.)
{{ps | ત્રિભોવન: | શું કહ્યું ડૉક્ટરે? (વિઠ્ઠલ કંઈ બોલતો નથી.) વિઠ્ઠલ! તું ચૂપ કેમ છે? બોલ ને, ડૉક્ટરે શું કહ્યું?
{{ps | ત્રિભોવન: | શું કહ્યું ડૉક્ટરે? (વિઠ્ઠલ કંઈ બોલતો નથી.) વિઠ્ઠલ! તું ચૂપ કેમ છે? બોલ ને, ડૉક્ટરે શું કહ્યું?}}
{{ps | વિઠ્ઠલ: | સવિતાને ચોથો મહિનો જાય છે.
{{ps | વિઠ્ઠલ: | સવિતાને ચોથો મહિનો જાય છે.}}
(ત્રિભોવન પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. મંજરી વિઠ્ઠલને પાણીનો લોટો આપીને જાય છે. ત્રિભોવન પ્રેક્ષકોને પીઠ બતાવે છે. નેપથ્યમાંથી ભૈરવી રાગમાં ગીત)
(ત્રિભોવન પોતાના સ્થાનેથી ઊભો થઈ જાય છે. મંજરી વિઠ્ઠલને પાણીનો લોટો આપીને જાય છે. ત્રિભોવન પ્રેક્ષકોને પીઠ બતાવે છે. નેપથ્યમાંથી ભૈરવી રાગમાં ગીત)
મારો સૂનો અંતર આવાસ, ખોલો નૈનન દુવાર
{{ps |
જેવી મત્સ્યા જળની બહાર, ખોલો નૈનન દુવાર.
|મારો સૂનો અંતર આવાસ, ખોલો નૈનન દુવાર
}}
{{ps |
|જેવી મત્સ્યા જળની બહાર, ખોલો નૈનન દુવાર.
}}
(પંક્તિ પડદો પડે ત્યાં સુધી દોહરાય છે.)
(પંક્તિ પડદો પડે ત્યાં સુધી દોહરાય છે.)
(પડદો પડે છે.)
<center>(પડદો પડે છે.)</center>
(રંગપૂજા)
{{Right|(રંગપૂજા)}}
 
<br>
{{HeaderNav2
|previous = મશાલ
|next = ભૃગુસંહિતા
}}
19,010

edits