26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|['''૫''']|}} {{Poem2Open}} ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં. | અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં. | ||
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું : | દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું : | ||
ગોધન હાલ્યાં જાય, | {{Poem2Close}} | ||
ગોધન હાલ્યાં જાય. | <Poem> | ||
'''ગોધન હાલ્યાં જાય,''' | |||
વાછરડાં ખવાય. | :'''આ નવલખ તારાસૂરજ કેરાં''' | ||
'''ગોધન હાલ્યાં જાય.''' | |||
વાછરડાં ખોવાય. | :'''એકલ ધરતી ઊભી ભાંભરે''' | ||
'''વાછરડાં ખવાય.''' | |||
માતનાં બાળકડાં ખોવાય. | :'''સુનમાં ધરતી શોધ કરે રે''' | ||
૨ | '''વાછરડાં ખોવાય.''' | ||
ઊઠે ગોવાલા! નંદદુલારા! | :'''પ્રથમીનાં વાછરડાં ખવાય,''' | ||
રજની ખાવા ધાય; | '''માતનાં બાળકડાં ખોવાય.''' | ||
કોણ શોધવા જાય? | <center>'''૨'''</center> | ||
૩ | '''ઊઠે ગોવાલા! નંદદુલારા!''' | ||
લીલી એક ડાંખળનું લોભી | '''રજની ખાવા ધાય;''' | ||
ભેખડ ચડી ઊભું બાળ : | :'''કાળી રજનીમાં તમ વિણ કાના,''' | ||
'''કોણ શોધવા જાય?''' | |||
હેઠળ જળ ભેંકાર | :'''ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦''' | ||
<center>'''૩'''</center> | |||
'''લીલી એક ડાંખળનું લોભી''' | |||
'''ભેખડ ચડી ઊભું બાળ :''' | |||
:'''ઊતરી ન શકે, પગલું ન કરે,''' | |||
'''હેઠળ જળ ભેંકાર''' | |||
:'''ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — | અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — | ||
"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો. | "આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો. | ||
| Line 65: | Line 76: | ||
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું : | દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું : | ||
"મા, આ તે શું કર્યું?” | "મા, આ તે શું કર્યું?” | ||
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે." | "સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."<ref>લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લેકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર સ્ત્રી હતી. </Ref> | ||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪ | |||
|next = ૬ | |||
}} | |||
---------------------------------------------- | |||
edits