સૌરાષ્ટ્રની રસધાર/પિંજરાનાં પંખી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી1 તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી <ref>જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.</ref> તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 61: Line 61:
“જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં વીરાસન વાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે. બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઊંધો પડી ગયો હશે. આખર સુધી તરવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લૂગડા વતી પીંછી પકડેલી હતી. તરવારની મૂઠ તેમ જ પીંછી તરફનો ભાગ લોહી વગરનો હતો. વચલો ભાગ લોહીથી તરબોળ હતો, તેથી લાગ્યું કે તરવારને બહુ વખત ચાંપીને જ કામ પતાવ્યું હશે.

“મંદિરની બાજુમાં એ બેયની એક ચિતા ખડકી નાળિયેર, તલ તથા ઘીની આહુતિઓ આપી દહનક્રિયા કરવામાં આવી. તે સ્થળે આ યુગલની દેરી ચણી છે. આજ ત્યાં માનતા ચાલે છે.”
“મંદિરની બાજુમાં એ બેયની એક ચિતા ખડકી નાળિયેર, તલ તથા ઘીની આહુતિઓ આપી દહનક્રિયા કરવામાં આવી. તે સ્થળે આ યુગલની દેરી ચણી છે. આજ ત્યાં માનતા ચાલે છે.”
<center>v<c/enter>
<center>v</center>
આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે :

<Poem>
<Center>[1]
<center>
'''એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં,'''
[1]
'''વે’લા વે’લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. — એ હાલો હાલોઢ્ઢ'''
'''એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં,'''
'''હે સતી, જેઠો મોવડ કે’ મને સપનું લાધ્યું,'''
'''વે’લા વે’લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. — એ હાલો હાલોઢ્ઢ'''
'''જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે,'''
'''હે સતી, જેઠો મોવડ કે’ મને સપનું લાધ્યું,'''
'''શંકરને ચરણે જઈને શીશ ધરીએં,'''
'''જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે,'''
'''આવાગમન મટી જાશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''શંકરને ચરણે જઈને શીશ ધરીએં,'''
'''કરમાબાઈ સતી કે’, સ્વામી તમે સત બોલ્યા,'''
'''આવાગમન મટી જાશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''એ તો મારે મન ભાવ્યાં રે,'''
'''કરમાબાઈ સતી કે’, સ્વામી તમે સત બોલ્યા,'''
'''જલદી કરો તમે સ્વામી મોરા રે,'''
'''એ તો મારે મન ભાવ્યાં રે,'''
'''તમ થકી અમે ઓધરીએં રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''જલદી કરો તમે સ્વામી મોરા રે,'''
'''ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,'''
'''તમ થકી અમે ઓધરીએં રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''અમને ઉપમા આવી દીધી રે,'''
'''ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,'''
'''કાઠી સાસતિયો, સધીર વાણિયો,'''
'''અમને ઉપમા આવી દીધી રે,'''
'''ત્રીજો જેસલ દીધો તારી રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''કાઠી સાસતિયો, સધીર વાણિયો,'''
'''શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યાં રે,'''
'''ત્રીજો જેસલ દીધો તારી રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,'''
'''શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યાં રે,'''
'''કોટિકલપ કુંભીપાકમાં રાખશે,'''
'''કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,'''
'''પછે2 ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''કોટિકલપ કુંભીપાકમાં રાખશે,'''
'''જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું,'''
'''પછે <ref>પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે, એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુ:ખી થશે</ref> ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''નવ નવ વરસે લગન લેશે રે,'''
'''જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું,'''
'''વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,'''
'''નવ નવ વરસે લગન લેશે રે,'''
'''એ નારી કેમ ઓધરશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,'''
'''એક અસ્ત્રીને તરવાનો રસ્તો,'''
'''એ નારી કેમ ઓધરશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''હરિગુણ હૈયામાં રાખે રે,'''
'''એક અસ્ત્રીને તરવાનો રસ્તો,'''
'''પોતાના પિયુજીને શિવ કરી માનશે,'''
'''હરિગુણ હૈયામાં રાખે રે,'''
'''તેને ત્રિકમજી લેશે તારી રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''પોતાના પિયુજીને શિવ કરી માનશે,'''
'''રામનું નામ રુદામાં રાખજો,'''
'''તેને ત્રિકમજી લેશે તારી રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''તો શામળો કરશે સારું રે,'''
'''રામનું નામ રુદામાં રાખજો,'''
'''ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,'''
'''તો શામળો કરશે સારું રે,'''
'''પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,'''
'''પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલોઢ્ઢ'''

[2]
[2]
Line 185: Line 186:
'''ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,'''
'''ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,'''
'''ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.'''
'''ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.'''
</Center>
</center>
</poem>
</Poem>
{{Poem2Open}}
જેઠા મોવડના ભાઈએ આ દેવાણંદ ભગતને એક ભેંસ દાનમાં આપવા માંડી. ભગતે કહ્યું : “હું તો કાળું દાન લેતો નથી. પણ જેઠાની કાંઈક યાદગીરી રહે તેવું પુણ્ય કરો.”
-----------------------------------------------
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = ભાઈ-બહેન
|next = સૂરજ-ચંદ્રની સાખે
}}
<br>
26,604

edits