19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. પાછા વળવું| }} {{Poem2Open}} છેલ્લા અઠવાડિયાથી ઉમસ વધી ગઈ હતી. પાછ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
હવે એ વરંડામાં બેઠી હતી. | હવે એ વરંડામાં બેઠી હતી. | ||
લક્ષ્મી બહાર આવી. એના હાથમાં ભીનાં કપડાંની બાલદી હતી. એ વરંડામાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા લાગી. એક એક કપડું કાઢી, ઝાટકી અને પછી દોરી પર પહોળું કરતી જતી હતી. બાલદી ખાલી થઈ ગઈ પછી એણે સુધા સામે નજર ફેંકી. સુધાની સામે પડેલી ટિપાઈ પર ચાનો મગ મૂક્યો. લક્ષ્મી અંદર જતાં પહેલાં તે મગ ઉપાડવા નજીક આવી. એની નજરમાં ઠપકો આવી ગયો. | લક્ષ્મી બહાર આવી. એના હાથમાં ભીનાં કપડાંની બાલદી હતી. એ વરંડામાં બાંધેલી દોરી પર કપડાં સૂકવવા લાગી. એક એક કપડું કાઢી, ઝાટકી અને પછી દોરી પર પહોળું કરતી જતી હતી. બાલદી ખાલી થઈ ગઈ પછી એણે સુધા સામે નજર ફેંકી. સુધાની સામે પડેલી ટિપાઈ પર ચાનો મગ મૂક્યો. લક્ષ્મી અંદર જતાં પહેલાં તે મગ ઉપાડવા નજીક આવી. એની નજરમાં ઠપકો આવી ગયો. | ||
‘બેન, ચા?’ | |||
‘હં’ સુધા ચોંકી ઊઠી હોય તેમ લક્ષ્મીને જોવા લાગી. | ‘હં’ સુધા ચોંકી ઊઠી હોય તેમ લક્ષ્મીને જોવા લાગી. | ||
‘તમે ચા પીધી જ નઈં?’ | ‘તમે ચા પીધી જ નઈં?’ | ||
| Line 143: | Line 143: | ||
‘મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનું બંધ કર, મમ્મી, પ્લીઝ... ઇનફ ઇઝ ઇનફ!’ | ‘મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનું બંધ કર, મમ્મી, પ્લીઝ... ઇનફ ઇઝ ઇનફ!’ | ||
અનુ એ સાંજે સુધા પાસેથી એની હૉસ્ટેલમાં ચાલી ગઈ હતી. ત્યાર પછીનો એક આખો દિવસ સુધા સિમલામાં એકલી એકલી ફરતી રહી હતી. એ અનુને મળવા માગતી હતી, બધી વાત નવેસરથી કરવા ઇચ્છતી રહી હતી, છતાં એ એવું કરી શકી ન હતી. એને લાગ્યું હતું કે એની આસપાસ માત્ર ખીણો જ આવેલી છે. એ બીજા દિવસે સવારે બસમાં બેસીને દિલ્હી આવી ગઈ હતી. | અનુ એ સાંજે સુધા પાસેથી એની હૉસ્ટેલમાં ચાલી ગઈ હતી. ત્યાર પછીનો એક આખો દિવસ સુધા સિમલામાં એકલી એકલી ફરતી રહી હતી. એ અનુને મળવા માગતી હતી, બધી વાત નવેસરથી કરવા ઇચ્છતી રહી હતી, છતાં એ એવું કરી શકી ન હતી. એને લાગ્યું હતું કે એની આસપાસ માત્ર ખીણો જ આવેલી છે. એ બીજા દિવસે સવારે બસમાં બેસીને દિલ્હી આવી ગઈ હતી. | ||
ત્યાર પછી એ અનુને આજે મળવાની હતી, એને સ્ટેશને લેવા જશે ત્યારે. | |||
* | * | ||
સુધા ધીરેધીરે ઊભી થઈ. થોડી વાર વરંડાની પાળ પાસે ઊભી રહી, પછી પગથિયાં પરથી નીચે ઊતરી, થોડા આંટા માર્યા. ઊભા પગે બેસીને ફૂલછોડના ક્યારા સાફ કરવા લાગી. ત્યાં તો અચાનક શું થયું તે એ ઊભી થઈ. થોડી ક્ષણો ટટ્ટાર ઊભી રહી. આકાશ સામે જોયું. તડકો વિસ્તરી ગયો હતો. એ ઘરમાં આવી. સેલફોન ઉપાડ્યો. કૉલ કર્યો. | સુધા ધીરેધીરે ઊભી થઈ. થોડી વાર વરંડાની પાળ પાસે ઊભી રહી, પછી પગથિયાં પરથી નીચે ઊતરી, થોડા આંટા માર્યા. ઊભા પગે બેસીને ફૂલછોડના ક્યારા સાફ કરવા લાગી. ત્યાં તો અચાનક શું થયું તે એ ઊભી થઈ. થોડી ક્ષણો ટટ્ટાર ઊભી રહી. આકાશ સામે જોયું. તડકો વિસ્તરી ગયો હતો. એ ઘરમાં આવી. સેલફોન ઉપાડ્યો. કૉલ કર્યો. | ||
| Line 152: | Line 152: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous = [[વીનેશ અંતાણીની વાર્તાઓ/૭. જૂના ઘરનું અજવાળું|૭. જૂના ઘરનું અજવાળું]] | ||
|next = | |next = [[વીનેશ અંતાણીની વાર્તાઓ/૯. અજાણી સ્ત્રી|૯. અજાણી સ્ત્રી]] | ||
}} | }} | ||
edits