અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/નિરંતર: Difference between revisions
Jump to navigation
Jump to search

HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક નિરંતર લગન; {{space}}અમે રસ પાયા કરિયેં! એકબીજામાં મગન : {{space}}અમે બસ...") |
No edit summary |

| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નિરંતર|હસિત બૂચ}} | |||
<poem> | <poem> | ||
એક નિરંતર લગન; | એક નિરંતર લગન; | ||
| Line 21: | Line 23: | ||
{{Right|(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)}} | {{Right|(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6d/Ek_Nirantar_Lagan-Amar_Bhatt.mp3 | |||

હસિત બૂચ • એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/દિલની વાતો | દિલની વાતો]] | દિલની વાતો ખૂટશે ત્યારે ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કિસ્મત' કુરેશી /ખોઈ નાખ્યું | ખોઈ નાખ્યું ]] | તમારા પ્રણયનું ઝરણ ખોઈ નાખ્યું ]] | |||

Latest revision as of 20:21, 28 January 2022
નિરંતર
હસિત બૂચ
એક નિરંતર લગન;
અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં!
કોઈ ચાંગળું લિયે, પવાલું
કુંભ ભરે, જો રાજી!
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં!
સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન!
અમે બસ ગાયા કરિયેં!
(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69802da328c739_07030947
હસિત બૂચ • એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ