ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષેધાત્મક ક્ષમતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિષેધાત્મક ક્ષમતા (Negative Capability)'''</span> : પોતાના અહંને વિગ...")
(No difference)

Revision as of 16:03, 26 November 2021


નિષેધાત્મક ક્ષમતા (Negative Capability) : પોતાના અહંને વિગલતિ કરી અન્યના અહંમાં, અન્યની ચેતનામાં રોપાવવાની આવડતને આંગ્લ કવિ કિટ્સ ‘નિષેધાત્મક ક્ષમતા’ કહે છે. આ જ કારણે ગ્રેબિયલ માર્શલ સાહિત્યના અભિજ્ઞાનની પ્રક્રિયાને આંતરપ્રાણત્વ (Intersubjectivity)-ની પ્રક્રિયા કહે છે. ચં.ટો.