ઋણાનુબંધ/૬. ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી સન્માનિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી સન્માનિત|}} {{Poem2Open}} ગુજરા...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:

ગુજરાતી લિટરરી અકાદમી તરફથી દર બે વર્ષે નોર્થ અમેરિકાના વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકારને આ પારિતોષિક આપવામાં આવે છે. ૨૦૦૦ની સાલમાં આ પારિતોષિક નાટ્યકાર અને વાર્તાકાર મધુ રાયને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિકનો આરંભ ન્યૂયૉર્કના જાણીતા દાનવીર ડૉ. મહેતાએ તેમના પિતાજીની સ્મૃતિમાં કર્યો છે. પારિતોષિક સ્વીકારતાં પન્ના નાયકે આપેલું પ્રવચન તેમના વ્યક્તિત્વને ખડું કરે છે.

{{SetTitle}}
{{SetTitle}}
Line 38: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
આજે ખુશ છું
'''આજે ખુશ છું'''
કેમ એ તો નથી સમજાતું
'''કેમ એ તો નથી સમજાતું'''
આ ખુશીનો
'''આ ખુશીનો'''
સ્નેપશૉટ લઈ, મઢાવી
'''સ્નેપશૉટ લઈ, મઢાવી'''
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?
'''સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 57: Line 56:
હું એમ માનું છું કે તમે સૌ સહૃદયીઓ સાથે પણ આવો જ કોઈ નાતો બંધાયો છે એટલે જ તો તમે સૌ મારું સન્માન કરી રહ્યાં છો. મારે માટે આ ખૂબ જ આનંદની વાત છે. આ સન્માન માટે આપ સૌની આભારી છું.

<br>
{{HeaderNav2
|previous = ૫. ઉખેડેલા આંબાની કવિતા
|next = ૭. ગાર્ડી ઍવૉર્ડ સ્વીકારતાં ફિલાડેલ્ફિયા, ઑક્ટોબર ૧૦, ૨૦૧૪
}}
26,604

edits

Navigation menu