ચૂંદડી ભાગ 2/27.ડુંગર ડોલે: Difference between revisions
Jump to navigation
Jump to search
પાવલીએ રણકે રે ડુંગર ડોલે!
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|27 |}} [વરની તલવારના પટ્ટા પર ચોડેલી પાવલીઓ રણકે છે. અથવા વેલડ...") |
(No difference)
|
Latest revision as of 06:19, 19 May 2022
27
[વરની તલવારના પટ્ટા પર ચોડેલી પાવલીઓ રણકે છે. અથવા વેલડીના પૈડામાં પરોવેલી પાંદડીઓના રૂમઝૂમાટ થાય છે.]
ઘુઘરિયાળાં ઘોડાં રે જમાઈ રાણાના. — પાવલીએ.
માફાળિયું વેલ્યું મોંઘી બાઈયું. — પાવલીએ.
આંખલડી રૂડી રે જમાઈ રાણાની. — પાવલીએ.
પાસોંડલી રૂડી રે મોંઘી બાઈની. — પાવલીએ.